‘પ્રત્યક્ષ’ પત્રસેતુ/કૃતિ-પરિચય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 4: Line 4:

{{Poem2Open}}
{{Poem2Open}}
પત્રચર્ચા એ સાહિત્યનાં સામયિકોનું એક જીવંત અંગ હોય છે - દલપતરામ-નર્મદના સમયથી આજ સુધીનાં ગુજરાતી સાહિત્ય સામયિકોમાંની પત્રચર્ચાઓ તે તે સમયના સાહિત્યની વિચારણાઓ, સંવાદો, વિવાદો, પ્રતિભાવો ને પ્રતિક્રિયાઓ, વિચારણીય ચર્ચાઓનો સંચારશીલ દસ્તાવેજ ગણાય છે.
પત્રચર્ચા એ સાહિત્યનાં સામયિકોનું એક જીવંત અંગ હોય છે દલપતરામ-નર્મદના સમયથી આજ સુધીનાં ગુજરાતી સાહિત્ય સામયિકોમાંની પત્રચર્ચાઓ તે તે સમયના સાહિત્યની વિચારણાઓ, સંવાદો, વિવાદો, પ્રતિભાવો ને પ્રતિક્રિયાઓ, વિચારણીય ચર્ચાઓનો સંચારશીલ દસ્તાવેજ ગણાય છે.
'પ્રત્યક્ષ' પુસ્તકસમીક્ષાનું સામયિક હતું. એ કારણે વાચકો, લેખકો, સમીક્ષકો ને તે તે સમીક્ષાઓ વિશે વારંવાર ઘણું કહેવાનું થતું, વાદ સામે પ્રતિવાદ પણ થતાં, 'પ્રત્યક્ષ' વિશે પણ પ્રતિભાવો આવતા.
'પ્રત્યક્ષ' પુસ્તકસમીક્ષાનું સામયિક હતું. એ કારણે વાચકો, લેખકો, સમીક્ષકો ને તે તે સમીક્ષાઓ વિશે વારંવાર ઘણું કહેવાનું થતું, વાદ સામે પ્રતિવાદ પણ થતાં, 'પ્રત્યક્ષ' વિશે પણ પ્રતિભાવો આવતા.
આ સર્વ પત્રચર્ચાઓને આ પુસ્તક યોગ્ય આયોજન અને વિભાજનથી રજૂ કરે છે. એથી એ સમયગાળા (૧૯૯૧થી ૨૦૧૭) દરમ્યાનનાં સાહિત્યકારો-વાચકોનાં વલણોનો એક સુબદ્ધ ને ભાતીગળ નકશો એમાં મળે છે.
આ સર્વ પત્રચર્ચાઓને આ પુસ્તક યોગ્ય આયોજન અને વિભાજનથી રજૂ કરે છે. એથી એ સમયગાળા (૧૯૯૧થી ૨૦૧૭) દરમ્યાનનાં સાહિત્યકારો-વાચકોનાં વલણોનો એક સુબદ્ધ ને ભાતીગળ નકશો એમાં મળે છે.