ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/ઉચ્છેદ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)

(+1)

(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|ઉચ્છેદ}
{{Heading|ઉચ્છેદ|પિનાકિન્ દવે}}
'''ઉચ્છેદ''' (પિનાકિન્ દવે; ‘તૃપ્તિ’, ૧૯૭૦) ઘણાં વર્ષોથી ઊભેલું વડનું ઝાડ કપાઈ જતાં વડની સામે રહેતો નાયક દ અને રહીમખાન કઈ રીતે, વડની ગેરહાજરીથી ઊભા થતા અનુભવને સ્વીકારે છે એની આસપાસ આ વાર્તાનું કથાનક રચાયું છે. ઝીણવટભર્યાં વર્ણનો અને નાયક દની પ્રતિક્રિયાઓ વાર્તાને વિશિષ્ટ બનાવે છે. {{right|ચં.}}

'''ઉચ્છેદ''' (પિનાકિન્ દવે; ‘તૃપ્તિ’, ૧૯૭૦) ઘણાં વર્ષોથી ઊભેલું વડનું ઝાડ કપાઈ જતાં વડની સામે રહેતો નાયક દ અને રહીમખાન કઈ રીતે, વડની ગેરહાજરીથી ઊભા થતા અનુભવને સ્વીકારે છે એની આસપાસ આ વાર્તાનું કથાનક રચાયું છે. ઝીણવટભર્યાં વર્ણનો અને નાયક દની પ્રતિક્રિયાઓ વાર્તાને વિશિષ્ટ બનાવે છે.
{{right|'''ચં.'''}}

{{HeaderNav2
{{HeaderNav2

Latest revision as of 23:48, 24 July 2025

ઉચ્છેદ

પિનાકિન્ દવે

ઉચ્છેદ (પિનાકિન્ દવે; ‘તૃપ્તિ’, ૧૯૭૦) ઘણાં વર્ષોથી ઊભેલું વડનું ઝાડ કપાઈ જતાં વડની સામે રહેતો નાયક દ અને રહીમખાન કઈ રીતે, વડની ગેરહાજરીથી ઊભા થતા અનુભવને સ્વીકારે છે એની આસપાસ આ વાર્તાનું કથાનક રચાયું છે. ઝીણવટભર્યાં વર્ણનો અને નાયક દની પ્રતિક્રિયાઓ વાર્તાને વિશિષ્ટ બનાવે છે.
ચં.