ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ત/ત્રેપનસિંહ ચાવડા જીવે છે: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ત્રેપનસિંહ ચાવડા જીવે છે|રમેશ પારેખ}} | {{Heading|ત્રેપનસિંહ ચાવડા જીવે છે|રમેશ પારેખ}} | ||
'''ત્રેપનસિંહ ચાવડા જીવે છે''' (રમેશ પારેખ; 'સ્તનપૂર્વક’, ૧૯૮૬) વર્ષોથી બંધ મ્યુઝિયમમાં છબીની ફ્રેમમાં રહેલા ત્રેપનસિંહ નાયક સાથે હસીને વાતોએ ચડે છે અને અંતે ચોપનમા સિંહે જેનો કરપીણ શિકાર કર્યો હતો એ રા. રા. ત્રેપનસિંહ ચાવડાની હયાતીની નાયકને ભાળ મળે છે. કપોલકલ્પિતના તત્ત્વથી વ્યંગમાં વિસ્તરતું કથાનક વિશિષ્ટ હયાતીના પ્રશ્નને | '''ત્રેપનસિંહ ચાવડા જીવે છે''' (રમેશ પારેખ; 'સ્તનપૂર્વક’, ૧૯૮૬) વર્ષોથી બંધ મ્યુઝિયમમાં છબીની ફ્રેમમાં રહેલા ત્રેપનસિંહ નાયક સાથે હસીને વાતોએ ચડે છે અને અંતે ચોપનમા સિંહે જેનો કરપીણ શિકાર કર્યો હતો એ રા. રા. ત્રેપનસિંહ ચાવડાની હયાતીની નાયકને ભાળ મળે છે. કપોલકલ્પિતના તત્ત્વથી વ્યંગમાં વિસ્તરતું કથાનક વિશિષ્ટ હયાતીના પ્રશ્નને વક્રતાથી ધારણ કરે છે. <br> | ||
{{right|'''ચં.'''}}<br> | {{right|'''ચં.'''}}<br> | ||
{{HeaderNav | {{HeaderNav | ||
Latest revision as of 13:56, 24 September 2025
ત્રેપનસિંહ ચાવડા જીવે છે
રમેશ પારેખ
ત્રેપનસિંહ ચાવડા જીવે છે (રમેશ પારેખ; ‘સ્તનપૂર્વક’, ૧૯૮૬) વર્ષોથી બંધ મ્યુઝિયમમાં છબીની ફ્રેમમાં રહેલા ત્રેપનસિંહ નાયક સાથે હસીને વાતોએ ચડે છે અને અંતે ચોપનમા સિંહે જેનો કરપીણ શિકાર કર્યો હતો એ રા. રા. ત્રેપનસિંહ ચાવડાની હયાતીની નાયકને ભાળ મળે છે. કપોલકલ્પિતના તત્ત્વથી વ્યંગમાં વિસ્તરતું કથાનક વિશિષ્ટ હયાતીના પ્રશ્નને વક્રતાથી ધારણ કરે છે.
ચં.