31,409
edits
No edit summary |
No edit summary |
||
| Line 120: | Line 120: | ||
એક રીતે, WDC વધુ સારા, વાસ્તવિક અને નૈતિક જાતિ-પ્રતિનિધિત્વ માટે મીડિયા ઉદ્યોગને હિમાયત કરવા માટેની ભૂમિકા ભજવી શકે. બીજી રીતે, આ સંદેશાઓનું એ પ્રજા પાસે જઈને એ રીતે અર્થઘટન કરે કે સમાજમાં જાતિ-આધારિત ભેદ ઓછો થાય. મને ખાતરી છે કે WDCના ઘડતરમાંથી જ એની આ મોટી ભૂમિકાનો ઉદ્ભવ થાય છે : ઉચ્ચ શિક્ષણશાસ્ત્રીઓનો સમૂહ સમાજના વિવિધ સ્તરો પાસેથી અધિકારપૂર્વક માન મેળવી શકે છે. તેમ જ આ શિક્ષણશાસ્ત્રીઓ અને રિસર્ચરો, તેઓની ફરજના જ ભાગરૂપે, જાતિવિષયક અભ્યાસમાં થતા વિકાસને સમજવા માટે સજ્જ હોય છે. આમ WDCની ભૂમિકામાં દર્શાવ્યા મુજબ, પ્રકાશનો, કાર્યક્રમો, સેમિનાર વગેરે કરીને, જેમના સુધી આ માહિતી પહોંચાડવાની છે, તેમને પહોંચાડી શકશે. | એક રીતે, WDC વધુ સારા, વાસ્તવિક અને નૈતિક જાતિ-પ્રતિનિધિત્વ માટે મીડિયા ઉદ્યોગને હિમાયત કરવા માટેની ભૂમિકા ભજવી શકે. બીજી રીતે, આ સંદેશાઓનું એ પ્રજા પાસે જઈને એ રીતે અર્થઘટન કરે કે સમાજમાં જાતિ-આધારિત ભેદ ઓછો થાય. મને ખાતરી છે કે WDCના ઘડતરમાંથી જ એની આ મોટી ભૂમિકાનો ઉદ્ભવ થાય છે : ઉચ્ચ શિક્ષણશાસ્ત્રીઓનો સમૂહ સમાજના વિવિધ સ્તરો પાસેથી અધિકારપૂર્વક માન મેળવી શકે છે. તેમ જ આ શિક્ષણશાસ્ત્રીઓ અને રિસર્ચરો, તેઓની ફરજના જ ભાગરૂપે, જાતિવિષયક અભ્યાસમાં થતા વિકાસને સમજવા માટે સજ્જ હોય છે. આમ WDCની ભૂમિકામાં દર્શાવ્યા મુજબ, પ્રકાશનો, કાર્યક્રમો, સેમિનાર વગેરે કરીને, જેમના સુધી આ માહિતી પહોંચાડવાની છે, તેમને પહોંચાડી શકશે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
[[File:Narivad Image 1.jpg|center|400px]] | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
મીડિયા અને સામાન્ય જનતા – એ બંનેને પોતાની વાત આસાનીથી સમજાવી શકનાર આ પ્રકારની કમિટી મીડિયા અને સમાજની વચ્ચે એક સેતુની ભૂમિકા ભજવી શકે છે. | મીડિયા અને સામાન્ય જનતા – એ બંનેને પોતાની વાત આસાનીથી સમજાવી શકનાર આ પ્રકારની કમિટી મીડિયા અને સમાજની વચ્ચે એક સેતુની ભૂમિકા ભજવી શકે છે. | ||