|
|
(3 intermediate revisions by one other user not shown) |
Line 1: |
Line 1: |
| {{SetTitle}} | | {{SetTitle}} |
| {{Heading|(ફાર્બસ વિરહ)| દલપતરામ}} | | {{Heading|ફાર્બસ વિરહ| દલપતરામ}} |
|
| |
|
|
| |
|
| <poem> | | <poem> |
| <center>(મનહર છંદ)
| |
| શાણા સુબા ફારબસે સ્વર્ગમાં કર્યો નિવાસ,
| |
| તેનો શોક તજી શા થકી સંતોષ વાળવો;
| |
| કવિતા જહાજનો તે ભાગી પડ્યો કુવાથંભ,
| |
| ખરેખરો ખેદ તે તો કેમ કરી ટાળવો;
| |
| પંડિતોના પારેખની પ્રૌઢ પેઢી ભાગી પડી,
| |
| હવે કહો વ્યવહાર શી રીતે સંભાળવો;
| |
| દાખે દલપતરામ પામરનો પાળનાર,
| |
| મુંબઈમાં હતો તે લુટાઈ ગયો માળવો.
| |
|
| |
| <center>ઇંદ્રવિજય છંદ
| |
| તે મુજ મિત્ર ગયો તદનંતર, અંતર દુ :ખ નિરંતર આવે;
| |
| જાતું રહ્યું સુખ તો શત જોજન, ભોજન ભાવ ભલે નવ ભાવે;
| |
| તેનિ છબી જ તરે નજરે, કદી એક કલાક ન છેક છુપાવે;
| |
| કષ્ટ કથા દલપત્ત કહે, કહું કોણ કને દુ :ખ કોણ કપાવે.
| |
|
| |
| તર્કવિતર્ક કવિત્વ તણો, કવિના દિલ માંહિ શિથીલ દેખાણો;
| |
| દેશી તણી દરશાઈ દશા બુરિ, જ્યાં તહાં લક્ષ્મિવિનાશ જણાણો;
| |
| બુદ્ધિ ફરી બુદ્ધિમાન જનોની, ભલાજનનો પણ જીવ ભ્રમાણો.
| |
| દેખિ એવું દલપત્ત કહે, નર ફાર્બસ સ્વર્ગ ગયો મન જાણ્યો.
| |
|
| |
| <center>દોહરો
| |
| નિર્ધન લોકો નિરખિયે, સદન સદન બહુ શોક;
| |
| સાહેબ ફાર્બસ સાથ ગઈ, લક્ષ્મી પણ પરલોક.
| |
|
| |
| <center>મનહર છંદ
| |
| સંધ્યા સમે વસુધા ને વ્યોમતણા સાંધા વિષે,
| |
| અવલોક્યો રાતો આભ ચઢીને અગાશિયે;
| |
| જાણે કે કિન્લાક સુબો જગત તજી જવાથી,
| |
| ભૂમિએ ભગવો ભેખ ઓઢ્યો છે ઉદાસિયે;
| |
| સૂર્ય શશિ સામસામા પશ્ચિમ પૂરવ પાસે,
| |
| તેની ઉપમા તો તેવા તર્કથી તપાશિયે;
| |
| જોગણી બણી જરૂર જાણે દલપતરામ,
| |
| કાંધે ધરી કાવડ ધરણી ધાઈ કાશિયે.
| |
| વાલાના વિજોગવાળી વેદનાની વિગત તો,
| |
| જે જને જાણેલી હોય તે જ જન જાણશે;
| |
| પ્રસવની પીડા અપ્રસુતા તો પીછાણે નહિ,
| |
| પ્રસવની પીડા તો પ્રસુતા જ પીછાણશે;
| |
| ઘાયેલના ઘટ તણી ઘાયેલ ઘણીક જાણે,
| |
| અવર તો એ વિષે અંદેશો ઉર આણશે;
| |
| દાદુરનું દુ :ખ દેખી દાખે દલપતરામ,
| |
| હાડિયો તો હશી ખેલી ખેલ તે વખાણશે.
| |
|
| |
| <center>ઇંદ્રવિજય છંદ
| |
| ગામ ગરાસ ધરા ધન ધામનિ, ખોટનું દુ :ખ ખરૂં પણ ખોટું;
| |
| સંતતિહીન કુટુંબ કુસંપનું, છતિતણું દુ :ખ તે પણ છોટું;
| |
| ક્રોડ રિપૂ તણું કોણ ગણે, કદિ ચોગણું આવિ ચઢી દુઃખ ચોટ્યું;
| |
| મેં મનમાં અનુમાન કર્યું, દુખ મિત્રવિજોગનું સર્વથિ મોટું.
| |
|
| |
| <center>દોહરો
| |
| પૂછો ચાહિ ચકોરને, પૂછો જળચર કાય;
| |
| કાં તો પૂછો કમળને, સ્નેહિ ગયે શું થાય?
| |
| *
| |
|
| |
| <center>મનહર છંદ
| |
| ઉતરે નહિ ઉતારી તારી માયા મોહકારી,
| |
| કારીગરી તેની ન્યારી નારી અને નરથી;
| |
| વિસરે નહિ વિસારી, સારી સંભવે સંભારી,
| |
| ભારી છળભેદ ધારી, ધારીએ શું ધરથી;
| |
| પ્રથમ પમાડી પ્રીત, પ્રીતમ પ્રિયા સહિત,
| |
| હિત મટ્યું વિપરિત, રીતની અસરથી;
| |
| વાલીડા કિન્લાક વીર, વિરહે કિો અધિર,
| |
| ધીરજનું છાંટ નીર, નિરખી નજરથી.
| |
|
| |
| <center>(ધનાક્ષરી છંદ)
| |
| પાઈ પાઈ પ્રેમપાન પ્રથમ તેં પુષ્ટ કર્યો,
| |
| પછી પીડા પમાડી વિજોગ પાન પાઈ પાઈ;
| |
| ધાઈ ધાઈ ભેટવાને આવતો હું તારે ધામ;
| |
| ધીમે રહી સામો ઉઠી આવતો તું ધાઈ ધાઈ;
| |
| ગાઈ ગાઈ ગીત તને રીઝવતો રૂડી રીતે,
| |
| ગુજારૂં છું દિવસ હું હવે દુઃખ ગાઈ ગાઈ;
| |
| ભાઈ ભાઈ કહીને બોલાવતો તું ભાવ ધરી,
| |
| ભલો મિત્રતાનો ભાવ ભજાવ્યો તેં ભાઈ ભાઈ.
| |
|
| |
| <center>(મનહર છંદ)
| |
| જે જે જગ્યા તારી જોડે જોતાં જીવ રાજી થતો,
| |
| તે-તે જગ્યા આજ અતિશે ઉદાસી આપે છે;
| |
| કાગળો કિન્લાક તારા દેખી દુઃખ દૂર થતું,
| |
| એ જ કાગળો આ કાળે કાળજાને કાપે છે;
| |
| જે જે તારાં વચનોથી સર્વથા વ્યથા જતી, તે
| |
| વચનો વિચારતાં વ્યથા વિશેષ વ્યાપે છે;
| |
| દૈવની ઉલટી ગતિ દીધી દલપત કહે,
| |
| જેથી સુખ શાંતિ થતી તે સઉ સંતાપે છે.
| |
| જો તું જળ સ્વચ્છ રૂપે તો હું બનું મત્સ રૂપે,
| |
| જો તું ચંદ્ર હોય તો ચકોર થવા ચાહું છું;
| |
| જો તું હોય દીવા રૂપે તો ધરૂં પતંગ અંગ,
| |
| તું વસંતરૂપ તું કોકિલ ગુણ ગાઊં છું,
| |
| જો તું હોય હીરા રૂપે તો હું બનું હેમ રૂપે,
| |
| તું સૂરજ વિના હું કમળ કરમાઊં છું;
| |
| કેવે રૂપે થયો ને ક્યાં ગયો તેની ગમ નથી,
| |
| એથી ઓ કિન્લાક મિત્ર મનમાં મુંઝાઊં છું.
| |
|
| |
| <center>(દોહરો)
| |
| અજર જગતમાં જઈ રહ્યો, સુખમય જ્યાં સંસ્થાન
| |
| જોતાં સજર જગતથકી, ગૂગ થયો ગુણવાન.
| |
| (નાગપાશ પ્રબંધ – હરિગીત છંદ)
| |
| ગુમ થૈ ગયો વિદ્વાન, કિધિ પક્કી પરમ અહિં નામના;
| |
| રે ભાર ભલ જશ ભાગ ભરિ, કરી કિમતવાચક કામના;
| |
| દુષ્કામ દુસ્તર તરિ તરત, ગત વાસમાં વિશ્રામના;
| |
| કિન્લાક કહિં જાદુ અજર જગ, રે દોસ્ત દલપતરામના.
| |
|
| |
| <center>(મનહર છંદ)
| |
| મળ્યાં હશે બીજાઓને મોટાં મોટાં માનપત્ર,
| |
| ચીંથરાં થઈ જશે તે ચુંથાઈ ચુંથાઈને;
| |
| બનાવી બનાવીને બેસાર્યાં હશે બાવલાં, તે
| |
| પાવલાંની કિંમતે કદી જશે વેચાઈને;
| |
| મસીદો, મીનારા કે કરાવેલા કીરતિથંભ;
| |
| ઘણે દોડે તે તો જશે સમૂળા ઘસાઈને,
| |
| કવિતાથી ઠામ ઠામ કહે દલપતરામ;
| |
| ફારબસતણા જશ રહેશે ફેલાઈને.
| |
| સિદ્ધાચળે સિદ્ધના દેશમાં સારા શ્રાવકોનાં,
| |
| પૂતળાં છે પણ એને યાદ કોણ આણે છે;
| |
| પાટણમાં પાટણના પાટવીનું પૂતળું છે,
| |
| પાટણના પુરુષ તે કોઈક પિછાણે છે;
| |
| મોટાં મોટાં માન મેળવીને કૈંક મરી ગયા,
| |
| જુઓ આજ જગતમાં જન કોણ જાણે છે,
| |
| વિક્રમ ને ભોજના ચરિત્રનાં વિચિત્ર કાવ્ય,
| |
| વિશ્વ વિષે વ્યાપવાથી વિશ્વ સૌ વખાણે છે.
| |
|
| |
| <center>(ઇન્દ્રવિજય છંદ)
| |
| પાર વિના ઉપકાર કર્યા, સરકારતણો અધિકાર ધરીને;
| |
| વાત જુની ઠકરાતતણી, દિનરાત લખી ગુજરાત ઠરીને;
| |
| માન મળ્યું પણ માનવીનું, અપમાન કર્યું ન ગુમાન કરીને;
| |
| ઇંગ્લિશ કે રૂશ આર્બ વિષે પણ, ફાર્બસ તુલ્ય થશે ન ફરીને.
| |
| જ્ઞાનનિદાની નહીં અભિમાની, દિવાનિ અદાલતનો શુભ દીવો;
| |
| લાખ પ્રકાર કર્યાં અભિલાખ, પ્રજાજન પાસ પ્રીતિરસ પીવો;
| |
| પ્યાર તથા કરતારતણો, સંધિકાર સદા સુવિચારથી શીવ્યો;
| |
| દેહ ધરી દલપત કહે, પિસતાળિશ વર્ષ પૂરાં નહિ જીવ્યો.
| |
|
| |
| <center>(મનહર છંદ)
| |
| શાણો સરદાર ગયો, હેતુ હિતકાર ગયો,
| |
| નોધારાં આધાર ગયો, યાર અનુભવિનો;
| |
| દયાળુ ઉદાર ગયો, ગુણી ગુણકાર ગયો,
| |
| બુદ્ધિનો બજાર ગયો, પાર નીતિ નવીનો;
| |
| સુખ સજનાર ગયો, દેવાંશી દાતાર ગયો,
| |
| સૃષ્ટિનો શૃંગાર ગયો, સાર રૂડા રવિનો;
| |
| દલ દોસ્તદાર ગયો, કાવ્યનો કોઠાર ગયો,
| |
| કિન્લાક શિકાર ગયો, કાર ગયો કવિનો.
| |
|
| |
| <center>(ઇન્દ્રવિજય છંદ)
| |
| તે શુણતો કવિતા મુજ તેથિ, દિલે કવિતા કવતાં સુખ દેતી;
| |
| આદર અન્ય કરે ન કરે પણ, લાયક કીમત ત્યાં થકિ લેતી;
| |
| મોંઘિ હતી મણિ માણલકથી, રખડાતિ થઈ રસતાતણિ રેતી;
| |
| શી કવિતા દલપત કહે કવું, ફાર્બસ જાણ વિનાનિ ફજેતી.
| |
| રે પ્રિય ફાર્બસ જો ફરિથી મળ, સારિ કરી કવિતા સંભળાવું;
| |
| સ્નેહ વધારૂં શૃંગારરસે હદ, હાસ્યરસે ખુબ ખૂબ હસાવું;
| |
| વીરરસે વળિ વલ્લભ વીર, શરીર વિષે અતિ શૂર ચઢાવું;
| |
| કદરદાર ઉદાર વિના, દલપત કહે ગુણ ક્યાં દરશાવું.
| |
|
| |
| <center>સમુદ્ર પ્રતિ ઉક્તિ (ઇન્દ્રવિજય છંદ)
| |
| રે રતનાગર સાગર સાંભળ, રત્ન કિયું સઘળાં થકિ સારૂં;
| |
| કૌસ્તુભ કામદુધા કરીરાજથિ, રત્ન રૂડું ધનવંતરિ ધારૂં;
| |
| એક થકી ગુણ એક વશેક, વિવેક થકી કદિ વાત વિચારૂં,
| |
| ફાર્બસ સાહેબ તો સરવોપરિ, રત્ન હતું રતનાગર તારૂં.
| |
|
| |
| <center>મેઘરાજા પ્રતિ ઉક્તિ (મનહર છંદ)
| |
| અરે મેઘરાય આઠ માસની મુસાફરીએ,
| |
| વેગળો ગયો તું પણ વેગે વળી આવજે;
| |
| સોબતમાં સારો શોધી લીધો મારા સોબતીને,
| |
| સોબતમાં સાથે પાછો લક્ષ રાખી લાવજે;
| |
| જગતના મિત્ર ને પવિત્ર છો જરૂ બંને,
| |
| રોજ રોજ રીત એવી રૂડી જ રખાવજે;
| |
| આવીને આ ઠામ વળી કહે દલપતરામ,
| |
| અંતરે આરામ મને અતિ ઉપજાવજે.
| |
|
| |
| <center>સાભ્રમતી પ્રતિ ઉક્તિ | | <center>સાભ્રમતી પ્રતિ ઉક્તિ |
| સુણ સતી સાભ્રમતી ધીમી કેમ ધારી ગતિ, | | સુણ સતી સાભ્રમતી ધીમી કેમ ધારી ગતિ, |
Line 179: |
Line 14: |
| ફારબસ ગયો તેથી લીધી શું ફકીરી તેં. | | ફારબસ ગયો તેથી લીધી શું ફકીરી તેં. |
|
| |
|
| <center>દુઃખ પ્રતિ ઉક્તિ (ઇંદ્રવિજય છંદ)
| |
| રે દુખ રૂપિ ભુંડા ભમરા તું, રખે કદિ ભોળપણે ભ્રમિ ભૂલે;
| |
| પેખિ પડ્યો દિલ-પંકજમાં, ચતુરાઈ ચતૂર પડી તુજ ચૂલે;
| |
| નીસરવાનિ ન રાખીશ આશ, ખરેખરૂં બંધન ખોલ્યું ન ખૂલે;
| |
| તે દિલપંકજ તો દલપતનું, ફાર્બસમિત્ર વિના નહિ ફૂલે.
| |
|
| |
| <center>કુકડા પ્રતિ ઉક્તિ (મનહર છંદ)
| |
| કાગળની બીડા પર કુકડાની છાપ દેખી,
| |
| દૂર હોય દોસ્ત તોય ધારતો હું ઢૂકડા;
| |
| ત્યારે મને તારા જેવા પ્યારા, કો ન સારા લાગ્યા,
| |
| ચિત્રના ચકોર, મોર, સારિકા, કે શુકડા;
| |
| મિત્રના લખેલા તે હું મોતી જેવા માની લેતો,
| |
| એમાં કદી કીધા હોય અક્ષર અધુકડા;
| |
| કહે દલપત, મિત્રપત્ર વિના પાસે આવી,
| |
| કાયા ન દેખાડીશ હું કહું તને કુકડા.
| |
| મિત્રના પૂર્વપત્ર વિષે
| |
| મિત્ર તણો પત્ર જ્યારે તત્ર થકી અત્ર આવી,
| |
| પ્રાપ્ત થતો મને પ્રેમ પૂરણ ઘણાકનો;
| |
| વાંચી વાંચી વાળું વળી વાંચવાની વૃત્તિ થાય,
| |
| અતિશય એવી અર્થરચના અથાકનો;
| |
| દોસ્તી ચિત્ર દેખરેખ, તેમાં નહીં મીન મેખ,
| |
| લાયક છે લેખ જાણું પ્રેમના વિપાકનો;
| |
| લઈ સંકેલાય નહીં તથા તજ્યો જાય નહીં,
| |
| અક્ષિકાની આગળથી કાગળ કિન્લાકનો.
| |
|
| |
| <center>(દ્વિ-અર્થી દોહરો)
| |
| ફાગણ આગળ ગત, અને, આવ્યો ચૈતર અંત;
| |
| શરૂ બળેવમાં સાંભરે, પોસ અંત પર્યત.
| |
|
| |
| <center>(સોરઠા)
| |
| દિન ગણતાં ગત માસ, માસ ગણત વરસે ગયું;
| |
| નિશ્ચય થઈ નિરાશ, કઠોર બનિયું કાળજું.
| |
| કઈક કહે મહારાજ, મુઆં મનુષ્ય જગાડશે;
| |
| એ દિન ક્યાંથી આજ, મળિએ ફાર્બસ મિત્રને.
| |
| મિત્ર પ્રતિ ઉક્તિ
| |
|
| |
|
| | <center>મિત્ર પ્રતિ ઉક્તિ |
| <center>(સોરઠા) | | <center>(સોરઠા) |
| વાલા તારાં વેણ, સ્વપ્નામાં પણ સાંભરે; | | વાલા તારાં વેણ, સ્વપ્નામાં પણ સાંભરે; |
Line 240: |
Line 41: |
| તેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે; | | તેણે વરસે નીર, સ્નેહી જ્યારે સાંભરે; |
| વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ. ૪૨ | | વેલો આવી વીર, ફરીને મળજે ફારબસ. ૪૨ |
| મન વાળવા વિષે
| | </poem> |
| | |
| <center>(મનહર છંદ) | |
| અરે જીવ બન્યું જગજીવને બનાવ્યું જેમ,
| |
| તેનો પરિતાપ કીધે પાપફળ ફળશે;
| |
| કીધાથી હમેશ કલેશ વેદના વિશેષ થશે.
| |
| કાં તો તારું કાળજું ટકાવમાંથી ટળશે;
| |
| તે માટે તું તજ શોક, ભજ તું ત્રિલોકનાથ,
| |
| ફારબસ મિત્ર ફરી મોક્ષ મધ્ય મળશે;
| |
| ગયાં એટલાં વરસ વયનાં ગુમાવાં નથી,
| |
| જો તું કાળ વેગ કાળ જલદી નિકળશે. ૪૩
| |
| | |
| <center>(દોહરા)
| |
| પ્રીત કરી સુખ પામવા, ઉપજ્યો ખેદ ખચીત;
| |
| પ્રીત ન કરશો કોઈશું, પ્રીત રીત વિપરીત. ૪૪
| |
| વિનાશવાળી વસ્તુ જે, તે સાથે શો સ્નેહ;
| |
| સદા ગયા પછિ સાંભરે, દિન દિન દાઝે દેહ. ૪૫
| |
|
| |
|
| <center>(સોરઠા)
| |
| મહા રોગની રીત, પ્રીત વિષે પ્રત્યક્ષ છે;
| |
| કોઈ ન કરશો પ્રીત, પ્રીત કરે દુખ પ્રાણને. ૪૬
| |
| જન સઘળા જોનાર, જે અંબે અંબે કહે;
| |
| કરી સતી પોકાર, શબ્દ કોણ તે સાંભળે. ૪૭
| |
| તે સ્ત્રીપુરૂષના ગુણ વિષે
| |
|
| |
|
| <center>(મનહર છંદ)
| | {{HeaderNav2 |
| એક રંગ એક રૂપ, ધર્મ કર્મ મર્મ એક, | | |previous = એક ભોળો ભાભો |
| ચતુરતા એક ચિત્ત એક જ વિચારતાં;
| | |next = મિત્ર પ્રતિ ઉક્તિ |
| એક ભક્તિ એક ભાવ એક જ સ્વભાવ શુદ્ધ,
| | }} |
| નિરંતર એક જ લક્ષણ નરનારનાં;
| |
| પતિ નામ મિસ્તર ને પતની મિસીસ નામ,
| |
| ફારબસ જોડ એટલા જ ફેરફારનાં;
| |
| બહાર બે રૂપ પણ અંદર જણાય એક,
| |
| ગુણે “ષ્ટિરિયોસકોપ” પ્રતિમા-પ્રકારનાં. ૪૮
| |
| રાસમાળાના પુસ્તક વિષે
| |
| પુસ્તક પ્રત્યક્ષ મન માન્યું દીસે મધુવન,
| |
| પ્રકરણ પ્રૌઢ વૃક્ષ રસિક રૂપાળા છે;
| |
| પેખીએ પવિત્ર પત્ર, વાક્ય ફળ ફૂલ તત્ર,
| |
| બનેલી છબીઓ તે તો બની ગોપબાળા છે.
| |
| નૃપ કુળ વરણન ગણું ગીત ગાનતાન,
| |
| ગોઠવેલા રાગ ગોપ વાંશળીઓવાળા છે;
| |
| દીસે નવરસમય દાખે દલપતરામ,
| |
| રાસની રસાળા રૂપે ગ્રંથ રાસમાળા છે. ૪૯
| |
| સમાપ્તિ વિષે
| |
| વાંચનારને વિશેષ વિચાર પમાડનારી,
| |
| દીસે છે દેખાડનારી દોસ્તીના દેખાવની;
| |
| નીતિ લાભ નોંધનારા, બીજાઓને બાંધનારા,
| |
| સાબાશીના શોધનારા માહેબોના દાવની;
| |
| વરણવી એમાં વાત ખરેખરી થવા ખ્યાત,
| |
| સ્નેહવંત શાણા સરદારના સ્વભાવની,
| |
| રાખવા આ ઠામ નામ દાખે દલપતરામ;
| |
| બાંધી બુક ફારબસ વિરહ બનાવની. ૫૦
| |
| </poem>
| |