31,640
edits
No edit summary |
No edit summary |
||
| Line 126: | Line 126: | ||
== ॥ સમ્પાદકીય ॥ == | == ॥ સમ્પાદકીય ॥ == | ||
<center><big><big>{{color|#000066|હું કદાચ કવિતા વિના રહી જ ના શકું }}</big></big> | <center><big><big>{{color|#000066|હું કદાચ કવિતા વિના રહી જ ના શકું }}</big></big></center> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
| Line 139: | Line 139: | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|એવો રે વરસાદ ક્યાંથી લાવવો?}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|એવો રે વરસાદ ક્યાંથી લાવવો?}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''ભગવતીકુમાર શર્મા '''}}</big></center> | <big>{{Color|#0066cc|'''ભગવતીકુમાર શર્મા '''}}</big></center> | ||
ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી | ઘરમાં રહું ને તોયે ભીંજાઉં સોંસરવી | ||
એવો રે વરસાદ ક્યાંથી લાવવો? | એવો રે વરસાદ ક્યાંથી લાવવો? | ||
| Line 175: | Line 174: | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|બોલ વ્હાલમના}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|બોલ વ્હાલમના}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''મણિલાલ દેસાઈ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''મણિલાલ દેસાઈ'''}}</big></center> | ||
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; | ઉંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના; | ||
ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. | ઘરમાં સૂતી સાંભળું રે બોલ વ્હાલમના. | ||
| Line 200: | Line 198: | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|પાંદડું લીલું ને રંગ રાતો}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|પાંદડું લીલું ને રંગ રાતો}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
પાંદડું લીલું ને રંગ રાતો | પાંદડું લીલું ને રંગ રાતો | ||
મારી મહેંદીનો રંગ મદમાતો. | મારી મહેંદીનો રંગ મદમાતો. | ||
ભૂલી રે પડી હું તો રંગના બજારમાં | ભૂલી રે પડી હું તો રંગના બજારમાં {{gap|5em} | ||
લાગ્યો મને રંગ કેરો છાંટો પાંદડું... | લાગ્યો મને રંગ કેરો છાંટો {{right|પાંદડું...}} | ||
રેશમની કાયા તારી જાણે લજામણી | રેશમની કાયા તારી જાણે લજામણી | ||
લટકંતી લટ તો જાણે ભૂલ રે ભૂલામણી | લટકંતી લટ તો જાણે ભૂલ રે ભૂલામણી | ||
રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો... | રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો... | ||
વાયરાની લહેરમાં લહેરાતો પાંદડું... | વાયરાની લહેરમાં લહેરાતો {{right|પાંદડું...}} | ||
રંગરસિયા, જરા આટલેથી અટકો | રંગરસિયા, જરા આટલેથી અટકો | ||
દિલને લોભાવે તારા લોચનનો લટકો; | દિલને લોભાવે તારા લોચનનો લટકો; | ||
વારી વારી થાકી તોયે છેલ રે છબીલા | વારી વારી થાકી તોયે છેલ રે છબીલા | ||
તું તો અણજાણે આંખોમાં છુપાતો પાંદડું... | તું તો અણજાણે આંખોમાં છુપાતો {{right|પાંદડું...}} | ||
છૂપી છૂપી કોણે મારું દિલડું દઝાડ્યું? | છૂપી છૂપી કોણે મારું દિલડું દઝાડ્યું? | ||
છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું ? | છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું ? | ||
| Line 219: | Line 216: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|પાંદડું... મારું મન મોહી ગયું}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|પાંદડું... મારું મન મોહી ગયું}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
હે તને જાતાં જોઈ પનઘટની વાટે, | હે તને જાતાં જોઈ પનઘટની વાટે, | ||
{{Right|મારું મન મોહી ગયું.}} | |||
હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, | હે તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે, | ||
{{Right|મારું મન મોહી ગયું. હે...}} | |||
કેડે કંદોરો ને કોટમાં દોરો, | કેડે કંદોરો ને કોટમાં દોરો, | ||
તારા લહેરિયાની લાલ લાલ ભાતે | તારા લહેરિયાની લાલ લાલ ભાતે | ||
{{Right|મારું મન મોહી ગયું.}} | |||
બેડલું માથે ને મહેંદી ભરી હાથે, | બેડલું માથે ને મહેંદી ભરી હાથે, | ||
તારી ગાગરની છલકાતી છાંટે | તારી ગાગરની છલકાતી છાંટે | ||
{{Right|મારું મન મોહી ગયું.}} | |||
રાસે રમતી આંખને ગમતી, | રાસે રમતી આંખને ગમતી, | ||
પૂનમની રઢિયાળી રાતે | પૂનમની રઢિયાળી રાતે | ||
{{Right|મારું મન મોહી ગયું.}}</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|આવી નોરતાની રાત}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|આવી નોરતાની રાત}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, | હવે મંદિરના બારણા ઉઘાડો મોરી માત, | ||
ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત | ગગન કેરે ઘાટ આવી નોરતાની રાત | ||
| Line 251: | Line 247: | ||
માવડીના મિલનિયે જાગ્યું આ વિરાટ.</poem>}} | માવડીના મિલનિયે જાગ્યું આ વિરાટ.</poem>}} | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|સૂના સરવરિયાને કાંઠડે}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|સૂના સરવરિયાને કાંઠડે}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
સૂના સરવરિયાને કાંઠડે હું | સૂના સરવરિયાને કાંઠડે હું | ||
બેડલું મેલીને ન્હાવા ગઈ- | બેડલું મેલીને ન્હાવા ગઈ- | ||
પાછી વળી ત્યારે બેડલું નહિ- | પાછી વળી ત્યારે બેડલું નહિ- | ||
બેડલું નહિ બેડલું નહિ. | બેડલું નહિ બેડલું નહિ. | ||
હું તો મનમાં ને મનમાં મૂંઝાણી મારી બઈ, | હું તો મનમાં ને મનમાં મૂંઝાણી મારી બઈ,{{gap|2em}} | ||
શું રે કહેવું મારે માવડીને જઈ? | શું રે કહેવું મારે માવડીને જઈ? | ||
{{right|પાછી વળી ત્યારે બેડલું નહિ.}} | |||
કેટલું કહ્યું તોયે કાળજું ના કોર્યું | કેટલું કહ્યું તોયે કાળજું ના કોર્યું | ||
ને ચોરી ચોરીને એણે બેડલું ચોર્યું; | ને ચોરી ચોરીને એણે બેડલું ચોર્યું; | ||
ખાલીખમ બેડલાથી વળે ન કાંઈ, | ખાલીખમ બેડલાથી વળે ન કાંઈ, | ||
{{right|પાછી વળી ત્યારે બેડલું નહિ.}} | |||
નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી, | નીતરતી ઓઢણી ને નીતરતી ચોળી, | ||
બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી? | બેડલાનો ચોર મારે કેમ લેવો ખોળી? | ||
દઈ દે મારું બેડલું મારા દિલડાને લઈ, | દઈ દે મારું બેડલું મારા દિલડાને લઈ, | ||
{{right|પાછી વળી ત્યારે બેડલું નહિ.}}</poem>}} | |||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|મારે પાલવડે બંધાયો}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|મારે પાલવડે બંધાયો}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો, | મારે પાલવડે બંધાયો જશોદાનો જાયો, | ||
આખા રે મલકનો માણીગર મોહન | આખા રે મલકનો માણીગર મોહન | ||
| Line 294: | Line 287: | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|છેલાજી રે...}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|છેલાજી રે...}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
છેલાજી રે, | છેલાજી રે, | ||
મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ; | મારે હાટુ પાટણથી પટોળાં મોંઘાં લાવજો ; | ||
એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો | એમાં રૂડાં રે મોરલિયા ચિતરાવજો | ||
{{right|પાટણથી પટોળાં મોંઘાં લાવજો – છેલાજી...}} | |||
રંગ રતુંબલ કોર કસુંબલ, | રંગ રતુંબલ કોર કસુંબલ, | ||
પાલવ પ્રાણ બિછાવજો રે | પાલવ પ્રાણ બિછાવજો રે | ||
{{right|પાટણથી પટોળાં મોંઘાં લાવજો – છેલાજી...}} | |||
ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર, | ઓલ્યા પાટણ શે’રની રે, મારે થાવું પદમણી નાર, | ||
ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર; | ઓઢી અંગ પટોળું રે, એની રેલાવું રંગધાર; | ||
હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે, | હીરે મઢેલા ચૂડલાની જોડ મોંઘી મઢાવજો રે,{{gap|3em}} | ||
{{right|પાટણથી પટોળાં મોંઘાં લાવજો – છેલાજી...}} | |||
ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે, | ઓલી રંગ નીતરતી રે, મને પામરી ગમતી રે, | ||
એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે; | એને પહેરતાં પગમાં રે, પાયલ છમછમતી રે; | ||
નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે, | નથણી લવિંગિયાં ને ઝૂમખાંમાં મોંઘાં મોતી મઢાવજો રે, | ||
{{right|પાટણથી પટોળાં મોંઘાં લાવજો – છેલાજી...}}</poem>}} | |||
| Line 315: | Line 307: | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|વગડાની વચ્ચે વાવડી}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|વગડાની વચ્ચે વાવડી}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી, | વગડાની વચ્ચે વાવડી ને વાવડીની વચ્ચે દાડમડી, | ||
દાડમડીના દાણા રાતાચોળ સે. | દાડમડીના દાણા રાતાચોળ સે. | ||
| Line 340: | Line 331: | ||
{{dhr}}{{page break|label=}}{{dhr}} | {{dhr}}{{page break|label=}}{{dhr}} | ||
<center><big><big>{{color|#000066|તાલીઓના તાલે}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|તાલીઓના તાલે}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''અવિનાશ વ્યાસ'''}}</big></center> | ||
તાલીઓના તાલે | |||
ગોરી ગરબે ઘૂમી ગાય રે | ગોરી ગરબે ઘૂમી ગાય રે | ||
{{right|પૂનમની રાત – ઊગી પૂનમની રાત !}} | |||
આસમાની ચૂંદડીના લહેરણિયાં લહેરાય રે; | આસમાની ચૂંદડીના લહેરણિયાં લહેરાય રે; | ||
{{right|પૂનમની રાત – ઊગી પૂનમની રાત !}} | |||
ગોરો ગોરો ચાંદલિયો ને | ગોરો ગોરો ચાંદલિયો ને | ||
દિલ ડોલાવે નાવલિયો | દિલ ડોલાવે નાવલિયો | ||
{{gap|5em}}કહેતી મનની વાત રે ! | |||
{{right|પૂનમની રાત – ઊગી પૂનમની રાત !}} | |||
ઓરી ઓરી, આવ ગોરી, ઓરી ઓરી, | ઓરી ઓરી, આવ ગોરી, ઓરી ઓરી, | ||
ચાંદલિયો હીંચોળે ત્હારા હૈયા કેરી દોરી, | ચાંદલિયો હીંચોળે ત્હારા હૈયા કેરી દોરી, | ||
{{gap|5em}}રાતડી રળિયાત રે ! | |||
{{right|પૂનમની રાત – ઊગી પૂનમની રાત !}} | |||
ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો, | ગરબે ઘૂમો, ગોરી ગરબે ઘૂમો, | ||
રૂમઝૂમો, ગોરી રૂમઝૂમો, | રૂમઝૂમો, ગોરી રૂમઝૂમો, | ||
રાસ રમે જાણે શામળિયો, જમુનાજીને ઘાટ રે ! | રાસ રમે જાણે શામળિયો, જમુનાજીને ઘાટ રે ! | ||
{{gap|5em}}પૂનમની રાત … | |||
{{right|પૂનમની રાત – ઊગી પૂનમની રાત !}} | |||
(પાંદડું લીલું ને રંગ રાતો -સં.સુરેશ દલાલ)</poem>}} | (પાંદડું લીલું ને રંગ રાતો -સં.સુરેશ દલાલ)</poem>}} | ||
| Line 366: | Line 357: | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|ગઝલ}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|ગઝલ}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''ભરત વિંઝુડા'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''ભરત વિંઝુડા'''}}</big></center> | ||
બે અને બે ચાર કરવાના હતા, | બે અને બે ચાર કરવાના હતા, | ||
દાખલા સાદા જ ગણવાના હતા. | દાખલા સાદા જ ગણવાના હતા. | ||
| Line 384: | Line 374: | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|એક ગઝલ...}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|એક ગઝલ...}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''કુમાર જૈમિનિ શાસ્ત્રી'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''કુમાર જૈમિનિ શાસ્ત્રી'''}}</big></center> | ||
સ્વપ્ન મારાં માત્ર મારા ગજા ઉપર રહ્યાં | સ્વપ્ન મારાં માત્ર મારા ગજા ઉપર રહ્યાં | ||
ભોંય પર રહ્યા અમે એ છજા ઉપર રહ્યાં | ભોંય પર રહ્યા અમે એ છજા ઉપર રહ્યાં | ||
| Line 398: | Line 387: | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|ગઝલ}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|ગઝલ}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''હર્ષદ સોલંકી'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''હર્ષદ સોલંકી'''}}</big></center> | ||
તમારી આંખ આગળ હોય ને દેખાય નહિ જ્યારે, | તમારી આંખ આગળ હોય ને દેખાય નહિ જ્યારે, | ||
કહો! શું થાય તમને! કે કશુંયે થાય નહિ જ્યારે. | કહો! શું થાય તમને! કે કશુંયે થાય નહિ જ્યારે. | ||
| Line 415: | Line 403: | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|ઝાડનાં કાવ્યો}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|ઝાડનાં કાવ્યો}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''રાજેશ પંડ્યા'''}}</big></center> | <big>{{Color|#0066cc|'''રાજેશ પંડ્યા'''}}</big></center> | ||
{{center|૧}} | |||
૧ | |||
ઝાડની લીલાશ | ઝાડની લીલાશ | ||
આપણા સુક્કા ભૂખરા જીવનને | આપણા સુક્કા ભૂખરા જીવનને | ||
| Line 447: | Line 434: | ||
આથી વધારે શું જોઈએ | આથી વધારે શું જોઈએ | ||
કોઈને, આ પથરાળ દુનિયામાં? | કોઈને, આ પથરાળ દુનિયામાં? | ||
૨ | {{center|૨}} | ||
ખૂબ અઘરું હોય છે | ખૂબ અઘરું હોય છે | ||
કોઈ ઝાડ માટે | કોઈ ઝાડ માટે | ||
| Line 476: | Line 463: | ||
સંભાળીને ચાલતા રહેવું | સંભાળીને ચાલતા રહેવું | ||
ખૂબ અઘરું હોય છે. | ખૂબ અઘરું હોય છે. | ||
૩ | {{center|૩}} | ||
એક સવારે મેં બારી બહાર જોયું | એક સવારે મેં બારી બહાર જોયું | ||
સામે ફળિયાની માટીને આઘીપાછી હડસેલી | સામે ફળિયાની માટીને આઘીપાછી હડસેલી | ||
| Line 495: | Line 482: | ||
કદાચ મને કંઈ દેખાતું નથી. | કદાચ મને કંઈ દેખાતું નથી. | ||
કદાચ બહાર કંઈ નથી. | કદાચ બહાર કંઈ નથી. | ||
૪ | {{center|૪}} | ||
કાલે | કાલે | ||
કદાચ એનાં મૂળિયાં ફેલાઈ | કદાચ એનાં મૂળિયાં ફેલાઈ | ||
| Line 532: | Line 519: | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|રાધાની આંખ !}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|રાધાની આંખ !}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''વિવેક મનહર ટેલર '''}}</big></center> | <big>{{Color|#0066cc|'''વિવેક મનહર ટેલર '''}}</big></center> | ||
જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ ! | જમુનાનાં જળ કદી ઓછાં ન થાય, એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ ! | ||
તીરથો ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ. | તીરથો ને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાંખ. | ||
| Line 552: | Line 538: | ||
{{Block center|<poem><center><big><big>{{color|#000066|દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ}}</big></big> | {{Block center|<poem><center><big><big>{{color|#000066|દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ}}</big></big> | ||
<big>{{Color|#0066cc|'''(લોકગીત) '''}}</big></center> | <big>{{Color|#0066cc|'''(લોકગીત) '''}}</big></center> | ||
દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ, | દાદા હો દીકરી વાગડમાં ના દેજો રે સૈ, | ||
વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે | વાગડની વઢિયારી સાસુ દોહ્યલી રે | ||
{{Right|દાદા હો દીકરી...}} | |||
દી’એ દળાવે મને રાતડીએ કંતાવે રે સૈ, | દી’એ દળાવે મને રાતડીએ કંતાવે રે સૈ, | ||
પાછલ રે પરોઢિયે પાણીડાં મોકલે રે | પાછલ રે પરોઢિયે પાણીડાં મોકલે રે | ||
{{Right|દાદા હો દીકરી...}} | |||
ઓશિકે ઈંઢોણી મારી પાંગતે સીંચણિયું રે સૈ, | ઓશિકે ઈંઢોણી મારી પાંગતે સીંચણિયું રે સૈ, | ||
સામે તે ઓરડીએ વહુ તમારું બેડલું રે | સામે તે ઓરડીએ વહુ તમારું બેડલું રે | ||
{{Right|દાદા હો દીકરી...}} | |||
ઘડો બૂડે નૈ મારું સીંચણિયું ના પૂગે રે સૈ, | ઘડો બૂડે નૈ મારું સીંચણિયું ના પૂગે રે સૈ, | ||
ઊગ્યો દી’ આથમિયો કૂવાકાંઠડે રે | ઊગ્યો દી’ આથમિયો કૂવાકાંઠડે રે | ||
{{Right|દાદા હો દીકરી...}} | |||
ઊડતા પંખીડા! મારો સંદેશો લઈ જાજો રે સૈ, | ઊડતા પંખીડા! મારો સંદેશો લઈ જાજો રે સૈ, | ||
દાદાજીને કે’જો કે દીકરી કૂવે પડે રે | દાદાજીને કે’જો કે દીકરી કૂવે પડે રે | ||
{{Right|દાદા હો દીકરી...}} | |||
દાદાજીને કે’જો મારી માતાને ના કે’જો રે સૈ, | દાદાજીને કે’જો મારી માતાને ના કે’જો રે સૈ, | ||
માયાળુ માવલડી આંસુડાં સારશે રે | માયાળુ માવલડી આંસુડાં સારશે રે | ||
{{Right|દાદા હો દીકરી...}} | |||
કૂવે ના પાડજો દીકરી અફીણિયાં ના ખાજો રે સૈ, | કૂવે ના પાડજો દીકરી અફીણિયાં ના ખાજો રે સૈ, | ||
અંજવાળી આઠમનાં આણાં આવશે રે | અંજવાળી આઠમનાં આણાં આવશે રે | ||
{{Right|દાદા હો દીકરી...}} | |||
F.B </poem>}} | F.B </poem>}} | ||