પ્રેમાનંદ આખ્યાન શ્રેણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{DISPLAYTITLE:{{FULLPAGENAME}}}}
{{DISPLAYTITLE:{{FULLPAGENAME}}}}

[[File:Premanand.jpg]]

{{Heading|પ્રેમાનંદ આખ્યાન શ્રેણી | શ્રેણી-સંપાદક : રમણ સોની}}
{{Heading|પ્રેમાનંદ આખ્યાન શ્રેણી | શ્રેણી-સંપાદક : રમણ સોની}}
Line 11: Line 17:
[[સુદામાચરિત્ર|'''૨. સુદામાચરિત્ર : સંપાદક — દર્શના ધોળકિયા''']]
[[સુદામાચરિત્ર|'''૨. સુદામાચરિત્ર : સંપાદક — દર્શના ધોળકિયા''']]
[[ઓખાહરણ|'''૩. ઓખાહરણ : સંપાદક — હૃષીકેશ રાવલ''']]
[[ઓખાહરણ|'''૩. ઓખાહરણ : સંપાદક — હૃષીકેશ રાવલ''']]
[[અભિમન્યુ આખ્યાન|'''૪. અભિમન્યુ-આખ્યાન — સંપાદક ભરત ખેની''']]
[[અભિમન્યુ આખ્યાન|'''૪. અભિમન્યુ-આખ્યાન : સંપાદક — ભરત ખેની''']]
[[ચંદ્રહાસ આખ્યાન|'''૫. ચંદ્રહાસ-આખ્યાન — સંપાદક પ્રવીણ કુકડિયા''']]
[[ચંદ્રહાસ આખ્યાન|'''૫. ચંદ્રહાસ-આખ્યાન : સંપાદક — પ્રવીણ કુકડિયા''']]

{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 18:01, 17 November 2021

Premanand.jpg

પ્રેમાનંદ આખ્યાન શ્રેણી

શ્રેણી-સંપાદક : રમણ સોની

કવિ પ્રેમાનંદ મધ્યકાલીન ગુજરાતી ભાષાના સમર્થ આખ્યાનકાર કવિ હતા – આજે પણ એમની કથનકલા અને કવિશક્તિ આનંદ અને તૃપ્તિનો અનુભવ કરાવે છે. આ સંપાદન-શ્રેણી પ્રેમાનંદનાં, પહેલે તબક્કે પાંચ આખ્યાનોને ઈ-શ્રેણી રૂપે પ્રગટ કરે છે. જુદાજુદા અભ્યાસી સંપાદકોએ એનું સંપાદન સંભાળ્યું છે અને એમની વિશેષતાઓ એમાં પરોવાઈ છે. પરંતુ, એ સાથે જ, એની રજૂઆતને એક ઘાટ આપવા માટે એનું પરિરૂપ એકસરખું રાખ્યું છે. શ્રેણી-સંપાદકે, દરેક આખ્યાનને સર્વસામાન્યરૂપે લાગુ પડે એવા, ગુજરાતી આખ્યાનના સ્વરૂપ ને વિકાસગતિ અંગે કેટલાક લેખન-અંશો તૈયાર કરીને સામેલ કર્યા છે. આ આખ્યાનોના દરેક સંપાદકે– (૧) વિવિધ મુદ્રિત વાચનાઓને સંકલિત કરીને એક સુગમ વાચના તૈયાર કરી છે, (૨) દરેક કડવાને આરંભે ટૂંકી પરિચય-નોંધ મૂકી છે અને શબ્દાર્થ-નોંધો કરી છે, (૩) પ્રવેશક તરીકે સંક્ષિપ્ત કૃતિ-પરિચય આપવા ઉપરાંત (૪) આખ્યાન-કૃતિનો આસ્વાદલક્ષી અભ્યાસ પણ રજૂ કર્યો છે. એ રીતે આ સંપાદનો શાસ્ત્રીય ઉપરાંત સર્વગ્રાહી અને રસપ્રદ વાચન બન્યાં છે. વાંચો – ૧. કુંવરબાઈનું મામેરું : સંપાદક — રમણ સોની ૨. સુદામાચરિત્ર : સંપાદક — દર્શના ધોળકિયા ૩. ઓખાહરણ : સંપાદક — હૃષીકેશ રાવલ ૪. અભિમન્યુ-આખ્યાન : સંપાદક — ભરત ખેની ૫. ચંદ્રહાસ-આખ્યાન : સંપાદક — પ્રવીણ કુકડિયા