4,569
edits
Shnehrashmi (talk | contribs) m (removed Category:રમણલાલ જોશી; added Category:સુરેશ જોષી using HotCat) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 27: | Line 27: | ||
|text = | |text = | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
''' | '''‘સુરેશ જોષીથી સુરેશ જોષી’ (૧૯૭૮)''' : સુમન શાહનો શોધનિબંધ. આ દીર્ઘ અભ્યાસમાં સુરેશ જોષીના સમગ્ર લેખનકાર્યને ‘સર્જન : શુદ્ધ સાહિત્યકળાની ક્ષિતિજો ભણી’, ‘વિવેચન : રૂપનિર્મિતિની પરિશોધ’ અને ‘પૂરક પ્રવૃત્તિઓ અને પ્રભાવ’ નામનાં ત્રણ પ્રકરણોમાં વહેંચીને મૂલવવામાં આવ્યું છે. એક તરફ સુરેશ જોષીના સર્જન-વિવેચનમાંના રૂપનિર્મિતિની ખોજ પરત્વેના દૃઢાગ્રહને આ સંશોધન તપાસે છે, તો બીજી તરફ એમનો વિવેચન-વિચાર એમના સર્જન-વ્યાપારની તુલનાએ વધુ વિકસિત અને પ્રભાવક છે તેવું સ્થાપિત કરે છે. | ||
{{Right|'''— રમેશ ર. દવે'''<br>‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર}} | {{Right|'''— રમેશ ર. દવે'''<br>‘ગુજરાતી સાહિત્યકોશ’ (ખંડ ૨)માંથી સાભાર}} | ||