નારીવાદ: પુનર્વિચાર/ભારતીય મીડિયામાં જાતિ-આધારિત રજૂઆત: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૯
ભારતીય મીડિયામાં જાતિ-આધારિત રજૂઆત: એક અનુનારીવાદી અભિગમ|શોભના નાયર
(ફૅકલ્ટી, એસ. આર. મહેતા કૉલેજ, અમદાવાદ)
પરિચય : નારીવાદ (ફેમિનિઝમ) અને
અનુનારીવાદ (પોસ્ટ-ફેમિનિઝમ)}}
{{Heading|૯
ભારતીય મીડિયામાં જાતિ-આધારિત રજૂઆત: એક અનુનારીવાદી અભિગમ|શોભના નાયર
(ફૅકલ્ટી, એસ. આર. મહેતા કૉલેજ, અમદાવાદ)

'''પરિચય : નારીવાદ (ફેમિનિઝમ) અને'''
'''અનુનારીવાદ (પોસ્ટ-ફેમિનિઝમ)'''
{{Poem2Open}}
{{Poem2Open}}
નારીવાદી (ફેમિનિસ્ટ) માન્યતા માટે કેટલાય વિવિધ સૈદ્ધાંતિક અભિગમો અને સંજોગોને ધ્યાનમાં લેવામાં આવે છે, પણ ભલે એ સામાજિક - આર્થિક, માનસિક અથવા સાહિત્યિક હોય, મૂળ એને માત્ર બે જ બાબતો સાથે સંબંધ છે – સામર્થ્ય અને મુક્તિ. (જૈન, ૨૦૦૧ : ૮૨.) જૈન આગળ વધીને જણાવે છે કે નારીવાદી લડતનો ત્રણ તબક્કામાં અભ્યાસ કરવામાં આવ્યો છે : પહેલા તબક્કામાં સમાનતા અને રાજનૈતિક હક્કો આવે છે અને બીજામાં વૈકલ્પિક અભિગમો અને જ્ઞાનમીમાંસાની આવશ્યકતા વિશેની વાત થાય છે. પહેલામાં ‘પુરુષ’ને કેન્દ્રસ્થાને મૂકીને સ્ત્રી ‘પુરુષ નથી’, પણ તે છતાંય બંને એક થઈ જાય, એવી પરમ ઇચ્છા દર્શાવાય છે; જ્યારે બીજામાં માતૃત્વ તેમ જ ‘સ્વ’ જેવી ભિન્નતાઓના લાભ આગળ ધરવામાં આવે છે. અનુનારીવાદના ત્રીજા તબક્કામાં, એક સ્તરે, આ દ્વિગુણી, પરસ્પર-વિરોધી પરિસ્થિતિનો નાશ કરવાનો પ્રયત્ન છે; અને બીજા સ્તરે, સામર્થ્ય અને મુક્તિનું પુન: સ્પષ્ટીકરણ કરવાનો પ્રયત્ન થાય છે. સ્ત્રીની ભૂમિકાઓના ક્ષેત્રનું વિસ્સ્તરણ કરવાનો આ એક પ્રયત્ન છે, જે સ્વનું કોઈ અલગ અસ્તિત્વ જ નથી, એમ પ્રસ્થાપિત કરે. આ રીતે, અનુનારીવાદ શબ્દનો વિકાસ નારીવાદથી. સ્ત્રીવાદથી માનવતાવાદ સુધી થયો છે આ અન્યોન્ય ફેરફાર તરફની ગતિ છે.

Line 12: Line 13:
મીડિયા ખરેખર જે સંદેશ આપે છે, એની કરતાં કંઈ કેટલેય આગળ વધીને આપણે આપણી આજુબાજુના વિશ્વ વિશે કઈ રીતે જાણીએ છીએ અને એકબીજા સાથે કઈ રીતે વર્તન કરીએ છીએ, એ સંદર્ભે ડી. ક્રોટુ અને ડબ્લ્યુ. હોયન્સે (૨૦૦૩) મીડિયાના સામાજિક મહત્ત્વનો અભ્યાસ કર્યો છે.

ટેલિવિઝન, રેડિયો અને પ્રિન્ટ મીડિયામાં આવનારા સામૂહિક સંદેશા, એના મોકલનાર અને સ્વીકારનાર વચ્ચે વ્યક્તિગત સંપર્કમાં કરી શકાય એવી અંગત ક્રિયા-પ્રતિક્રિયા કરવા દેતાં નથી. ક્રોટુ અને હોયન્સ (૨૦૦૩) દલીલ કરે છે કે આ સંદેશા સમજવા માટે શ્રોતાઓએ અન્ય સાધનસામગ્રી પર આધાર રાખવો પડે છે. અધિકૃત માન્યતાઓ પર ટેલિવિઝન કેટલી મહત્ત્વની અસર કરી શકે છે, એ ગૃહીત સિદ્ધાંતને ટેકો આપવા માટે આ પેપરના અંતમાં આપણે ફરી પાછા આ મુદ્દા પર આવીશું.

પાશ્ચાત્ય મીડિયામાં જાતિને બીબાઢાળ સ્વરૂપ અપાય છે
{{Poem2Close}}
'''પાશ્ચાત્ય મીડિયામાં જાતિને બીબાઢાળ સ્વરૂપ અપાય છે'''
{{Poem2Open}}
સૌપ્રથમ, એલિસ કર્ટની અને સેરા લોકેરેટ્ઝે છપાયેલી જાહેરખબરોમાં પુરુષો અને સ્ત્રીઓની હાજરીનું પૃથક્કરણ કર્યું હતું અને આ વિષયે ઊંડી તપાસ કરનારા અભ્યાસોમાં સૌથી વધારે આ જ પૃથક્કરણના દાખલા ટાંકવામાં આવે છે. આ લેખિકાઓ એક નિષ્કર્ષ પર પહોંચી હતી કે ૧૯૫૮, ૧૯૬૮ અને ૧૯૭૮નાં વર્ષોમાં, સામાન્ય રસના વિષયનાં આઠ મુખ્ય સામયિકોમાં સ્ત્રીઓનાં ચાર સર્વસામાન્ય બીબાં ઉપસાવવામાં આવ્યાં હતાં :

Line 88: Line 91:
ઉપર દર્શાવ્યા મુજબ, ભારતીય જાહેરખબરો જાતિના પ્રતિનિધિત્વના બદલાતા દેખાવ સાતે કદમ મિલાવવાનો પ્રયત્ન કરી રહી છે, પણ એની ગતિ ઘણી ધીમી છે અને જાહેરખબરોના આ ભાઈચારાએ (જાણીજોઈને મેં આ શબ્દ વાપર્યો છે, એની નોંધ લેશો) જીવનની સામાન્ય પરિસ્થિતિઓમાં વધુપડતી ‘છૂટછાટ લઈને’ અત્યાર સુધી ગોઠવાયેલા તખતાને ડહોળવો નથી.

મારી દલીલને વધુ સધ્ધરતા બક્ષવા માટે હું બીજા દાખલા ટાંકીશ. આ દેશમાં ચાર દાયકાથીય વધુ લાંબો ઇતિહાસ ધરાવનારી ગોદરેજ સ્ટોરવેલ કંપનીની એક શ્રેણીની ત્રણ જા.ખ.નું હું પૃથક્કરણ કરીશ.

૧૯૮૦ : કલ્પના – “લગ્ન” : આ જા.ખ.માં એક નવી ‘વહુ’ એના પતિના ઘરમાં પહેલી વાર પ્રવેશે છે અને એને એના પોતાના ગોદરેજ સ્ટોરવેલની ચાવી આપવામાં આવતી હોય એવું દેખાડવામાં આવે છે.
૧૯૯૫ : કલ્પના – “ગર્ભવતી સ્ત્રી” : અહીં એક બીજો ભારતીય પારંપરિક રિવાજ દેખાડવામાં આવ્યો હતો – ‘ભવિષ્યની માતા’ની ઉજવણી – ભારતીય સમાજમાં માતૃત્વને સ્ત્રીત્વની ઉચ્ચતમ કસોટી સમજવામાં આવે છે. આ બે જા.ખ.ના આધારે જોઈ શકાય છે કે ૧૫ વર્ષના ગાળામાં સ્ત્રીની ભૂમિકાનું ચિત્ર નહીંવત્ બદલાયું છે.
૨૦૦૪ : કલ્પના – “યુવાન યુગલ” : અહીં આધુનિક જમાનાનાં એક યુવાન યુગલને બાંધકામ થતું હોય એ જગ્યાએ દેખાડવામાં આવ્યું છે. આ જા.ખ.માં પુરુષ અને સ્ત્રીએ જે પોશાક પહેર્યા છે, એના પરથી તેઓની યુવાન વય પારખી શકાય છે. અગાઉની જા.ખ.ના સાડી જેવા પારંપરિક પહેરવેશની જગ્યાએ આ નવી જા.ખ.માં બંને જણને સાદાં અને રોજબરોજનાં કપડાં પહેરેલાં દેખાડ્યાં છે. છોકરીએ ચમકતું લાલ ફ્રૉક પહેર્યું છે. આ જા.ખ.માં છતું થાય છે કે આ યુગલ તેઓનો ‘માળો’ બાંધવાની તૈયારીમાં છે. બેમાંથી કોઈનાં વડીલ અહીં હાજર નથી. જા.ખ.-ની શરૂઆત આ રીતે થાય છે, “આપણે અહીં આપણું સ્વર્ગ બનાવીશું” અને આગળ જતાં પુરુષને એની જોડીદારની આજુબાજુ નાચતો-કૂદતો બતાવે છે અને હજી બંધાવાનું બાકી હોય એવું એપાર્ટમેન્ટ બતાવાય છે. આ બ્રાન્ડનાં જ આગળનાં કલ્પનો કરતાં આ રજૂઆતમાં ધરમૂળથી ફરક આવ્યો છે. પણ તે છતાંય પુરુષ જ પરિવારની જરૂરિયાતો પૂરી પાડનાર વ્યક્તિ હોય, એવા મૂર્ત સ્વરૂપના આધાર ઉપર આ જા.ખ. ઊભી છે. જ્યારે સ્ત્રીનું સ્વરૂપ હજી પણ એના આત્મવિશ્વાસસભર બિનભારતીય પહેરવેશ સુધી જ મર્યાદિત રહે છે અને પછી એ પોતાના જોડીદારની ધમાલમસ્તીમાં જોડાઈ જાય છે.
{{Poem2Close}}
{{Poem2Close}}
:::૧૯૮૦ : કલ્પના – “લગ્ન” : આ જા.ખ.માં એક નવી ‘વહુ’ એના પતિના ઘરમાં પહેલી વાર પ્રવેશે છે અને એને એના પોતાના ગોદરેજ સ્ટોરવેલની ચાવી આપવામાં આવતી હોય એવું દેખાડવામાં આવે છે.
:::૧૯૯૫ : કલ્પના – “ગર્ભવતી સ્ત્રી” : અહીં એક બીજો ભારતીય પારંપરિક રિવાજ દેખાડવામાં આવ્યો હતો – ‘ભવિષ્યની માતા’ની ઉજવણી – ભારતીય સમાજમાં માતૃત્વને સ્ત્રીત્વની ઉચ્ચતમ કસોટી સમજવામાં આવે છે. આ બે જા.ખ.ના આધારે જોઈ શકાય છે કે ૧૫ વર્ષના ગાળામાં સ્ત્રીની ભૂમિકાનું ચિત્ર નહીંવત્ બદલાયું છે.
:::૨૦૦૪ : કલ્પના – “યુવાન યુગલ” : અહીં આધુનિક જમાનાનાં એક યુવાન યુગલને બાંધકામ થતું હોય એ જગ્યાએ દેખાડવામાં આવ્યું છે. આ જા.ખ.માં પુરુષ અને સ્ત્રીએ જે પોશાક પહેર્યા છે, એના પરથી તેઓની યુવાન વય પારખી શકાય છે. અગાઉની જા.ખ.ના સાડી જેવા પારંપરિક પહેરવેશની જગ્યાએ આ નવી જા.ખ.માં બંને જણને સાદાં અને રોજબરોજનાં કપડાં પહેરેલાં દેખાડ્યાં છે. છોકરીએ ચમકતું લાલ ફ્રૉક પહેર્યું છે. આ જા.ખ.માં છતું થાય છે કે આ યુગલ તેઓનો ‘માળો’ બાંધવાની તૈયારીમાં છે. બેમાંથી કોઈનાં વડીલ અહીં હાજર નથી. જા.ખ.-ની શરૂઆત આ રીતે થાય છે, “આપણે અહીં આપણું સ્વર્ગ બનાવીશું” અને આગળ જતાં પુરુષને એની જોડીદારની આજુબાજુ નાચતો-કૂદતો બતાવે છે અને હજી બંધાવાનું બાકી હોય એવું એપાર્ટમેન્ટ બતાવાય છે. આ બ્રાન્ડનાં જ આગળનાં કલ્પનો કરતાં આ રજૂઆતમાં ધરમૂળથી ફરક આવ્યો છે. પણ તે છતાંય પુરુષ જ પરિવારની જરૂરિયાતો પૂરી પાડનાર વ્યક્તિ હોય, એવા મૂર્ત સ્વરૂપના આધાર ઉપર આ જા.ખ. ઊભી છે. જ્યારે સ્ત્રીનું સ્વરૂપ હજી પણ એના આત્મવિશ્વાસસભર બિનભારતીય પહેરવેશ સુધી જ મર્યાદિત રહે છે અને પછી એ પોતાના જોડીદારની ધમાલમસ્તીમાં જોડાઈ જાય છે.
'''નિષ્કર્ષો અને સૂચનો :'''
'''નિષ્કર્ષો અને સૂચનો :'''
{{Poem2Open}}
{{Poem2Open}}
Line 120: Line 124:
એક રીતે, WDC વધુ સારા, વાસ્તવિક અને નૈતિક જાતિ-પ્રતિનિધિત્વ માટે મીડિયા ઉદ્યોગને હિમાયત કરવા માટેની ભૂમિકા ભજવી શકે. બીજી રીતે, આ સંદેશાઓનું એ પ્રજા પાસે જઈને એ રીતે અર્થઘટન કરે કે સમાજમાં જાતિ-આધારિત ભેદ ઓછો થાય. મને ખાતરી છે કે WDCના ઘડતરમાંથી જ એની આ મોટી ભૂમિકાનો ઉદ્ભવ થાય છે : ઉચ્ચ શિક્ષણશાસ્ત્રીઓનો સમૂહ સમાજના વિવિધ સ્તરો પાસેથી અધિકારપૂર્વક માન મેળવી શકે છે. તેમ જ આ શિક્ષણશાસ્ત્રીઓ અને રિસર્ચરો, તેઓની ફરજના જ ભાગરૂપે, જાતિવિષયક અભ્યાસમાં થતા વિકાસને સમજવા માટે સજ્જ હોય છે. આમ WDCની ભૂમિકામાં દર્શાવ્યા મુજબ, પ્રકાશનો, કાર્યક્રમો, સેમિનાર વગેરે કરીને, જેમના સુધી આ માહિતી પહોંચાડવાની છે, તેમને પહોંચાડી શકશે.

<poem>{{center|WDCની આગોતરી ભૂમિકાનો સેતુ
શિક્ષણવિદો
WDC
મીડિયા સમાજ

અનુનારીવાદી ચળવળને સાચી પ્રેરણા પૂરી પાડવી}}</poem>
[[File:Narivad Image 1.jpg|center|400px]]
{{Poem2Open}}
{{Poem2Open}}
મીડિયા અને સામાન્ય જનતા – એ બંનેને પોતાની વાત આસાનીથી સમજાવી શકનાર આ પ્રકારની કમિટી મીડિયા અને સમાજની વચ્ચે એક સેતુની ભૂમિકા ભજવી શકે છે.