32,222
edits
(+1) |
No edit summary |
||
| (One intermediate revision by the same user not shown) | |||
| Line 62: | Line 62: | ||
:::આ જોદ્ધો જુદો છે." | :::આ જોદ્ધો જુદો છે." | ||
::::::(‘જયા અને જયન્ત’ : અંક ત્રીજો, પ્રવેશ પહેલો.)</poem> | ::::::(‘જયા અને જયન્ત’ : અંક ત્રીજો, પ્રવેશ પહેલો.)</poem> | ||
એમ કહી મદનને હાથની તર્જનીથી થંભી જવા ફરમાવતો ન્હાનાલાલના જ્યંત જેવો અતિમાનુષી નથી બનાવ્યો, પણ વિકારનો ઝપાટો અનુભવતો છતાં એની પર વિજય મેળવવા મથતો, સ્ખલનશીલ પણ પુરુષાર્થી માનવી, બનાવ્યો છે. આમ, એમનાં પાત્રો સામાન્ય માનવ્યની રહી તે મર્યાદાઓને વટાવી જવાની પ્રવૃત્તિ કરતાં હોવાથી પૂરેપૂરાં વાસ્તવિક અને પ્રતીતિજનક લાગે છે. અનુકરણપ્રેરક નમૂના વાચકોને પૂરા પાડવાનો ગોવર્ધનરામનો આશય એ આથી બર લાવે છે. | એમ કહી મદનને હાથની તર્જનીથી થંભી જવા ફરમાવતો ન્હાનાલાલના જ્યંત જેવો અતિમાનુષી નથી બનાવ્યો, પણ વિકારનો ઝપાટો અનુભવતો છતાં એની પર વિજય મેળવવા મથતો, સ્ખલનશીલ પણ પુરુષાર્થી માનવી, બનાવ્યો છે. આમ, એમનાં પાત્રો સામાન્ય માનવ્યની રહી તે મર્યાદાઓને વટાવી જવાની પ્રવૃત્તિ કરતાં હોવાથી પૂરેપૂરાં વાસ્તવિક અને પ્રતીતિજનક લાગે છે. અનુકરણપ્રેરક નમૂના વાચકોને પૂરા પાડવાનો ગોવર્ધનરામનો આશય એ આથી બર લાવે છે. | ||
‘સરસ્વતીચંદ્ર’નાં મુખ્ય પાત્રો ધમાલિયાં, ચંચળ, ક્રિયાશીલ કે બાહ્ય ચળકવાળાં નહિ પણ ઊંડાં અને વિચારશીલ લાગે છે, તેનું કારણ ગોવર્ધનરામ આ રીતે તેમનાં આંતર જીવનનું લગભગ પૂરું દર્શન કરાવવા મથ્યા છે તે છે. "સત્યશોધક વર્ગ માનસશાસ્ત્રના અભ્યાસને અર્થે જ નવલકથા વાંચે છે."* એમ કહેનાર ગોવર્ધનરામ એ વર્ગને પૂજનીય ગણે છે. એ પૂજનીય સત્યશોધક વર્ગને વાસ્તે આ રીતે એમણે ભાવતું ભોજન પોતાની નવલકથામાંના પાત્રવિધાનથિ પીરસ્યું છે. આટલું ગોવર્ધનરામ કરી શક્યા છે તે એમની જનસ્વભાવની કુશળ પારખને જોરે. એને લીધે જ એ નાનાંમોટાં બધાં પાત્રોની – પછી તે ખાચર હોય, બિંદુ હોય, અર્થદાસ હોય, ચંડિકા હોય, વીરરાવ હોય કે ચંદ્રકાન્ત કે કુસુમ હોય – વ્યક્તિગત લાક્ષણિકતાઓ, તેમ જ અમુક પરિસ્થિતિમાં તેમના એવા વ્યક્તિત્વને સર્વથા સુસંગત એવું તેમનું વર્તન કુશળતાપૂર્વક નિરૂપી શક્યા છે. માનવચિત્તના કુશળ જ્ઞાતા બન્યા વિના કોઈ નવલકથાકાર આવી મહતી પાત્ર સૃષ્ટિ સરજી શકે નહિ. | ‘સરસ્વતીચંદ્ર’નાં મુખ્ય પાત્રો ધમાલિયાં, ચંચળ, ક્રિયાશીલ કે બાહ્ય ચળકવાળાં નહિ પણ ઊંડાં અને વિચારશીલ લાગે છે, તેનું કારણ ગોવર્ધનરામ આ રીતે તેમનાં આંતર જીવનનું લગભગ પૂરું દર્શન કરાવવા મથ્યા છે તે છે. "સત્યશોધક વર્ગ માનસશાસ્ત્રના અભ્યાસને અર્થે જ નવલકથા વાંચે છે."* એમ કહેનાર ગોવર્ધનરામ એ વર્ગને પૂજનીય ગણે છે. એ પૂજનીય સત્યશોધક વર્ગને વાસ્તે આ રીતે એમણે ભાવતું ભોજન પોતાની નવલકથામાંના પાત્રવિધાનથિ પીરસ્યું છે. આટલું ગોવર્ધનરામ કરી શક્યા છે તે એમની જનસ્વભાવની કુશળ પારખને જોરે. એને લીધે જ એ નાનાંમોટાં બધાં પાત્રોની – પછી તે ખાચર હોય, બિંદુ હોય, અર્થદાસ હોય, ચંડિકા હોય, વીરરાવ હોય કે ચંદ્રકાન્ત કે કુસુમ હોય – વ્યક્તિગત લાક્ષણિકતાઓ, તેમ જ અમુક પરિસ્થિતિમાં તેમના એવા વ્યક્તિત્વને સર્વથા સુસંગત એવું તેમનું વર્તન કુશળતાપૂર્વક નિરૂપી શક્યા છે. માનવચિત્તના કુશળ જ્ઞાતા બન્યા વિના કોઈ નવલકથાકાર આવી મહતી પાત્ર સૃષ્ટિ સરજી શકે નહિ. | ||
| Line 69: | Line 68: | ||
અહીં પૂરું કરું. ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’માંની પાત્રસૃષ્ટિના અભ્યાસને ઉપકારક કે માર્ગદર્શક નીવડે એવાં કેટલાંક દૃષ્ટિબિંદુઓ કે સૂચનો જ અત્યારે રજૂ કરી શકાયાં છે. એ દરેક દૃષ્ટિબિંદુને દૃષ્ટાંતપુષ્ટ કરી વિસ્તારથી વિચારી શકાય તેમ છે. ‘સરસ્વતીચંદ્ર’નાં મુખ્ય મુખ્ય પાત્રોનો વ્યક્તિગત અભ્યાસ આ વ્યાખ્યાનમાં તેનું સ્વરૂપ અને મર્યાદા જોતાં કરવો શક્ય ન હતો. એવા સરસ્વતીચંદ્ર, ગુણસુંદરી અને કુમુદસુંદરી એ ત્રણ પાત્રોના અભ્યાસના મારા અલગ પ્રયાસ (સરસ્વતીચંદ્ર અને ગુણસુંદરી પાત્રાભ્યાસ ‘સાહિત્યવિહાર’માં અને કુમુદસુંદરી વિશે આ પુસ્તકમાં.) તરફ જિજ્ઞાસુઓનું ધ્યાન ખેંચી સંતોષ માનીશ. એ જ રીતે, શેક્સપિયરનાં કરુણાન્ત નાટકોમાં નાયકો નથી, નાયિકાઓ જ છે એવા એક પ્રસિદ્ધ અભિપ્રાયને ‘સરસ્વતીચંદ્ર,નાં સ્ત્રીપાત્રો માટે લાગુ પાડી દેવાનું કોઈને મન થાય, એવા ગોવર્ધનરામે કરેલા સ્ત્રીપાત્રોના વિશિષ્ટ અને કુશળ આલેખન સંબંધી પણ અહીં કરું છું તે ઇશારા સિવાય વિશેષ કહી શકતો નથી. એમ કરવા જતાં ગુણસુંદરી, કુમુદસુંદરી, કુસુમ, અલકકિશોરી, ચંદ્રાવલી, મેનારાણી, ધર્મલક્ષ્મી, આદિ પાત્રોના વ્યક્તિગત અભ્યાસમાં ઊતરી જવું પડે. પણ આ મુદ્દો પણ અભ્યાસીઓના ખાસ ધ્યાન ને મનનને પાત્ર છે એટલું સૂચવું છું. | અહીં પૂરું કરું. ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’માંની પાત્રસૃષ્ટિના અભ્યાસને ઉપકારક કે માર્ગદર્શક નીવડે એવાં કેટલાંક દૃષ્ટિબિંદુઓ કે સૂચનો જ અત્યારે રજૂ કરી શકાયાં છે. એ દરેક દૃષ્ટિબિંદુને દૃષ્ટાંતપુષ્ટ કરી વિસ્તારથી વિચારી શકાય તેમ છે. ‘સરસ્વતીચંદ્ર’નાં મુખ્ય મુખ્ય પાત્રોનો વ્યક્તિગત અભ્યાસ આ વ્યાખ્યાનમાં તેનું સ્વરૂપ અને મર્યાદા જોતાં કરવો શક્ય ન હતો. એવા સરસ્વતીચંદ્ર, ગુણસુંદરી અને કુમુદસુંદરી એ ત્રણ પાત્રોના અભ્યાસના મારા અલગ પ્રયાસ (સરસ્વતીચંદ્ર અને ગુણસુંદરી પાત્રાભ્યાસ ‘સાહિત્યવિહાર’માં અને કુમુદસુંદરી વિશે આ પુસ્તકમાં.) તરફ જિજ્ઞાસુઓનું ધ્યાન ખેંચી સંતોષ માનીશ. એ જ રીતે, શેક્સપિયરનાં કરુણાન્ત નાટકોમાં નાયકો નથી, નાયિકાઓ જ છે એવા એક પ્રસિદ્ધ અભિપ્રાયને ‘સરસ્વતીચંદ્ર,નાં સ્ત્રીપાત્રો માટે લાગુ પાડી દેવાનું કોઈને મન થાય, એવા ગોવર્ધનરામે કરેલા સ્ત્રીપાત્રોના વિશિષ્ટ અને કુશળ આલેખન સંબંધી પણ અહીં કરું છું તે ઇશારા સિવાય વિશેષ કહી શકતો નથી. એમ કરવા જતાં ગુણસુંદરી, કુમુદસુંદરી, કુસુમ, અલકકિશોરી, ચંદ્રાવલી, મેનારાણી, ધર્મલક્ષ્મી, આદિ પાત્રોના વ્યક્તિગત અભ્યાસમાં ઊતરી જવું પડે. પણ આ મુદ્દો પણ અભ્યાસીઓના ખાસ ધ્યાન ને મનનને પાત્ર છે એટલું સૂચવું છું. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{right|(ગંધાક્ષત)}} | {{right|(ગંધાક્ષત)}}<br> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||