ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ર/રીંછ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 02:08, 13 August 2025

રીંછ

સુમન શાહ

રીંછ (સુમન શાહ; ‘અવરશુંકેલુબ’, ૧૯૭૬) રંજન અને ભાભી સાથેના સંબંધ વચ્ચે દ્વિધામાં મુકાયેલા સુકેતુની પ્રેમવાસનાની ભિન્ન વૃત્તિઓના સંઘર્ષનું નિરૂપણ રીંછના પ્રતીકાત્મક લેબાસમાં મુકાયેલું છે. અહીં આધુનિક વાર્તાની વાગ્મિતા ક્યાંક કૃતક, ક્યાંક સહજ છે.
ચં.