કાવ્ય-આચમન શ્રેણી – બાલમુકુન્દ દવે/૨૪. આકાશી અસવાર: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૪. આકાશી અસવાર|બાલમુકુન્દ દવે}} <poem> ઊની રે વરાળો પહોંચી આભમ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 4: Line 4:
<poem>
<poem>
ઊની રે વરાળો પહોંચી આભમાં
ઊની રે વરાળો પહોંચી આભમાં
:: ધરતી પાડે રે પોકાર;
::: ધરતી પાડે રે પોકાર;
દુખિયાંનો બેલી સમરથ ગાજિયો,
દુખિયાંનો બેલી સમરથ ગાજિયો,
:: વા’લીડે કરિયો વિચારઃ
::: વા’લીડે કરિયો વિચારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
આવે રે રાજાનો રાજા મેહુલો.
આવે રે દેકારા દેતો દખ્ખણે,
આવે રે દેકારા દેતો દખ્ખણે,
:: વરતે જયજયકાર;
::: વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
છડી રે પોકારે વનના મોરલા,
:: ખમ્મા! આવો અનરાધારઃ
::: ખમ્મા! આવો અનરાધારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
આવે રે રાજાનો રાજા મેહુલો.
છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
:: ઝૂલે વીજની તલવાર;
::: ઝૂલે વીજની તલવાર;
અંકાશી ઘોડાના વાગે ડાબલા,
અંકાશી ઘોડાના વાગે ડાબલા,
:: સાયબો થિયો છે અસવારઃ
::: સાયબો થિયો છે અસવારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
આવે રે રાજાનો રાજા મેહુલો.
નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
:: ઊંચે હણેણે તોખાર;
::: ઊંચે હણેણે તોખાર;
એકના પડછંદા દૂજે જાગતા,
એકના પડછંદા દૂજે જાગતા,
:: ધરતી-આભ એકાકારઃ
::: ધરતી-આભ એકાકારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
આવે રે રાજાનો રાજા મેહુલો.
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૭)}}
{{Right|(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૭)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = ૨૩. રંગ રંગ હોળી
|next = ૨૫. શ્રાવણ નીતર્યો
}}

Latest revision as of 07:52, 18 September 2021


૨૪. આકાશી અસવાર

બાલમુકુન્દ દવે

ઊની રે વરાળો પહોંચી આભમાં
ધરતી પાડે રે પોકાર;
દુખિયાંનો બેલી સમરથ ગાજિયો,
વા’લીડે કરિયો વિચારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.

આવે રે દેકારા દેતો દખ્ખણે,
વરતે જયજયકાર;
છડી રે પોકારે વનના મોરલા,
ખમ્મા! આવો અનરાધારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.

છૂટાં રે ઊડે રાજાનાં ઓડિયાં,
ઝૂલે વીજની તલવાર;
અંકાશી ઘોડાના વાગે ડાબલા,
સાયબો થિયો છે અસવારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.

નીચે રે મહેરામણ ઘેરા ગાજતા,
ઊંચે હણેણે તોખાર;
એકના પડછંદા દૂજે જાગતા,
ધરતી-આભ એકાકારઃ
આવે રે રાજાનો રાજા મેહુલો.
(બૃહદ્ પરિક્રમા, પૃ. ૭૭)