ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૬૬: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
(+૧)
(No difference)

Revision as of 01:15, 30 September 2025

૧૯૬૦
અંગૂઠા જેવડી વહુ વિઠ્ઠલ પંડ્યા
આકસ્મિક સ્પર્શ રઘુવીર ચૌધરી
આંસુનાં શિલ્પ મૂળરાજ રૂપારેલ
ઉરનાં અરમાન ધીરજબહેન પારેખ
ઋતુબહાર રસિક મહેતા
એક હાથ કાંડા સુધી આબિદ સૂરતી
કાદવના થાપા વજુ કોટક
ખૂની સાથે મુકાબલો સુમન નાયક
ગુલછડી ધનસુખલાલ મહેતા
છેલ્લો ઝબકારો ધૂમકેતુ
ઝૂલતા મિનારા પીતાંબર પટેલ
તડકી છાંયડીનાં ફૂલ ગુલાબ ગોકુળદાસ પરમાર
તિમિરે ટમકતા તારલા રંભાબહેન ગાંધી
તૃષ્ણા શચિ
ધન્ય ઘડી ધન્ય દિવસ ધનલાલ
પરણેતર દોલત ભટ્ટ
પીપળ પાન ખરંતાં રંભાબહેન ગાંધી
મારો અસબાબ મારો રાગ સરોજ પાઠક
મોરલીના મૂંગા સૂર પન્નાલાલ પટેલ
રાત્રિના ઓછાયા ધનસુખલાલ મહેતા
વાતવાતમાં મોહમ્મદ માંકડ
વિરાટ ટપકું સરોજ પાઠક
વિશ્રંભકથા ધીરુબહેન પટેલ
સરસિજ વસુબહેન ભટ્ટ
સ્મિત અને આંસુ કનૈયાલાલ દવે
સ્વપ્નવન જયવદન પટેલ
હલેસાં દામોદર ભટ્ટ ‘સુધાંશુ’
હું ભૂપેન્દ્ર ત્રિવેદી