32,222
edits
(+1) |
No edit summary |

| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કાયદાનો ન્યાય|રામમોહનરાય જસવંતરાય દેસાઈ}} | {{Heading|કાયદાનો ન્યાય|રામમોહનરાય જસવંતરાય દેસાઈ}} | ||
કાયદાનો ન્યાય (રામમોહનરાય જસવંતરાય દેસાઈ; 'રસીલી વાર્તા' ભાગ-૨, ૧૯૨૧) ઉત્તર હિન્દુસ્તાનના મિલમજૂર પૂરણસિંગને નશાબાજી અને દાણચોરીની હરકતથી છ માસની સજા થતાં એની નિરાધાર સુંદર પત્ની જસોદાને ફરજિયાત અનીતિનો માર્ગ અપનાવવો પડે છે. એમાં કાયદાનો ન્યાય છે કે અન્યાય એની ભૂમિકા બાંધીને આ વાત જમશેદજી વકીલના કારકુન દ્વારા કહેવાયેલી છે. અહીં ટૂંકી વાર્તાનો પ્રારંભકાલીન ઉઘાડ છે પણ કેન્દ્રમાં સામાજિક પ્રશ્નની ચર્ચા છે. ચં.
{{right|'''ચં.'''}}
| '''કાયદાનો ન્યાય''' (રામમોહનરાય જસવંતરાય દેસાઈ; 'રસીલી વાર્તા' ભાગ-૨, ૧૯૨૧) ઉત્તર હિન્દુસ્તાનના મિલમજૂર પૂરણસિંગને નશાબાજી અને દાણચોરીની હરકતથી છ માસની સજા થતાં એની નિરાધાર સુંદર પત્ની જસોદાને ફરજિયાત અનીતિનો માર્ગ અપનાવવો પડે છે. એમાં કાયદાનો ન્યાય છે કે અન્યાય એની ભૂમિકા બાંધીને આ વાત જમશેદજી વકીલના કારકુન દ્વારા કહેવાયેલી છે. અહીં ટૂંકી વાર્તાનો પ્રારંભકાલીન ઉઘાડ છે પણ કેન્દ્રમાં સામાજિક પ્રશ્નની ચર્ચા છે. ચં.
{{right|'''ચં.'''}}

{{HeaderNav2 | {{HeaderNav2 | ||