ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ઘ/ઘનીકરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ઘનીકરણ (condensation)'''</span>: ફ્રોઈડ સૂચિત સ્વપ્નવિશ્લેષણની...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ઘનિષ્ઠવાચન | |||
|next = ઘોર નાટ્ય | |||
}} |
Latest revision as of 13:56, 25 November 2021
ઘનીકરણ (condensation): ફ્રોઈડ સૂચિત સ્વપ્નવિશ્લેષણની આ સંજ્ઞા સાહિત્યક્ષેત્રે કોઈએક શબ્દ કે કલ્પનપ્રતીક મારફતે બે યા એથી વધુ વિચારો-સ્મૃતિઓ લાગણી-વૃત્તિઓની પ્રસ્તુતિ થઈ હોય ત્યારે ઉપયોગમાં લેવાય છે. એમાં ઘણા બધા માનસિક વ્યાપારોની લઘુલિપિ (psychic shorthand) જોઈ શકાય છે, અને તેથી એક કરતાં અનેક વાસ્તવનો એકસાથે અનુભવ શક્ય બને છે.
ચં.ટો.