શાંત કોલાહલ/આવ્યો પૂનમનો પોરો: Difference between revisions

(+created chapter)
 
(formatting corrected.)
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:
<center>'''આવ્યો પૂનમનો પોરો'''</center>
<center>'''આવ્યો પૂનમનો પોરો'''</center>


<poem>એઈ વ્હાલીડાએ દૂરથી દીધો સાદ  
{{block center|<poem>એઈ વ્હાલીડાએ દૂરથી દીધો સાદ  
કે વંનમાં વેળાની વાંસળી વાગી
::કે વંનમાં વેળાની વાંસળી વાગી
કે મંનમાં મેળાની મોહિની લાગી
::કે મંનમાં મેળાની મોહિની લાગી
કે તંનમાં હેલાની તરસું જાગી
::કે તંનમાં હેલાની તરસું જાગી
કે રંગમાં હાલો જી રમીએ ઘેલાં ઘેલાં...
કે રંગમાં હાલો જી રમીએ ઘેલાં ઘેલાં...


Line 13: Line 13:
::::ઓલી ચાંદનીએ ચીતર્યો ગોરો;
::::ઓલી ચાંદનીએ ચીતર્યો ગોરો;
લાખેણો સોહ્ય એના શીળા ઉજાસમાં
લાખેણો સોહ્ય એના શીળા ઉજાસમાં
::::વ્હાલાંના મુખનો મો’રો...કે
:::::વ્હાલાંના મુખનો મો’રો...કે


વાયરાને વાદ કાંઇ ઊડે ઉપરણો
વાયરાને વાદ કાંઈ ઊડે ઉપરણો
::::ને વાતી સુગંધ કાંઇ તાતી !
:::::ને વાતી સુગંધ કાંઈ તાતી !
ઘેન રે ચડંત ઘેરું ઘેરું ને તોય
ઘેન રે ચડંત ઘેરું ઘેરું ને તોય
::::આંખ જાગરણમાં હરખાતી...કે
::::આંખ જાગરણમાં હરખાતી...કે


આભમાં ન વાદળું એકે, ને અંગ અંગ ભીનાં
આભમાં ન વાદળું એકે, ને અંગ અંગ ભીનાં
::::ન કંચવો કોરો;
:::::::::ન કંચવો કોરો;
આયખાના મહિનાનો આજ રે અનેરો મારે
આયખાના મહિનાનો આજ રે અનેરો મારે
::::આવ્યો પૂનમનો પોરો...કે</poem>
::::::આવ્યો પૂનમનો પોરો...કે</poem>}}




{{HeaderNav2 |previous =આછેરો અંતરાય|next = અનાદર}}
{{HeaderNav2 |previous =આછેરો અંતરાય|next = અનાદર}}

Latest revision as of 09:42, 16 April 2023


આવ્યો પૂનમનો પોરો

એઈ વ્હાલીડાએ દૂરથી દીધો સાદ
કે વંનમાં વેળાની વાંસળી વાગી
કે મંનમાં મેળાની મોહિની લાગી
કે તંનમાં હેલાની તરસું જાગી
કે રંગમાં હાલો જી રમીએ ઘેલાં ઘેલાં...

આસોની રાતનો રૂડો અંધાર
ઓલી ચાંદનીએ ચીતર્યો ગોરો;
લાખેણો સોહ્ય એના શીળા ઉજાસમાં
વ્હાલાંના મુખનો મો’રો...કે

વાયરાને વાદ કાંઈ ઊડે ઉપરણો
ને વાતી સુગંધ કાંઈ તાતી !
ઘેન રે ચડંત ઘેરું ઘેરું ને તોય
આંખ જાગરણમાં હરખાતી...કે

આભમાં ન વાદળું એકે, ને અંગ અંગ ભીનાં
ન કંચવો કોરો;
આયખાના મહિનાનો આજ રે અનેરો મારે
આવ્યો પૂનમનો પોરો...કે