ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/વાર્તાસંગ્રહસૂચિ/૧૯૬૫
Jump to navigation
Jump to search
૧૯૬૫
| અધૂરી પ્રીત | વજુભાઈ જોશી |
| અપિ ચ | સુરેશ જોશી |
| અભિસાર | શિવકુમાર જોશી |
| અંગુલિનો સ્પર્શ | વિનોદિની નીલકંઠ |
| અંતરના ડાઘ | ચંદ્રકાન્ત શાહ |
| આઠમો શુક્રવાર | ચંદુલાલ સેલારકા |
| એક આંખે બે નજર | ભૂપેન્દ્ર પંડ્યા |
| ખાખનાં પોયણાં | પ્રહલાદ બ્રહ્મભટ્ટ |
| ચીતરેલી દીવાલો | પન્નાલાલ પટેલ |
| ચૂપચાપ | મૂળરાજ રૂપારેલ |
| મીરાં | ચંદ્રકાન્ત બક્ષી |
| મૃત્યુંજય | કમળાશંકર મહેતા |
| મેઘ | શ્યામ |
| રૂપે રંગે રૂડી | જયંત વસા |
| વનપ્રવેશ | દિનકર જોશી |
| વસંતસેના | સુરંગી અધ્વર્યુ |
| શ્વેતરેખા | ચંદ્રકાન્ત દવે |
| સતનો દીવો | પીતાંબર પટેલ |
| સનકારો | જિતુભાઈ મહેતા |