સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – અનંતરાય રાવળ/સરસ્વતીચંદ્રમાં પાત્રવિધાન: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(+1)
No edit summary
Line 69: Line 69:
અહીં પૂરું કરું. ગોવર્ધનરામની ‘સરસ્વતીચંદ્ર’માંની પાત્રસૃષ્ટિના અભ્યાસને ઉપકારક કે માર્ગદર્શક નીવડે એવાં કેટલાંક દૃષ્ટિબિંદુઓ કે સૂચનો જ અત્યારે રજૂ કરી શકાયાં છે. એ દરેક દૃષ્ટિબિંદુને દૃષ્ટાંતપુષ્ટ કરી વિસ્તારથી વિચારી શકાય તેમ છે. ‘સરસ્વતીચંદ્ર’નાં મુખ્ય મુખ્ય પાત્રોનો વ્યક્તિગત અભ્યાસ આ વ્યાખ્યાનમાં તેનું સ્વરૂપ અને મર્યાદા જોતાં કરવો શક્ય ન હતો. એવા સરસ્વતીચંદ્ર, ગુણસુંદરી અને કુમુદસુંદરી એ ત્રણ પાત્રોના અભ્યાસના મારા અલગ પ્રયાસ (સરસ્વતીચંદ્ર અને ગુણસુંદરી પાત્રાભ્યાસ ‘સાહિત્યવિહાર’માં અને કુમુદસુંદરી વિશે આ પુસ્તકમાં.) તરફ જિજ્ઞાસુઓનું ધ્યાન ખેંચી સંતોષ માનીશ. એ જ રીતે, શેક્સપિયરનાં કરુણાન્ત નાટકોમાં નાયકો નથી, નાયિકાઓ જ છે એવા એક પ્રસિદ્ધ અભિપ્રાયને ‘સરસ્વતીચંદ્ર,નાં સ્ત્રીપાત્રો માટે લાગુ પાડી દેવાનું કોઈને મન થાય, એવા ગોવર્ધનરામે કરેલા સ્ત્રીપાત્રોના વિશિષ્ટ અને કુશળ આલેખન સંબંધી પણ અહીં કરું છું તે ઇશારા સિવાય વિશેષ કહી શકતો નથી. એમ કરવા જતાં ગુણસુંદરી, કુમુદસુંદરી, કુસુમ, અલકકિશોરી, ચંદ્રાવલી, મેનારાણી, ધર્મલક્ષ્મી, આદિ પાત્રોના વ્યક્તિગત અભ્યાસમાં ઊતરી જવું પડે. પણ આ મુદ્દો પણ અભ્યાસીઓના ખાસ ધ્યાન ને મનનને પાત્ર છે એટલું સૂચવું છું.  

{{Poem2Close}}
{{Poem2Close}}
{{right|(ગંધાક્ષત)}}
{{right|(ગંધાક્ષત)}}<br>
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2

Navigation menu