સમગ્રમાંથી સઘન-વિવેચનશ્રેણી – ભોગીલાલ સાંડેસરા/ઊર્મિજન્ય ભાવાભાસ: Difference between revisions

no edit summary
(+1)
 
No edit summary
 
(3 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|વિભાગ  ૧  સાહિત્યવિચાર અને ભાષાવિચાર}}
{{Heading|વિભાગ  ૧  સાહિત્યવિચાર અને ભાષાવિચાર}}
{{rule|15em}}
 
{{Heading|(૧) ઊર્મિજન્ય ભાવાભાસ [PATHETIC FALLACY]<ref>૧. ‘માનસી’ ૧૯૯૬ અંક પહેલામાં છપાયેલ મારા ‘પ્રકૃતિકાવ્ય: પ્રકારોઃ’ નામના લેખના અનુસંધાનમાં આ લેખ લખાયો છે, તેથી અહીં વપરાયેલા સમાસોક્તાદિ પારિભાષિક શબ્દોની સમજૂતી માટે મારો આગળનો લેખ જોઈ લેવાની વિનંતી છે.</ref>}}
{{Heading|(૧) ઊર્મિજન્ય ભાવાભાસ<br>
[PATHETIC FALLACY]<ref>‘માનસી’ ૧૯૯૬ અંક પહેલામાં છપાયેલ મારા ‘પ્રકૃતિકાવ્ય: પ્રકારોઃ’ નામના લેખના અનુસંધાનમાં આ લેખ લખાયો છે, તેથી અહીં વપરાયેલા સમાસોક્તાદિ પારિભાષિક શબ્દોની સમજૂતી માટે મારો આગળનો લેખ જોઈ લેવાની વિનંતી છે.</ref>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 16: Line 17:
વગેરે ચરણો સમાસોક્ત નહીં એવાં પ્રકૃતિકાવ્યોમાંથી લીધાં છે. છતાં આ ચરણોમાં ‘સમીર ચૂમતો’, ‘રવિનું હાસ કરતું તેજ’, ‘પાટણ લાંબું સૂતું’ વગેરેમાં સમીર, તેજ અને પાટણનું વર્ણન માનવધર્મની ભાષામાં કર્યું છે, એટલે કે અચેતનનું વર્ણન ચેતનના ધર્મોથી કર્યું છે. આવાં ચરણોને સામાન્ય રીતે Pathetic Fallacyનાં દૃષ્ટાન્તો ગણી લેવાય છે, પણ એ યોગ્ય નથી. માટે Pathetic Fallacy જેને હું ‘ઊર્મિજન્ય ભાવાભાસ’નું નામ આપું છું તેનું સ્વરૂપ સમજી લેવાની જરૂર છે.

એ વચન અને એની પાછળ રહેલો વિચાર મૂળ પ્રચારમાં લાવનાર અંગ્રેજ લેખક રશ્કિન હતો. એણે ઊર્મિજન્ય ભાવભાસને કાવ્યદોષ ગણ્યો છે. સામાન્ય રીતે ઊર્મિજન્ય ભાવાભાસ એટલે અચેતનમાં ચેતનનું કે ચેતનધર્મનું આરોપણ કરવું તે એમ મનાય છે. પણ જ્યાં જ્યાં અચેતનમાં ચેતનધર્મનું આરોપણ હોય ત્યાં બધે જ આ દોષની હાજરી માની તો કવિતાનો વિષય જ પ્રવિરલ થઈ જાય. પણ એમ નથી. આ ઊર્મિજન્ય ભાવાભાસનો દોષ, બીજા સામાન્ય કાવ્યદોષોની પેઠે સાપેક્ષ દૃષ્ટિએ ક્યાંક દોષરૂપ હોય છે તેમ ક્યાંક ગુણરૂપ પણ હોય છે. જેમ વીરરસમાં ઓજસનો વપરાશ ગુણ છે, પણ શૃંગાર કે કરુણમાં એ દોષ છે, તેમ આ કાવ્યદોષ પણ ક્યાંક દોષરૂપ હોય છે અને ક્યાંક નથી હોતો, એટલે કે આ દોષ અનિત્ય છે, નિત્ય નથી. આ દોષનું આવું સ્વરૂપ સમજવા માટે આપણે એની વિગતમાં ઊતરવું પડશે.

આપણા સાહિત્યમાં આ વિષયની તાત્ત્વિક ચર્ચા આજથી ૩૫-૪૦ વર્ષ પહેલાં થઈ ગઈ છે. તેમાં આપણા ત્રણચાર સમર્થ વિદ્વાન વિવેચકોએ ભાગ લીધો હતો. મણિભાઈ દ્વિવેદી,<ref>૨. સુદર્શન, જુલાઈ, ૧૮૯૮,</ref> આનન્દશંકર ધ્રુવ૩<ref>૩. સુદર્શન, જુલાઈ, ૧૯૯૯.</ref> અને રમણભાઈ૪<ref>૪. કવિતા અને સાહિત્ય વો. ૧, પૃ.૧૯૦ વગરે.</ref> ઉપરાંત નરસિંહરાવ૫<ref>૫. મનોમુકુર ભાગ ૧લો ‘અસત્ય ભાવારોપણ’ નામે લેખ.</ref> પણ આ ચર્ચામાં ઊતર્યા હતા. એ ચર્ચામાં નરસિંહરાવનું વક્તવ્ય કાલગણનાની તેમજ સિદ્ધાન્તસ્થાપનની દૃષ્ટિએ અંતિમ હતું. નરસિંહરાવનું એ પૃથક્કરણ એટલું તો સબળું છે કે રશ્કિન પોતે પોતાના સિદ્ધાન્તની જે કેટલીક ઉપપતિઓ સ્પષ્ટ કરી શક્યો નહોતો તે નરસિંહરાવની એ ચર્ચામાં વિશદ થઈ ગઈ છે. નરસિંહરાવની એ ચર્ચામાં કંઈક ગમ્ય રહી ગયો છે એવો એક આનુષંગિક મુદ્દો મારે પાછળથી ચર્ચીને વિશદ કરવો છે તે સિવાય આ વિષયના નરસિંહરાવના નિર્ણયો જ અહીં નોધી લઉઁ છું.
આપણા સાહિત્યમાં આ વિષયની તાત્ત્વિક ચર્ચા આજથી ૩૫-૪૦ વર્ષ પહેલાં થઈ ગઈ છે. તેમાં આપણા ત્રણચાર સમર્થ વિદ્વાન વિવેચકોએ ભાગ લીધો હતો. મણિભાઈ દ્વિવેદી,<ref>સુદર્શન, જુલાઈ, ૧૮૯૮,</ref> આનન્દશંકર ધ્રુવ<ref>સુદર્શન, જુલાઈ, ૧૯૯૯.</ref> અને રમણભાઈ<ref>કવિતા અને સાહિત્ય વો. ૧, પૃ.૧૯૦ વગરે.</ref> ઉપરાંત નરસિંહરાવ<ref>મનોમુકુર ભાગ ૧લો ‘અસત્ય ભાવારોપણ’ નામે લેખ.</ref> પણ આ ચર્ચામાં ઊતર્યા હતા. એ ચર્ચામાં નરસિંહરાવનું વક્તવ્ય કાલગણનાની તેમજ સિદ્ધાન્તસ્થાપનની દૃષ્ટિએ અંતિમ હતું. નરસિંહરાવનું એ પૃથક્કરણ એટલું તો સબળું છે કે રશ્કિન પોતે પોતાના સિદ્ધાન્તની જે કેટલીક ઉપપતિઓ સ્પષ્ટ કરી શક્યો નહોતો તે નરસિંહરાવની એ ચર્ચામાં વિશદ થઈ ગઈ છે. નરસિંહરાવની એ ચર્ચામાં કંઈક ગમ્ય રહી ગયો છે એવો એક આનુષંગિક મુદ્દો મારે પાછળથી ચર્ચીને વિશદ કરવો છે તે સિવાય આ વિષયના નરસિંહરાવના નિર્ણયો જ અહીં નોધી લઉઁ છું.
એમના તેમ જ રશ્કિનના કહેવા મુજબ જ્યારે કવિ પોતાની વિકારગ્રસ્ત એટલે ઊર્મિદાસ્યયુક્ત મનઃસ્થિતિમાં, પ્રકૃતિ ઉપર પોતાના ભાવનું આરોપણ કરે ત્યારે ઊર્મિજન્ય ભાવાભાસનો દોષ ઊભો થાય છે. રશ્કિન લખે છે.<ref>૬. Modern Painters, vol, III, Popular Ed; 1906, George Allen P. 176</ref>
એમના તેમ જ રશ્કિનના કહેવા મુજબ જ્યારે કવિ પોતાની વિકારગ્રસ્ત એટલે ઊર્મિદાસ્યયુક્ત મનઃસ્થિતિમાં, પ્રકૃતિ ઉપર પોતાના ભાવનું આરોપણ કરે ત્યારે ઊર્મિજન્ય ભાવાભાસનો દોષ ઊભો થાય છે. રશ્કિન લખે છે.<ref> Modern Painters, vol, III, Popular Ed; 1906, George Allen P. 176</ref>
“I believe these instances are enough to illustrate the main point I insist upon respecting the pathetic fallacy, - that so far as it is a fallacy. it is always the sign of a morbid state of mind, and comparatively of a weak one.”

નરસિંહરાવ પણ એવું જ લખે છે:<ref>૭. મનોમુકુર, ભા.૧ લો, આવૃત્તિ પહેલી, ૧૯૨૪, પૃ. ૨૪૮</ref> ‘અસત્ય આરોપ તો ત્યારે જ થાય છે કે જ્યારે પ્રકૃતિના સત્ય સ્વરૂપ અને તત્ત્વને કવિની ક્ષણિક લાગણીઓ વિકારપૂર્ણ રીતે પોતાનો રંગ અર્પે છે. અને પ્રકૃતિ માનવને જે ખરા અને ઊંડા સંદેશ પહોંચાડે છે તેનું સ્વરૂપ મનુષ્યની વિકારમલિન દૃષ્ટિ મચડી નાંખે છે.’
નરસિંહરાવ પણ એવું જ લખે છે:<ref>મનોમુકુર, ભા.૧ લો, આવૃત્તિ પહેલી, ૧૯૨૪, પૃ. ૨૪૮</ref> ‘અસત્ય આરોપ તો ત્યારે જ થાય છે કે જ્યારે પ્રકૃતિના સત્ય સ્વરૂપ અને તત્ત્વને કવિની ક્ષણિક લાગણીઓ વિકારપૂર્ણ રીતે પોતાનો રંગ અર્પે છે. અને પ્રકૃતિ માનવને જે ખરા અને ઊંડા સંદેશ પહોંચાડે છે તેનું સ્વરૂપ મનુષ્યની વિકારમલિન દૃષ્ટિ મચડી નાંખે છે.’
આમ મુખ્ય સિદ્ધાન્ત બાંધીને પછી રશ્કિન કેવા સંજોગોમાં આ કાવ્યદોષની તીવ્રતા વધેઘટે છે તેવી વાત કરે છે. તે કહે છેઃ (p.176) In ordinary poetry, if it is found in the thoughts of the poet himself, it is at once a sign of his belonging to the inferior school; if in the thoughts of the characters imagined by him, it is right or wrong according to the genuineness of the emotion from which it springs; always however implying necessarily some degree of weakness in the character.'

નરિસંહરાવે પણ લખ્યું છે (પૃ.૨૦૪-૮) “તેમ હું ધારું છું કે રશ્કિનનો પ્રધાન ઉદ્દેશ આ પ્રકારના ભાવારોપ બહુધા આત્મલક્ષી (Subjective) કાવ્યને સંબંધે જ નિયમિત કરવાનો જણાય છે.. મારું કહેવું એમ નથી કે Pathetic Fallacy ને અન્ય સ્થળે અવકાશ જ નથી. પરંતુ નીચેના ચર્ચાથી જણાશે કે અન્ય પ્રકારની કવિતામાં પ્રવેશ પામતાં જેમ જેમ એ કવિતાનું આત્મલક્ષી સ્વરૂપ ઘટતું જાય છે તેમ તેમ આ ભાવારોપનું સ્વરૂપ બદલાતું જાય છે. અને કેટલેક ક્રમે જતાં fallacyનું સ્વરૂપ લુપ્તવત્ થાય છે.<ref>આનો અર્થ એવો થાય છે કે પરલક્ષી કાવ્યના પણ અમુક પ્રકારમાં આ દોષ હોઈ શકે એમ નરસિંહરાવનો મત છે; પણ એ બરાબર નથી એની ચર્ચા આગળ આવશે.</ref>

ત્યારે આ પ્રકારનો ભાવારોપ કવિતામાં કે’વે કે’વે પ્રસંગે આવે છે તે તપાસીએ. ભાવ અને ભાવારોપની તીવ્રતાના પ્રમાણમાં અનુક્રમ લઈશું, તે ક્રમે નીચે પ્રમાણે કવિતામાં આ ભાવારોપ જોવામાં આવે છે :-
ત્યારે આ પ્રકારનો ભાવારોપ કવિતામાં કે’વે કે’વે પ્રસંગે આવે છે તે તપાસીએ. ભાવ અને ભાવારોપની તીવ્રતાના પ્રમાણમાં અનુક્રમ લઈશું, તે ક્રમે નીચે પ્રમાણે કવિતામાં આ ભાવારોપ જોવામાં આવે છે :-
{{Poem2Close}}
{{Poem2Close}}
Line 77: Line 78:
<hr>
<hr>
{{reflist}}
{{reflist}}
{{center|****}}
{{center|<nowiki>****</nowiki>}}
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2