ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/અ/એક ભૂલ: Difference between revisions
Jump to navigation
Jump to search
(+૧) |
No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|એક ભૂલ}} | {{Heading|એક ભૂલ|ધૂમકેતુ}} | ||
'''એક ભૂલ''' (‘ધૂમકેતુ': ‘તણખા' મંડળ-૧, ૧૯૨૬) શાકપીઠમાં રખડીને સાથે ઊછરેલાં અનાથ પ્યારેમોહન અને બંસી વિખૂટાં પડી જાય છે. અભ્યાસ પૂરો કરી શાકપીઠના સુપરવાઈઝર તરીકે નિમાયેલા અને પડોશીના બાબાને તેડીને શાકપીઠ ગયેલા પ્યારેમોહનને ઓળખી ગયેલી શાકવાળી બંસી બાબા માટે દાડમ આપી દુકાન અને શહેર છોડી દે છે. અત્યાર સુધી પ્યારેમોહનની રાહ જોતી બંસીની જેમ પ્યારેમોહન બંસીની આશાપૂર્વક રાહ જોવાનું શરૂ કરે છે – એવા, બાળવયની પ્રેમ-અવિચળતાના વિષયનિરૂપણમાં સફળતા મળી છે. | '''એક ભૂલ''' (‘ધૂમકેતુ': ‘તણખા' મંડળ-૧, ૧૯૨૬) શાકપીઠમાં રખડીને સાથે ઊછરેલાં અનાથ પ્યારેમોહન અને બંસી વિખૂટાં પડી જાય છે. અભ્યાસ પૂરો કરી શાકપીઠના સુપરવાઈઝર તરીકે નિમાયેલા અને પડોશીના બાબાને તેડીને શાકપીઠ ગયેલા પ્યારેમોહનને ઓળખી ગયેલી શાકવાળી બંસી બાબા માટે દાડમ આપી દુકાન અને શહેર છોડી દે છે. અત્યાર સુધી પ્યારેમોહનની રાહ જોતી બંસીની જેમ પ્યારેમોહન બંસીની આશાપૂર્વક રાહ જોવાનું શરૂ કરે છે – એવા, બાળવયની પ્રેમ-અવિચળતાના વિષયનિરૂપણમાં સફળતા મળી છે. <br> {{right|'''ર.'''}}<br> | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
Latest revision as of 00:04, 25 July 2025
એક ભૂલ
ધૂમકેતુ
એક ભૂલ (‘ધૂમકેતુ’: ‘તણખા’ મંડળ-૧, ૧૯૨૬) શાકપીઠમાં રખડીને સાથે ઊછરેલાં અનાથ પ્યારેમોહન અને બંસી વિખૂટાં પડી જાય છે. અભ્યાસ પૂરો કરી શાકપીઠના સુપરવાઈઝર તરીકે નિમાયેલા અને પડોશીના બાબાને તેડીને શાકપીઠ ગયેલા પ્યારેમોહનને ઓળખી ગયેલી શાકવાળી બંસી બાબા માટે દાડમ આપી દુકાન અને શહેર છોડી દે છે. અત્યાર સુધી પ્યારેમોહનની રાહ જોતી બંસીની જેમ પ્યારેમોહન બંસીની આશાપૂર્વક રાહ જોવાનું શરૂ કરે છે – એવા, બાળવયની પ્રેમ-અવિચળતાના વિષયનિરૂપણમાં સફળતા મળી છે.
ર.