બાળ કાવ્ય સંપદા/કીડી: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 21: | Line 21: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વ્હાલાં વ્હાલાં બાળકો | ||
|next = અમને વહાલા | |next = અમને વહાલા | ||
}} | }} | ||
Latest revision as of 17:57, 9 April 2025
કીડી
લેખક : ગભરુ ભડિયાદરા
(1940)
કીડી કતારમાં બહુ ચાલે,
કીડી ખાંડ લઈને મ્હાલે.
એક નાની નાજુક કીડી (૨)
કીડી ચટ્ દઈ કરડે ગાલે,
કીડીને હાથમાં કોણ ઝાલે ?
એક નાની નાજુક કીડી (૨)
કીડી પાંદડાના તરાપે તરે,
કીડી કણ કણ લઈને ફરે.
એક નાની નાજુક કીડી (૨)
કીડી ધીરે લાંબો પંથ કાપે,
કીડી કણ કોઈને કેમ આપે ?
એક નાની નાજુક કીડી (૨)