31,512
edits
(_1) |
No edit summary |
||
| Line 21: | Line 21: | ||
:વાણી અને લેખન આ બે શબ્દો દેરિદાની ભાષાવિચારણામાં અત્યંત મહત્ત્વના છે. દેરિદાનું માનવું છે કે ઉચ્ચારિત શબ્દને મુખ્ય અને લેખિત શબ્દને ગૌણ ગણવાની અને અર્થને સર્વોપરી ગણવાની પરંપરાગત વિચારણા તત્ત્વવિચારપરક છે, જેને દેરિદા તત્ત્વવિચાર કેન્દ્રિતા (logocentrism) ઓળખાવે છે. વળી તત્ત્વવિચારકેન્દ્રિતાના મૂળમાં ધ્વનિકેન્દ્રિતા (phonocentrism) રહેલી છે. તત્ત્વવિચારકેન્દ્રિતા અને ધ્વનિકેન્દ્રિતા બંને નાદ પર ભાર મૂકે છે. આની દેરિદા નવી સંજ્ઞા પ્રયોજે છે અને તે છે આલેખકેન્દ્રિતા (graphocentrism). પરંપરાના ઉચ્ચાવચ મૉડેલમાં વિચારો કે અર્થોનું સ્થાન શિખર બિન્દુએ છે, જ્યારે લેખનને અપકૃષ્ટ સ્વરૂપ તરીકે છેક તળિયે સમજવામાં આવે છે. પણ દેરિદાની આલેખકેન્દ્રિતાને કારણે વાણી પરથી હટીને ભાર લેખન પર આવે છે, દેરિદાની લેખન અંગેની નવી આલેખકેન્દ્રી વિભાવના ત્રણ સંકુલ શબ્દ પર આધારિત છે : વ્યતિરેક/વ્યાક્ષેપ (differance); જુઓ differAnce મૃગ (trace) જુઓ, trace; અને મૂળ લેખન (Arche writing) જુઓ, Arche writing. | :વાણી અને લેખન આ બે શબ્દો દેરિદાની ભાષાવિચારણામાં અત્યંત મહત્ત્વના છે. દેરિદાનું માનવું છે કે ઉચ્ચારિત શબ્દને મુખ્ય અને લેખિત શબ્દને ગૌણ ગણવાની અને અર્થને સર્વોપરી ગણવાની પરંપરાગત વિચારણા તત્ત્વવિચારપરક છે, જેને દેરિદા તત્ત્વવિચાર કેન્દ્રિતા (logocentrism) ઓળખાવે છે. વળી તત્ત્વવિચારકેન્દ્રિતાના મૂળમાં ધ્વનિકેન્દ્રિતા (phonocentrism) રહેલી છે. તત્ત્વવિચારકેન્દ્રિતા અને ધ્વનિકેન્દ્રિતા બંને નાદ પર ભાર મૂકે છે. આની દેરિદા નવી સંજ્ઞા પ્રયોજે છે અને તે છે આલેખકેન્દ્રિતા (graphocentrism). પરંપરાના ઉચ્ચાવચ મૉડેલમાં વિચારો કે અર્થોનું સ્થાન શિખર બિન્દુએ છે, જ્યારે લેખનને અપકૃષ્ટ સ્વરૂપ તરીકે છેક તળિયે સમજવામાં આવે છે. પણ દેરિદાની આલેખકેન્દ્રિતાને કારણે વાણી પરથી હટીને ભાર લેખન પર આવે છે, દેરિદાની લેખન અંગેની નવી આલેખકેન્દ્રી વિભાવના ત્રણ સંકુલ શબ્દ પર આધારિત છે : વ્યતિરેક/વ્યાક્ષેપ (differance); જુઓ differAnce મૃગ (trace) જુઓ, trace; અને મૂળ લેખન (Arche writing) જુઓ, Arche writing. | ||
:દેરિદા સ્પષ્ટ કરે છે કે સંકેતનું સ્વરૂપ સંકેતક સંકેતિતના દ્વન્દ્વથી નહિ પણ વ્યતિરેક અને વ્યાક્ષેપથી અભિસંધિત છે. એટલે કે પ્રત્યેક સંકેત અન્ય પ્રત્યેક સંકેતથી જુદો પડે છે અને પ્રત્યેક સંકેતમાં વિલંબની શક્તિ છે. કોઈ પણ સંકેત કશાક શાશ્વતને ચીંધતો નથી. એનું કોઈ નિશ્ચલ મૂલ્ય નથી. સંકેત જો કાંઈ કરી શકે તો એટલું જ કે એનામાં જેનો અભાવ હોય એની શોધમાં આપણને મોકલી શકે. આથી સંકેત એ મૃગણા છે. આમ ‘સંકેત’માં જે છે તે સંકેતમાં જે નથી એની દિશામાં ચિત્તને ગતિ આપે છે. આ અર્થમાં બધું જ ‘લેખન’ છે. દેરિદા ‘લેખન’ને મૂળ લેખન કહે છે. દેરિદા માને છે સાહિત્ય પણ એક લેખનનું સ્વરૂપ છે; મૃગણાનું ક્ષેત્ર છે. મૂળભૂત રીતે ચિત્તને સંવેદનના ક્ષેત્રમાંથી અર્થઘટનના હેતુ માટે શોધના ક્ષેત્રમાં ગતિ કરાવતા શબ્દ, પંક્તિ કે કૃતિ અંગેનો વિમર્શ તે વિવેચન, દેરિદાના સિદ્ધાન્તમાં વિવેચન “સંશય”થી શરૂ થાય છે. વિવેચક શબ્દ પંક્તિ વાર્તા કે વ્યક્તિચિત્ર ઇત્યાદિ સંકેતના દેખાવ પરથી સંશય કરે છે. એની માન્યતા એવી છે કે સંકેત એ કંઈ બીજું જ છે અને ત્યાંથી મૃગણા શરૂ થાય છે. | :દેરિદા સ્પષ્ટ કરે છે કે સંકેતનું સ્વરૂપ સંકેતક સંકેતિતના દ્વન્દ્વથી નહિ પણ વ્યતિરેક અને વ્યાક્ષેપથી અભિસંધિત છે. એટલે કે પ્રત્યેક સંકેત અન્ય પ્રત્યેક સંકેતથી જુદો પડે છે અને પ્રત્યેક સંકેતમાં વિલંબની શક્તિ છે. કોઈ પણ સંકેત કશાક શાશ્વતને ચીંધતો નથી. એનું કોઈ નિશ્ચલ મૂલ્ય નથી. સંકેત જો કાંઈ કરી શકે તો એટલું જ કે એનામાં જેનો અભાવ હોય એની શોધમાં આપણને મોકલી શકે. આથી સંકેત એ મૃગણા છે. આમ ‘સંકેત’માં જે છે તે સંકેતમાં જે નથી એની દિશામાં ચિત્તને ગતિ આપે છે. આ અર્થમાં બધું જ ‘લેખન’ છે. દેરિદા ‘લેખન’ને મૂળ લેખન કહે છે. દેરિદા માને છે સાહિત્ય પણ એક લેખનનું સ્વરૂપ છે; મૃગણાનું ક્ષેત્ર છે. મૂળભૂત રીતે ચિત્તને સંવેદનના ક્ષેત્રમાંથી અર્થઘટનના હેતુ માટે શોધના ક્ષેત્રમાં ગતિ કરાવતા શબ્દ, પંક્તિ કે કૃતિ અંગેનો વિમર્શ તે વિવેચન, દેરિદાના સિદ્ધાન્તમાં વિવેચન “સંશય”થી શરૂ થાય છે. વિવેચક શબ્દ પંક્તિ વાર્તા કે વ્યક્તિચિત્ર ઇત્યાદિ સંકેતના દેખાવ પરથી સંશય કરે છે. એની માન્યતા એવી છે કે સંકેત એ કંઈ બીજું જ છે અને ત્યાંથી મૃગણા શરૂ થાય છે. | ||
:આમ, વિનિર્મિતિ સિદ્ધાન્ત સાથે અનિર્ણયાત્મકતા સંકળાયેલી છે. પરંતુ એ પ્રતિતત્ત્વવિચારકેન્દ્રી દિશામાં મેળવેલી મુક્તિનો પર્યાય છે. | |||
'''Decorum સમુચિતતા''' | '''Decorum સમુચિતતા''' | ||
:પ્રમાણ અને ઔચિત્યના સંદર્ભમાં આ સંજ્ઞાને સૌન્દર્ય સાથે સાંકળવામાં આવે છે, ગિરાલ્ડિ સિન્થિયો લખે છે : ‘સમુચિતતા બીજું કશું નથી પરંતુ રમણીયતા અને વસ્તુની સપ્રમાણતા છે, એને માત્ર કાર્યના સંદર્ભમાં નહિ પરન્તુ મનુષ્યો વચ્ચેની ઉક્તિપ્રયુક્તિ સંદર્ભે પણ મૂલવવી જોઈએ. વળી માત્ર સમગ્ર કૃતિની અખિલાઈના સંદર્ભમાં જ નહિ પરંતુ પ્રત્યેક અંગના સંદર્ભમાં એનો વિચાર થવો ઘટે’. | :પ્રમાણ અને ઔચિત્યના સંદર્ભમાં આ સંજ્ઞાને સૌન્દર્ય સાથે સાંકળવામાં આવે છે, ગિરાલ્ડિ સિન્થિયો લખે છે : ‘સમુચિતતા બીજું કશું નથી પરંતુ રમણીયતા અને વસ્તુની સપ્રમાણતા છે, એને માત્ર કાર્યના સંદર્ભમાં નહિ પરન્તુ મનુષ્યો વચ્ચેની ઉક્તિપ્રયુક્તિ સંદર્ભે પણ મૂલવવી જોઈએ. વળી માત્ર સમગ્ર કૃતિની અખિલાઈના સંદર્ભમાં જ નહિ પરંતુ પ્રત્યેક અંગના સંદર્ભમાં એનો વિચાર થવો ઘટે’. | ||
| Line 108: | Line 108: | ||
'''Drama નાટક''' | '''Drama નાટક''' | ||
:અભિનેતાઓ પાત્ર ભજવે, સૂચિત કાર્ય કરે અને સંવાદો બોલે એવું રંગમંચ માટે તૈયાર કરેલું સાહિત્યસ્વરૂપ, સાહિત્યના ત્રણ મૂળભૂત પ્રકાર (Basic genres)માં ઊર્મિકાવ્ય ભાષા પરત્વેની અભિવ્યક્તિશીલ અભિવૃત્તિને, મહાકાવ્ય પ્રતિનિધાનશીલ અભિવૃત્તિને અને નાટક પ્રતિભાવશીલ અભિવૃત્તિને સ્વીકારીને ચાલે છે. | :અભિનેતાઓ પાત્ર ભજવે, સૂચિત કાર્ય કરે અને સંવાદો બોલે એવું રંગમંચ માટે તૈયાર કરેલું સાહિત્યસ્વરૂપ, સાહિત્યના ત્રણ મૂળભૂત પ્રકાર (Basic genres)માં ઊર્મિકાવ્ય ભાષા પરત્વેની અભિવ્યક્તિશીલ અભિવૃત્તિને, મહાકાવ્ય પ્રતિનિધાનશીલ અભિવૃત્તિને અને નાટક પ્રતિભાવશીલ અભિવૃત્તિને સ્વીકારીને ચાલે છે. | ||
નાટકમાં કોઈ સીધું પ્રત્યાયન નથી કરતું. પાત્રો એકબીજાને પ્રત્યાયન કરે છે અને નાટકનાં પાત્રોના એકબીજાને થતા પ્રત્યાયન દ્વારા સમગ્ર નાટકનું આડકતરી રીતે પ્રત્યાયન થાય છે. બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે નાટકમાં પ્રત્યાયનો દ્વારા પ્રત્યાયન થાય છે. | :નાટકમાં કોઈ સીધું પ્રત્યાયન નથી કરતું. પાત્રો એકબીજાને પ્રત્યાયન કરે છે અને નાટકનાં પાત્રોના એકબીજાને થતા પ્રત્યાયન દ્વારા સમગ્ર નાટકનું આડકતરી રીતે પ્રત્યાયન થાય છે. બીજી રીતે કહેવું હોય તો કહી શકાય કે નાટકમાં પ્રત્યાયનો દ્વારા પ્રત્યાયન થાય છે. | ||
'''Dramatic નાટ્યાત્મક''' | '''Dramatic નાટ્યાત્મક''' | ||
:સ્વાભાવિક નહિ એવું. કોઈ પણ પરિસ્થિતિ કે વક્તવ્યને ને સાહજિક રીતે રજૂ ન કરતાં નાટ્યની શૈલીનો ઉપયોગ કરીને રજૂ કરવું. | :સ્વાભાવિક નહિ એવું. કોઈ પણ પરિસ્થિતિ કે વક્તવ્યને ને સાહજિક રીતે રજૂ ન કરતાં નાટ્યની શૈલીનો ઉપયોગ કરીને રજૂ કરવું. | ||