અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/બે મંજીરાં: Difference between revisions
Jump to navigation
Jump to search

ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: દક્ષેશ ધ્રુવ

ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય

ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વિભા દેસાઇ

KhyatiJoshi (talk | contribs) No edit summary |
No edit summary |

(2 intermediate revisions by the same user not shown) | |||
Line 18: | Line 18: | ||
મારે રુદિયે બે મંજીરાં. | મારે રુદિયે બે મંજીરાં. | ||
{{Right|(ઝળહળ, ૨૪-૮-૧૯૮૭)}} | {{Right|(ઝળહળ, ૨૪-૮-૧૯૮૭)}} | ||
</poem> | </poem>

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/1/13/Maare_Rudiye_Be_Manjeeraan-Dakshesh_Dhruv-Dakshesh_Dhruv.mp3 | |||

ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: દક્ષેશ ધ્રુવ | |||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/b/b7/Maare_Rudiye_Be_Manjeeraan-Dakshesh_Dhruv-Purushottam_Upadhyay.mp3 | |||

ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય | |||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/1/16/Maare_Rudiye_Be_Manjeeraan-Kshemu_Divetia.mp3 | |||

ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વિભા દેસાઇ | |||

Latest revision as of 11:22, 11 October 2022
બે મંજીરાં
ભગવતીકુમાર શર્મા
મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં...
કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:
એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.
શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા...
રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.
હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં....
મારે રુદિયે બે મંજીરાં.
(ઝળહળ, ૨૪-૮-૧૯૮૭)
ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: દક્ષેશ ધ્રુવ
ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય
ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વિભા દેસાઇ