32,604
edits
(+૧) |
No edit summary |
||
| Line 7: | Line 7: | ||
છેલ્લાં બે વરસથી આચાર્યશ્રી કાકા કાલેલકરનો અમૂલ્ય સહવાસ મેળવવા એ ભાગ્યશાળી થયા છે. | છેલ્લાં બે વરસથી આચાર્યશ્રી કાકા કાલેલકરનો અમૂલ્ય સહવાસ મેળવવા એ ભાગ્યશાળી થયા છે. | ||
સન ૧૯૩૧માં ‘વિશ્વશાન્તિ’ નામક એમનું ખંડકાવ્ય ગુજરાતી સાહિત્ય આલમમાં પ્રશંસા પામ્યું હતું; તેમ ચાલુ વર્ષમાં પ્રસ્થાનમાં પ્રસિદ્ધ થયેલો “સાપના ભારા” નામના નાટકમાં એમણે હિન્દુ સમાજમાં વિધવાના દુઃખોની કરૂણ કથની અસરકારક રીતે બતાવી છે. એવાં વાસ્તવિકતાના પાયા પર રચાયેલાં એમનાં એકાંકી નાટકો ‘કુમાર,’ ‘કૌમુદી’માં પ્રગટ થતાં રહે છે. | સન ૧૯૩૧માં ‘વિશ્વશાન્તિ’ નામક એમનું ખંડકાવ્ય ગુજરાતી સાહિત્ય આલમમાં પ્રશંસા પામ્યું હતું; તેમ ચાલુ વર્ષમાં પ્રસ્થાનમાં પ્રસિદ્ધ થયેલો “સાપના ભારા” નામના નાટકમાં એમણે હિન્દુ સમાજમાં વિધવાના દુઃખોની કરૂણ કથની અસરકારક રીતે બતાવી છે. એવાં વાસ્તવિકતાના પાયા પર રચાયેલાં એમનાં એકાંકી નાટકો ‘કુમાર,’ ‘કૌમુદી’માં પ્રગટ થતાં રહે છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||