લોકમાન્ય વાર્તાઓ/ચંપો ને કેળ: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|ચંપો ને કેળ|}} {{Poem2Open}} વેજલકોઠાનો અરધો પંથ કપાયો હશે ત્યાં તો બકુને એની આદત મુજબ પાણીની તરસ લાગી ગઈ અને અણસમજુ બાળક ‘બા! ભૂ પા’નું વેન લઈ બેસે એવી જ રીતે સાથે આવેલા ભોમિયા ગીગાભા...")
 
No edit summary
 
Line 24: Line 24:
‘લ્યો સાંભળો વાત! ધણીધણિયાણી ન હોવા છતાં સાથે રહે છે.
‘લ્યો સાંભળો વાત! ધણીધણિયાણી ન હોવા છતાં સાથે રહે છે.
કમ્પેનિયનેટ મેરજ તો નહીં હોય ને, જયલાલ?’ બકુએ પૂછ્યું.
કમ્પેનિયનેટ મેરજ તો નહીં હોય ને, જયલાલ?’ બકુએ પૂછ્યું.
રોંઢો નમતો જતો હતો અને રસ્તો વિકટ આવતો હતો. ગીગાએ અમને સાબદા કર્યા: ‘હવે હાલવામાં ઝપાટો નંઈ કરીંઈતો સાંજ મોર વેજલકોઠે નંઈ અંબાય હો!’
રોંઢો નમતો જતો હતો અને રસ્તો વિકટ આવતો હતો. ગીગાએ અમને સાબદા કર્યા: ‘હવે હાલવામાં ઝપાટો નંઈ કરીંઈ તો સાંજ મોર વેજલકોઠે નંઈ અંબાય હો!’
‘પણ રખમાઈ-ધારાની વાત કરો. એ પહેલાં આપણા પગ નહીં ઉપડે.’ બકુએ હઠ લીધી.
‘પણ રખમાઈ-ધારાની વાત કરો. એ પહેલાં આપણા પગ નહીં ઉપડે.’ બકુએ હઠ લીધી.
ગીરની એક પછી એક ધાર ચડતા-ઊતરતા અમે આગળ વધતા હતા. ચારેબાજુ જામેલી ઘટાટોપ વનરાજિમાંથી જીવજંતુઓ અને પક્ષીઓના વિચિત્ર અવાજો એકસામટા સંભળાતા હતા.
ગીરની એક પછી એક ધાર ચડતા-ઊતરતા અમે આગળ વધતા હતા. ચારેબાજુ જામેલી ઘટાટોપ વનરાજિમાંથી જીવજંતુઓ અને પક્ષીઓના વિચિત્ર અવાજો એકસામટા સંભળાતા હતા.