31,504
edits
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
નારીવાદી (ફેમિનિસ્ટ) માન્યતા માટે કેટલાય વિવિધ સૈદ્ધાંતિક અભિગમો અને સંજોગોને ધ્યાનમાં લેવામાં આવે છે, પણ ભલે એ સામાજિક - આર્થિક, માનસિક અથવા સાહિત્યિક હોય, મૂળ એને માત્ર બે જ બાબતો સાથે સંબંધ છે – સામર્થ્ય અને મુક્તિ. (જૈન, ૨૦૦૧ : ૮૨.) જૈન આગળ વધીને જણાવે છે કે નારીવાદી લડતનો ત્રણ તબક્કામાં અભ્યાસ કરવામાં આવ્યો છે : પહેલા તબક્કામાં સમાનતા અને રાજનૈતિક હક્કો આવે છે અને બીજામાં વૈકલ્પિક અભિગમો અને જ્ઞાનમીમાંસાની આવશ્યકતા વિશેની વાત થાય છે. પહેલામાં ‘પુરુષ’ને કેન્દ્રસ્થાને મૂકીને સ્ત્રી ‘પુરુષ નથી’, પણ તે છતાંય બંને એક થઈ જાય, એવી પરમ ઇચ્છા દર્શાવાય છે; જ્યારે બીજામાં માતૃત્વ તેમ જ ‘સ્વ’ જેવી ભિન્નતાઓના લાભ આગળ ધરવામાં આવે છે. અનુનારીવાદના ત્રીજા તબક્કામાં, એક સ્તરે, આ દ્વિગુણી, પરસ્પર-વિરોધી પરિસ્થિતિનો નાશ કરવાનો પ્રયત્ન છે; અને બીજા સ્તરે, સામર્થ્ય અને મુક્તિનું પુન: સ્પષ્ટીકરણ કરવાનો પ્રયત્ન થાય છે. સ્ત્રીની ભૂમિકાઓના ક્ષેત્રનું વિસ્સ્તરણ કરવાનો આ એક પ્રયત્ન છે, જે સ્વનું કોઈ અલગ અસ્તિત્વ જ નથી, એમ પ્રસ્થાપિત કરે. આ રીતે, અનુનારીવાદ શબ્દનો વિકાસ નારીવાદથી. સ્ત્રીવાદથી માનવતાવાદ સુધી થયો છે આ અન્યોન્ય ફેરફાર તરફની ગતિ છે. | નારીવાદી (ફેમિનિસ્ટ) માન્યતા માટે કેટલાય વિવિધ સૈદ્ધાંતિક અભિગમો અને સંજોગોને ધ્યાનમાં લેવામાં આવે છે, પણ ભલે એ સામાજિક - આર્થિક, માનસિક અથવા સાહિત્યિક હોય, મૂળ એને માત્ર બે જ બાબતો સાથે સંબંધ છે – સામર્થ્ય અને મુક્તિ. (જૈન, ૨૦૦૧ : ૮૨.) જૈન આગળ વધીને જણાવે છે કે નારીવાદી લડતનો ત્રણ તબક્કામાં અભ્યાસ કરવામાં આવ્યો છે : પહેલા તબક્કામાં સમાનતા અને રાજનૈતિક હક્કો આવે છે અને બીજામાં વૈકલ્પિક અભિગમો અને જ્ઞાનમીમાંસાની આવશ્યકતા વિશેની વાત થાય છે. પહેલામાં ‘પુરુષ’ને કેન્દ્રસ્થાને મૂકીને સ્ત્રી ‘પુરુષ નથી’, પણ તે છતાંય બંને એક થઈ જાય, એવી પરમ ઇચ્છા દર્શાવાય છે; જ્યારે બીજામાં માતૃત્વ તેમ જ ‘સ્વ’ જેવી ભિન્નતાઓના લાભ આગળ ધરવામાં આવે છે. અનુનારીવાદના ત્રીજા તબક્કામાં, એક સ્તરે, આ દ્વિગુણી, પરસ્પર-વિરોધી પરિસ્થિતિનો નાશ કરવાનો પ્રયત્ન છે; અને બીજા સ્તરે, સામર્થ્ય અને મુક્તિનું પુન: સ્પષ્ટીકરણ કરવાનો પ્રયત્ન થાય છે. સ્ત્રીની ભૂમિકાઓના ક્ષેત્રનું વિસ્સ્તરણ કરવાનો આ એક પ્રયત્ન છે, જે સ્વનું કોઈ અલગ અસ્તિત્વ જ નથી, એમ પ્રસ્થાપિત કરે. આ રીતે, અનુનારીવાદ શબ્દનો વિકાસ નારીવાદથી. સ્ત્રીવાદથી માનવતાવાદ સુધી થયો છે આ અન્યોન્ય ફેરફાર તરફની ગતિ છે. | ||
બે પ્રકારની પ્રગતિના સંદર્ભે, સ્ત્રીઓની ભૂમિકાઓમાં થયેલા વધારાને આ પેપરમાં ચકાસવામાં આવ્યો છે : ૧. ભારતીય મીડિયામાં જાતિ (જેન્ડર) મુજબની રજૂઆતમાં ધીમી ગતિએ ફેરફાર થઈ રહ્યા છે, ખાસ કરીને ટેલિવિઝનના મીડિયામાં; આ પેપરમાં એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. | બે પ્રકારની પ્રગતિના સંદર્ભે, સ્ત્રીઓની ભૂમિકાઓમાં થયેલા વધારાને આ પેપરમાં ચકાસવામાં આવ્યો છે : | ||
૧. ભારતીય મીડિયામાં જાતિ (જેન્ડર) મુજબની રજૂઆતમાં ધીમી ગતિએ ફેરફાર થઈ રહ્યા છે, ખાસ કરીને ટેલિવિઝનના મીડિયામાં; આ પેપરમાં એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. | |||
૨. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના માર્ગદર્શન મુજબ, યુનિવર્સિટીઓની છત્રછાયામાં વિમેન્સ ડેવલપમેન્ટ સેલ્સ(WDC)ની સ્થાપના | ૨. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન(UGC)ના માર્ગદર્શન મુજબ, યુનિવર્સિટીઓની છત્રછાયામાં વિમેન્સ ડેવલપમેન્ટ સેલ્સ(WDC)ની સ્થાપના | ||
ભારતીય મીડિયામાં જાતિ-આધારિત રજૂઆત - સામાજિક સંદર્ભે મીડિયા : | {{Poem2Close}} | ||
'''ભારતીય મીડિયામાં જાતિ-આધારિત રજૂઆત - સામાજિક સંદર્ભે મીડિયા :''' | |||
{{Poem2Open}} | |||
મીડિયા આપણી જિંદગીનું અભિન્ન અંગ છે. કોઈ પણ સમાજમાં એ કેવો ભાગ ભજવે છે એ બાબતે આ જ કારણસર જાહેર જનતાને ખૂબ રસ પડે છે. આ દૃષ્ટિએ જોઈએ તો, રોજબરોજની જિંદગીના લગભગ દરેક પાસામાં મીડિયા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. | મીડિયા આપણી જિંદગીનું અભિન્ન અંગ છે. કોઈ પણ સમાજમાં એ કેવો ભાગ ભજવે છે એ બાબતે આ જ કારણસર જાહેર જનતાને ખૂબ રસ પડે છે. આ દૃષ્ટિએ જોઈએ તો, રોજબરોજની જિંદગીના લગભગ દરેક પાસામાં મીડિયા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. | ||
મીડિયા ખરેખર જે સંદેશ આપે છે, એની કરતાં કંઈ કેટલેય આગળ વધીને આપણે આપણી આજુબાજુના વિશ્વ વિશે કઈ રીતે જાણીએ છીએ અને એકબીજા સાથે કઈ રીતે વર્તન કરીએ છીએ, એ સંદર્ભે ડી. ક્રોટુ અને ડબ્લ્યુ. હોયન્સે (૨૦૦૩) મીડિયાના સામાજિક મહત્ત્વનો અભ્યાસ કર્યો છે. | મીડિયા ખરેખર જે સંદેશ આપે છે, એની કરતાં કંઈ કેટલેય આગળ વધીને આપણે આપણી આજુબાજુના વિશ્વ વિશે કઈ રીતે જાણીએ છીએ અને એકબીજા સાથે કઈ રીતે વર્તન કરીએ છીએ, એ સંદર્ભે ડી. ક્રોટુ અને ડબ્લ્યુ. હોયન્સે (૨૦૦૩) મીડિયાના સામાજિક મહત્ત્વનો અભ્યાસ કર્યો છે. | ||
| Line 35: | Line 38: | ||
::૪. જે કામના બદલામાં પૈસા ચૂકવાતા હોય એવાં કામ કરનારી સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતાં ઓછી છે. | ::૪. જે કામના બદલામાં પૈસા ચૂકવાતા હોય એવાં કામ કરનારી સ્ત્રીઓની સંખ્યા પુરુષો કરતાં ઓછી છે. | ||
::૫. શાસનવ્યવસ્થા અને નિર્ણાયક પદવીઓ પર સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ ઓછી માત્રામાં છે.</poem> | ::૫. શાસનવ્યવસ્થા અને નિર્ણાયક પદવીઓ પર સ્ત્રીઓનું પ્રતિનિધિત્વ ઓછી માત્રામાં છે.</poem> | ||
'''ભારતીય મીડિયામાં સ્ત્રીઓ :''' | '''ભારતીય મીડિયામાં સ્ત્રીઓ :''' | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 44: | Line 47: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સામાજિક સ્તરે જાહેરખબર સમાજનું પ્રતિબિંબ છે અને સમાજ જાહેરખબરનું. આ પ્રકારના કેટલાય સ્વસ્થ ફેરફારોને જાહેરખબર દ્વારા પ્રોત્સાહિત કરીને મજબૂત બનાવવામાં આવે છે. આનાથી કામ કરતી મા અથવા તો ખાવાનું રાંધતો અને માની ફરજ બજાવતો પતિ જેવા આદર્શ નમૂના પણ ઘડાય છે. હજી થોડા જ સમયથી ભારતીય જાહેરખબરોમાં કામ કરતી સ્ત્રી અને અપરિણીત સ્ત્રીની ભૂમિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજની જાહેરખબરોએ ભારતીય નારીનું એક નવું જ ચિત્ર ખડું કર્યું છે, જે રાજકારણ, મૅનેજમેન્ટ, ટેક્નૉલોજી, સેલ્સ અને એડમિનિસ્ટ્રેશન જેવાં વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાં પ્રવેશી ચૂકી છે. આ બાબત જાતીય સમાનતાને માત્ર સ્ત્રીઓની જ સમસ્યા ગણવાને બદલે લોકોની સમસ્યા ગણાવવા તરફના આંદોલનને વધુ આગળ ધપાવશે. | સામાજિક સ્તરે જાહેરખબર સમાજનું પ્રતિબિંબ છે અને સમાજ જાહેરખબરનું. આ પ્રકારના કેટલાય સ્વસ્થ ફેરફારોને જાહેરખબર દ્વારા પ્રોત્સાહિત કરીને મજબૂત બનાવવામાં આવે છે. આનાથી કામ કરતી મા અથવા તો ખાવાનું રાંધતો અને માની ફરજ બજાવતો પતિ જેવા આદર્શ નમૂના પણ ઘડાય છે. હજી થોડા જ સમયથી ભારતીય જાહેરખબરોમાં કામ કરતી સ્ત્રી અને અપરિણીત સ્ત્રીની ભૂમિકાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આજની જાહેરખબરોએ ભારતીય નારીનું એક નવું જ ચિત્ર ખડું કર્યું છે, જે રાજકારણ, મૅનેજમેન્ટ, ટેક્નૉલોજી, સેલ્સ અને એડમિનિસ્ટ્રેશન જેવાં વિવિધ વ્યાવસાયિક ક્ષેત્રોમાં પ્રવેશી ચૂકી છે. આ બાબત જાતીય સમાનતાને માત્ર સ્ત્રીઓની જ સમસ્યા ગણવાને બદલે લોકોની સમસ્યા ગણાવવા તરફના આંદોલનને વધુ આગળ ધપાવશે. | ||
ભારતીય નારીવાદની સરખામણીએ પાશ્ચાત્ય નારીવાદ | {{Poem2Close}} | ||
'''ભારતીય નારીવાદની સરખામણીએ પાશ્ચાત્ય નારીવાદ''' | |||
{{Poem2Open}} | |||
ધાર્મિક અને સાંસ્કૃતિક પરિબળોને કારણે ભારતીય નારીવાદે પાશ્ચાત્ય વહેણ સાથેનો સંબંધ તોડી નાંખ્યો છે. ભારતીય જીવનના કેન્દ્રમાં લગ્ન અને પરિવાર હોય છે, જે આપણા પાશ્ચાત્ય પ્રતિરૂપથી જુદું પડે છે. ભારત એક સંસ્થાન રાજ્ય હતું, એ એક રાજનૈતિક હકીકત હોવાને કારણે, પુરુષો અને સ્ત્રીઓ બંનેએ પોતાના હક્કો માટે લડવાની જરૂર ઊભી થઈ હતી. આ જ વાત પુરાવો આપે છે કે આઝાદીની લડતના સમયથી જ સ્ત્રીઓએ ખૂબ મોટો ફાળો આપ્યો છે. આઝાદી પહેલાંના સમયગાળામાં પણ ભારતીય સ્ત્રી નીતિમત્તા વિશે એક દૃઢ સમજણ ધરાવતી હતી. એ સ્વતંત્રપણે અને વ્યક્તિગત ધોરણે વિચારતી, તે છતાંય જા.ખ. ઉદ્યોગે આ ચિત્ર દર્શાવવામાં થોડો વધુ સમય લીધો, જ્યાં | ધાર્મિક અને સાંસ્કૃતિક પરિબળોને કારણે ભારતીય નારીવાદે પાશ્ચાત્ય વહેણ સાથેનો સંબંધ તોડી નાંખ્યો છે. ભારતીય જીવનના કેન્દ્રમાં લગ્ન અને પરિવાર હોય છે, જે આપણા પાશ્ચાત્ય પ્રતિરૂપથી જુદું પડે છે. ભારત એક સંસ્થાન રાજ્ય હતું, એ એક રાજનૈતિક હકીકત હોવાને કારણે, પુરુષો અને સ્ત્રીઓ બંનેએ પોતાના હક્કો માટે લડવાની જરૂર ઊભી થઈ હતી. આ જ વાત પુરાવો આપે છે કે આઝાદીની લડતના સમયથી જ સ્ત્રીઓએ ખૂબ મોટો ફાળો આપ્યો છે. આઝાદી પહેલાંના સમયગાળામાં પણ ભારતીય સ્ત્રી નીતિમત્તા વિશે એક દૃઢ સમજણ ધરાવતી હતી. એ સ્વતંત્રપણે અને વ્યક્તિગત ધોરણે વિચારતી, તે છતાંય જા.ખ. ઉદ્યોગે આ ચિત્ર દર્શાવવામાં થોડો વધુ સમય લીધો, જ્યાં | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 52: | Line 57: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પરિવર્તન અનિવાર્ય છે. ભારતીય જાહેરખબરો પણ આ હકીકતથી દૂર ન ભાગી શકે. માટે ભારતીય જાહેરખબરોમાં સ્ત્રીઓનું ચિત્રણ પણ આ નિયમમાં અપવાદ નથી. ભારતીય જાહેરખબરો સેલ્ફ-એનાલિસિસ અને સેલ્ફ-અવેરનેસમાંથી ધીમેધીમે બહાર આવી રહી હોવાને કારણે આ પરિવર્તન સહેલાઈથી આવ્યું નથી. | જીવનના કોઈ પણ ક્ષેત્રમાં પરિવર્તન અનિવાર્ય છે. ભારતીય જાહેરખબરો પણ આ હકીકતથી દૂર ન ભાગી શકે. માટે ભારતીય જાહેરખબરોમાં સ્ત્રીઓનું ચિત્રણ પણ આ નિયમમાં અપવાદ નથી. ભારતીય જાહેરખબરો સેલ્ફ-એનાલિસિસ અને સેલ્ફ-અવેરનેસમાંથી ધીમેધીમે બહાર આવી રહી હોવાને કારણે આ પરિવર્તન સહેલાઈથી આવ્યું નથી. | ||
ભારતીય જાહેરખબરો પર એક ઊડતી નજર | {{Poem2Close}} | ||
'''ભારતીય જાહેરખબરો પર એક ઊડતી નજર''' | |||
{{Poem2Open}} | |||
આપણે આ પરિવર્તનની વાત કરીએ એ પહેલાં ભારતીય જાહેરખબર ઉદ્યોગ પર નજર ફેરવી લેવી યોગ્ય રહેશે. ૧૯૦૫માં દક્ષિણ મુંબઈના ગીરગામમાં, ભારતની પહેલી જા.ખ. કંપની, બી. દત્તારામ ઍન્ડ કંપનીની સ્થાપના થઈ હતી. એના અસ્તિત્વનાં ૧૦૦ વર્ષ પછી, આપણે જ્યારે પાછળ નજર કરીએ છીએ ત્યારે આશ્ચર્યજનક ફેરફારો ધ્યાનમાં આપ્યા વગર રહેતા નથી. આ ઉદ્યોગે ઘણી લાંબી અને ઘટનાપ્રચુર યાત્રા ખેડી છે. જ્યારે આપણે ભારતીય જા.ખ. ઉદ્યોગને ૧૮૭૧માં સ્થપાયેલા અમેરિકન જા.ખ. ઉદ્યોગ સાથે સરખાવીએ ત્યારે જોવા મળે છે કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ કરતા આપણો આ ઉદ્યોગ કંઈ બહુ પાછળ નથી. આ સમયગાળામાં ટેક્નૉલોજી, યોગ્યતાઓ અને જીવનશૈલી, સમજણ વગેરે જેવાં ઘણાં ક્ષેત્રોમાં મહત્ત્વના ફેરફારો થયા છે. ચોમેર થનારા વિકાસનો જા.ખ. ઉદ્યોગ કઈ રીતે વિરોધ કરી શકે? અગાઉનાં ૮૫ વર્ષ કરતાં, છેલ્લાં ૧૫ વર્ષમાં આ પરિવર્તન વધુ નજરે પડે છે. | આપણે આ પરિવર્તનની વાત કરીએ એ પહેલાં ભારતીય જાહેરખબર ઉદ્યોગ પર નજર ફેરવી લેવી યોગ્ય રહેશે. ૧૯૦૫માં દક્ષિણ મુંબઈના ગીરગામમાં, ભારતની પહેલી જા.ખ. કંપની, બી. દત્તારામ ઍન્ડ કંપનીની સ્થાપના થઈ હતી. એના અસ્તિત્વનાં ૧૦૦ વર્ષ પછી, આપણે જ્યારે પાછળ નજર કરીએ છીએ ત્યારે આશ્ચર્યજનક ફેરફારો ધ્યાનમાં આપ્યા વગર રહેતા નથી. આ ઉદ્યોગે ઘણી લાંબી અને ઘટનાપ્રચુર યાત્રા ખેડી છે. જ્યારે આપણે ભારતીય જા.ખ. ઉદ્યોગને ૧૮૭૧માં સ્થપાયેલા અમેરિકન જા.ખ. ઉદ્યોગ સાથે સરખાવીએ ત્યારે જોવા મળે છે કે વિશ્વના સૌથી શક્તિશાળી દેશ કરતા આપણો આ ઉદ્યોગ કંઈ બહુ પાછળ નથી. આ સમયગાળામાં ટેક્નૉલોજી, યોગ્યતાઓ અને જીવનશૈલી, સમજણ વગેરે જેવાં ઘણાં ક્ષેત્રોમાં મહત્ત્વના ફેરફારો થયા છે. ચોમેર થનારા વિકાસનો જા.ખ. ઉદ્યોગ કઈ રીતે વિરોધ કરી શકે? અગાઉનાં ૮૫ વર્ષ કરતાં, છેલ્લાં ૧૫ વર્ષમાં આ પરિવર્તન વધુ નજરે પડે છે. | ||
આ બધા ફેરફારો થવા છતાં, જા.ખ.ના સંદર્ભે એક દિશામાં સ્ત્રીઓની ભૂમિકાના બીબાઢાળ ચિત્રણમાં બહુ જ ધીમેધીમે ફેર પડ્યો છે. આ વરસો દરમિયાન આ મુદ્દા પર ચર્ચાઓ અને શોધખોળો કરવામાં આવી છે. જા.ખ.ના કાળજીપૂર્વકના અભ્યાસમાં, ઘણાં વરસો સુધી સાવ ઓછા બદલાયેલા બીબાઢાળ જાતીય સ્વરૂપોનું ચોક્કસ પ્રકારનું ચિત્રણ દેખાય છે. ઘણી જા.ખ.માં સ્ત્રીઓને નિષ્ક્રિય, બુદ્ધિગ્રાહ્ય ન હોય એવી અને બીજાની - ખાસ કરીને પુરુષોની ઇચ્છાને તાબે થઈ જનારી દેખાડવામાં આવી છે જ્યારે એની સામે પુરુષોનું ચિત્રણ રચનાત્મક, સામર્થ્યવાન, સ્વતંત્ર અને સિદ્ધિવાન તરીકે કરવામાં આવ્યું છે. ભારતીય જા.ખ.માં, ’૯૦ના દાયકાના અંત સુધી કોઈ ખાસ ફેરફાર વિના આ જ પ્રકારનાં ચિત્રણ થયા કરતાં હતાં. | આ બધા ફેરફારો થવા છતાં, જા.ખ.ના સંદર્ભે એક દિશામાં સ્ત્રીઓની ભૂમિકાના બીબાઢાળ ચિત્રણમાં બહુ જ ધીમેધીમે ફેર પડ્યો છે. આ વરસો દરમિયાન આ મુદ્દા પર ચર્ચાઓ અને શોધખોળો કરવામાં આવી છે. જા.ખ.ના કાળજીપૂર્વકના અભ્યાસમાં, ઘણાં વરસો સુધી સાવ ઓછા બદલાયેલા બીબાઢાળ જાતીય સ્વરૂપોનું ચોક્કસ પ્રકારનું ચિત્રણ દેખાય છે. ઘણી જા.ખ.માં સ્ત્રીઓને નિષ્ક્રિય, બુદ્ધિગ્રાહ્ય ન હોય એવી અને બીજાની - ખાસ કરીને પુરુષોની ઇચ્છાને તાબે થઈ જનારી દેખાડવામાં આવી છે જ્યારે એની સામે પુરુષોનું ચિત્રણ રચનાત્મક, સામર્થ્યવાન, સ્વતંત્ર અને સિદ્ધિવાન તરીકે કરવામાં આવ્યું છે. ભારતીય જા.ખ.માં, ’૯૦ના દાયકાના અંત સુધી કોઈ ખાસ ફેરફાર વિના આ જ પ્રકારનાં ચિત્રણ થયા કરતાં હતાં. | ||
| Line 73: | Line 80: | ||
અહીં નીચે મુજબના સ્પષ્ટ ફેરફારો જોઈ શકાય છે : | અહીં નીચે મુજબના સ્પષ્ટ ફેરફારો જોઈ શકાય છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem>::૧. અહીં જા.ખ.માં સ્ત્રીઓની ભૂમિકા અને હોદ્દો બદલાવાના રૂપક તરીકે ખાસ પુરુષોની માલિકીની ગણાતી રમત ક્રિકેટનો ઉપયોગ થયો છે. | <poem>:::૧. અહીં જા.ખ.માં સ્ત્રીઓની ભૂમિકા અને હોદ્દો બદલાવાના રૂપક તરીકે ખાસ પુરુષોની માલિકીની ગણાતી રમત ક્રિકેટનો ઉપયોગ થયો છે. | ||
::૨. આ બંને જા.ખ.માં સ્ત્રીને એના પરંપરાગત ઘરેલુ ક્ષેત્રમાંથી બહાર નીકળવાનું સાહસ કરતી દર્શાવાઈ છે. | :::૨. આ બંને જા.ખ.માં સ્ત્રીને એના પરંપરાગત ઘરેલુ ક્ષેત્રમાંથી બહાર નીકળવાનું સાહસ કરતી દર્શાવાઈ છે. | ||
::૩. સૌથી છેલ્લી જા.ખ.માં એને વ્યાવસાયિક ડિઝાઇનર તરીકે બતાવાઈ છે, જે એની પોતાની પસંદગીના ક્ષેત્રમાં સ્વતંત્ર છે અને ખૂબ આગળ પણ વધી છે. આ સ્ત્રીને આશ્રિત કે પુરુષના રક્ષણને આધીન નથી દેખાડવામાં આવી.</poem> | :::૩. સૌથી છેલ્લી જા.ખ.માં એને વ્યાવસાયિક ડિઝાઇનર તરીકે બતાવાઈ છે, જે એની પોતાની પસંદગીના ક્ષેત્રમાં સ્વતંત્ર છે અને ખૂબ આગળ પણ વધી છે. આ સ્ત્રીને આશ્રિત કે પુરુષના રક્ષણને આધીન નથી દેખાડવામાં આવી.</poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 88: | Line 95: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
સાંસ્કૃતિક સર્વમાન્ય પરંપરાઓને અસર કરનાર મીડિયાના સામર્થ્ય વિશે આ પેપરના પરિચયમાં જણાવવામાં આવ્યું હતું. પણ આ પેપરમાં મુખ્યત્વે આપણે ટેલિવિઝન જેવા સામૂહિક મીડિયાનાં ખાસ લક્ષણો તપાસીએ છીએ, એ મીડિયાના સંદેશા સમજવા માટે અન્ય સાધનસામગ્રી પર આધાર રાખવો પડે છે. જીવનનાં વિવિધ ક્ષેત્રોના સભ્યો એકત્ર થઈને જે પ્રયત્નો કરે છે એ કારણે નારીવાદની ચળવળને ગતિ મળે છે. ભારતીય મીડિયામાં જાતીય પ્રતિનિધિત્વને યોગ્ય દિશા દાખવીને, આ આવેગને ટેકો આપવાની જરૂર છે. આ પેપરમાં જણાવ્યા મુજબ ધીમેધીમે ફરક પડી રહ્યો છે. આ પેપરમાં આગળ જણાવ્યા મુજબ પહેલાં ૮૫ વર્ષ કરતાં આ છેલ્લાં ૧૫ વર્ષમાં વધુ ફરક પડ્યો હોય એમ દેખાઈ આવે છે. | સાંસ્કૃતિક સર્વમાન્ય પરંપરાઓને અસર કરનાર મીડિયાના સામર્થ્ય વિશે આ પેપરના પરિચયમાં જણાવવામાં આવ્યું હતું. પણ આ પેપરમાં મુખ્યત્વે આપણે ટેલિવિઝન જેવા સામૂહિક મીડિયાનાં ખાસ લક્ષણો તપાસીએ છીએ, એ મીડિયાના સંદેશા સમજવા માટે અન્ય સાધનસામગ્રી પર આધાર રાખવો પડે છે. જીવનનાં વિવિધ ક્ષેત્રોના સભ્યો એકત્ર થઈને જે પ્રયત્નો કરે છે એ કારણે નારીવાદની ચળવળને ગતિ મળે છે. ભારતીય મીડિયામાં જાતીય પ્રતિનિધિત્વને યોગ્ય દિશા દાખવીને, આ આવેગને ટેકો આપવાની જરૂર છે. આ પેપરમાં જણાવ્યા મુજબ ધીમેધીમે ફરક પડી રહ્યો છે. આ પેપરમાં આગળ જણાવ્યા મુજબ પહેલાં ૮૫ વર્ષ કરતાં આ છેલ્લાં ૧૫ વર્ષમાં વધુ ફરક પડ્યો હોય એમ દેખાઈ આવે છે. | ||
વિમેન્સ ડેવલપમેન્ટ સેલ | {{Poem2Close}} | ||
'''વિમેન્સ ડેવલપમેન્ટ સેલ''' | |||
{{Poem2Open}} | |||
આ પેપરની શરૂઆતમાં જે બીજા પ્રકારના વિકાસનો મેં ઉલ્લેખ કર્યો હતો એના તરફ હવે નજર નાંખીએ : ભારતીય યુનિવર્સિટીઓમાં, UGCએ જાતીય સમાનતા માટે, ગૌરવપૂર્વક કામ કરવા માટે જાતીય સતામણી અને અત્યાચારથી સુરક્ષિત વાતાવરણવાળાં કાર્યસ્થળ તથા સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના સંદર્ભે યોગ્ય પરિસ્થિતિ ધરાવતાં કાર્યસ્થળ માટેના સ્ત્રીઓના હક વિશેના સુપ્રીમ કૉર્ટના ચુકાદાનું અનુસરણ કરવા માટેનો આરંભ કરનારા પલગાં લીધાં છે. | આ પેપરની શરૂઆતમાં જે બીજા પ્રકારના વિકાસનો મેં ઉલ્લેખ કર્યો હતો એના તરફ હવે નજર નાંખીએ : ભારતીય યુનિવર્સિટીઓમાં, UGCએ જાતીય સમાનતા માટે, ગૌરવપૂર્વક કામ કરવા માટે જાતીય સતામણી અને અત્યાચારથી સુરક્ષિત વાતાવરણવાળાં કાર્યસ્થળ તથા સ્વાસ્થ્ય અને સ્વચ્છતાના સંદર્ભે યોગ્ય પરિસ્થિતિ ધરાવતાં કાર્યસ્થળ માટેના સ્ત્રીઓના હક વિશેના સુપ્રીમ કૉર્ટના ચુકાદાનું અનુસરણ કરવા માટેનો આરંભ કરનારા પલગાં લીધાં છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
| Line 105: | Line 114: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મારું સૂચન છે કે WDCએ ઉપર દર્શાવેલા છેલ્લા મુદ્દા એટલે કે આ પ્રકારની સંસ્થાની કાર્યવાહીમાં આગોતરી ભૂમિકા ભજવવી. (ગુજરાત યુનિવર્સિટીની) WDCની એડવાઇઝરી કમિટીમાં મહત્ત્વના સભ્યો છે, જેવા કે એક ગવર્મેન્ટ પ્લીડર અને પબ્લિક પ્રોસિક્યુટર, બે ભૂતપૂર્વ લૉ સેક્રેટરી, મુંબઈ યુનિવર્સિટીના એક આગળ- પડતા શિક્ષણશાસ્ત્રી અને સ્ત્રીઓને સમર્થ બનાવનાર એક મહત્ત્વની NGO અમદાવાદ વિમેન્સ ઍક્શન ગ્રૂપના સ્થાપક. યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્રીઓ અને જાણીતા લોકો બૉર્ડ પર હોવાને કારણે, મને લાગે છે કે જાતીય સમાનતા જેવા મુદ્દાઓમાં, ખાસ કરીને મીડિયાના જાતિ-પ્રતિનિધિત્વ જેવી બાબતોમાં WDCની એડવાઇઝરી કમિટીના ઉચ્ચ મૅનેજમેન્ટની ભૂમિકા વધુ મોટી રહેશે. | મારું સૂચન છે કે WDCએ ઉપર દર્શાવેલા છેલ્લા મુદ્દા એટલે કે આ પ્રકારની સંસ્થાની કાર્યવાહીમાં આગોતરી ભૂમિકા ભજવવી. (ગુજરાત યુનિવર્સિટીની) WDCની એડવાઇઝરી કમિટીમાં મહત્ત્વના સભ્યો છે, જેવા કે એક ગવર્મેન્ટ પ્લીડર અને પબ્લિક પ્રોસિક્યુટર, બે ભૂતપૂર્વ લૉ સેક્રેટરી, મુંબઈ યુનિવર્સિટીના એક આગળ- પડતા શિક્ષણશાસ્ત્રી અને સ્ત્રીઓને સમર્થ બનાવનાર એક મહત્ત્વની NGO અમદાવાદ વિમેન્સ ઍક્શન ગ્રૂપના સ્થાપક. યુનિવર્સિટીના શિક્ષણશાસ્ત્રીઓ અને જાણીતા લોકો બૉર્ડ પર હોવાને કારણે, મને લાગે છે કે જાતીય સમાનતા જેવા મુદ્દાઓમાં, ખાસ કરીને મીડિયાના જાતિ-પ્રતિનિધિત્વ જેવી બાબતોમાં WDCની એડવાઇઝરી કમિટીના ઉચ્ચ મૅનેજમેન્ટની ભૂમિકા વધુ મોટી રહેશે. | ||
WDCની આગોતરી ભૂમિકા : | {{Poem2Close}} | ||
'''WDCની આગોતરી ભૂમિકા :''' | |||
{{Poem2Open}} | |||
સમગ્ર દેશની યુનિવર્સિટીઓમાં WDCની નવી સંસ્થાઓ બનાવવામાં આવી છે. તેઓએ દેશમાં જાતિ પ્રતિનિધિત્વમાં ફેરફાર લાવવા માટે, ઉદ્દીપકની ભૂમિકા ભજવવી જોઈએ, એવું સૂચન કરવામાં આવે છે. ભારતીય પટ પર ભૌગોલિક, વિશિષ્ટ સામુદાયિક અને આર્થિક વિવિધતાઓ હોવાને કારણે ટેલિવિઝન જેવાં સામૂહિક મીડિયા ઢચુપચુ જ રહેવાનાં. પરિણામે, તાજેતરમાં UGCએ સ્પષ્ટ કરેલી ભૂમિકા ઉપરાંત WDCએ મીડિયા અને પ્રજાની વચ્ચે એક સેતુ બનવાની વધુ મોટી અને આગોતરી કામગીરી કરવી પડશે, એવું મને લાગી રહ્યું છે. | સમગ્ર દેશની યુનિવર્સિટીઓમાં WDCની નવી સંસ્થાઓ બનાવવામાં આવી છે. તેઓએ દેશમાં જાતિ પ્રતિનિધિત્વમાં ફેરફાર લાવવા માટે, ઉદ્દીપકની ભૂમિકા ભજવવી જોઈએ, એવું સૂચન કરવામાં આવે છે. ભારતીય પટ પર ભૌગોલિક, વિશિષ્ટ સામુદાયિક અને આર્થિક વિવિધતાઓ હોવાને કારણે ટેલિવિઝન જેવાં સામૂહિક મીડિયા ઢચુપચુ જ રહેવાનાં. પરિણામે, તાજેતરમાં UGCએ સ્પષ્ટ કરેલી ભૂમિકા ઉપરાંત WDCએ મીડિયા અને પ્રજાની વચ્ચે એક સેતુ બનવાની વધુ મોટી અને આગોતરી કામગીરી કરવી પડશે, એવું મને લાગી રહ્યું છે. | ||
એક રીતે, WDC વધુ સારા, વાસ્તવિક અને નૈતિક જાતિ-પ્રતિનિધિત્વ માટે મીડિયા ઉદ્યોગને હિમાયત કરવા માટેની ભૂમિકા ભજવી શકે. બીજી રીતે, આ સંદેશાઓનું એ પ્રજા પાસે જઈને એ રીતે અર્થઘટન કરે કે સમાજમાં જાતિ-આધારિત ભેદ ઓછો થાય. મને ખાતરી છે કે WDCના ઘડતરમાંથી જ એની આ મોટી ભૂમિકાનો ઉદ્ભવ થાય છે : ઉચ્ચ શિક્ષણશાસ્ત્રીઓનો સમૂહ સમાજના વિવિધ સ્તરો પાસેથી અધિકારપૂર્વક માન મેળવી શકે છે. તેમ જ આ શિક્ષણશાસ્ત્રીઓ અને રિસર્ચરો, તેઓની ફરજના જ ભાગરૂપે, જાતિવિષયક અભ્યાસમાં થતા વિકાસને સમજવા માટે સજ્જ હોય છે. આમ WDCની ભૂમિકામાં દર્શાવ્યા મુજબ, પ્રકાશનો, કાર્યક્રમો, સેમિનાર વગેરે કરીને, જેમના સુધી આ માહિતી પહોંચાડવાની છે, તેમને પહોંચાડી શકશે. | એક રીતે, WDC વધુ સારા, વાસ્તવિક અને નૈતિક જાતિ-પ્રતિનિધિત્વ માટે મીડિયા ઉદ્યોગને હિમાયત કરવા માટેની ભૂમિકા ભજવી શકે. બીજી રીતે, આ સંદેશાઓનું એ પ્રજા પાસે જઈને એ રીતે અર્થઘટન કરે કે સમાજમાં જાતિ-આધારિત ભેદ ઓછો થાય. મને ખાતરી છે કે WDCના ઘડતરમાંથી જ એની આ મોટી ભૂમિકાનો ઉદ્ભવ થાય છે : ઉચ્ચ શિક્ષણશાસ્ત્રીઓનો સમૂહ સમાજના વિવિધ સ્તરો પાસેથી અધિકારપૂર્વક માન મેળવી શકે છે. તેમ જ આ શિક્ષણશાસ્ત્રીઓ અને રિસર્ચરો, તેઓની ફરજના જ ભાગરૂપે, જાતિવિષયક અભ્યાસમાં થતા વિકાસને સમજવા માટે સજ્જ હોય છે. આમ WDCની ભૂમિકામાં દર્શાવ્યા મુજબ, પ્રકાશનો, કાર્યક્રમો, સેમિનાર વગેરે કરીને, જેમના સુધી આ માહિતી પહોંચાડવાની છે, તેમને પહોંચાડી શકશે. | ||