ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઈપાણનું યૌવન: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(+1)

Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઈપાણનું યૌવન}}
{{Heading|ઈપાણનું યૌવન|પવનકુમાર જૈન}}
'''ઈપાણનું યૌવન''' (પવનકુમાર જૈન; ‘નવી વાર્તા’, સં. રાધેશ્યામ શર્મા, ૧૯૭૫) જુદા જુદા પરિચ્છેદોનાં શીર્ષકો દ્વારા નાયક ઈપાણના વ્યક્તિ ઇતિહાસને અને એની લાક્ષણિકતાઓને તેમ જ એની વિ-નાયકતાને વિકસાવતી આ વાર્તા અંતે કથાનો સાર આપી વિ-કથા બનવા તરફ ઢળે છે. પ્રયોગ તરીકે વાર્તા નોંધપાત્ર છે. {{right|ચં.}}

'''ઈપાણનું યૌવન''' (પવનકુમાર જૈન; ‘નવી વાર્તા’, સં. રાધેશ્યામ શર્મા, ૧૯૭૫) જુદા જુદા પરિચ્છેદોનાં શીર્ષકો દ્વારા નાયક ઈપાણના વ્યક્તિ ઇતિહાસને અને એની લાક્ષણિકતાઓને તેમ જ એની વિ-નાયકતાને વિકસાવતી આ વાર્તા અંતે કથાનો સાર આપી વિ-કથા બનવા તરફ ઢળે છે. પ્રયોગ તરીકે વાર્તા નોંધપાત્ર છે.
{{right|'''ચં.'''}}

{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 23:45, 24 July 2025

ઈપાણનું યૌવન

પવનકુમાર જૈન

ઈપાણનું યૌવન (પવનકુમાર જૈન; ‘નવી વાર્તા’, સં. રાધેશ્યામ શર્મા, ૧૯૭૫) જુદા જુદા પરિચ્છેદોનાં શીર્ષકો દ્વારા નાયક ઈપાણના વ્યક્તિ ઇતિહાસને અને એની લાક્ષણિકતાઓને તેમ જ એની વિ-નાયકતાને વિકસાવતી આ વાર્તા અંતે કથાનો સાર આપી વિ-કથા બનવા તરફ ઢળે છે. પ્રયોગ તરીકે વાર્તા નોંધપાત્ર છે.
ચં.