ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ચ/ચૌરપંચાશિકા: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">ચૌરપંચાશિકા : અગિયારમી સદીમાં થઈ ગયેલા બિલ્હ..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:


{{Poem2Open}}
{{Poem2Open}}
<span style="color:#0000ff">ચૌરપંચાશિકા : અગિયારમી સદીમાં થઈ ગયેલા બિલ્હણની સંસ્કૃત પદ્યરચના. દંતકથા પ્રમાણે બિલ્હણ રાજકુમારી (શશિકલા, ચમ્પાવતી અથવા વિદ્યા – એમ જુદાં જુદાં નામ મળે છે.)ના શિક્ષક હતા. બન્ને વચ્ચે પાંગરેલા ગુપ્તપ્રેમની રાજાને જાણ થતાં, બિલ્હણને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી. છેલ્લી ક્ષણોમાં કવિએ પોતાના ગુપ્ત સ્નેહમિલનને ‘અદ્યાપિ તાં-સ્મરામિ... ચિન્તયામિ’થી પચાસ પદ્યોમાં સ્મર્યું, રાજાએ પદ્યોની ભાવાર્દ્રતાથી પ્રભાવિત થઈ કવિને ક્ષમા બક્ષી અને રાજકુમારી સાથે લગ્ન કરાવી આપ્યું.  
<span style="color:#0000ff">'''ચૌરપંચાશિકા'''</span> : અગિયારમી સદીમાં થઈ ગયેલા બિલ્હણની સંસ્કૃત પદ્યરચના. દંતકથા પ્રમાણે બિલ્હણ રાજકુમારી (શશિકલા, ચમ્પાવતી અથવા વિદ્યા – એમ જુદાં જુદાં નામ મળે છે.)ના શિક્ષક હતા. બન્ને વચ્ચે પાંગરેલા ગુપ્તપ્રેમની રાજાને જાણ થતાં, બિલ્હણને દેહાંતદંડની સજા ફરમાવવામાં આવી. છેલ્લી ક્ષણોમાં કવિએ પોતાના ગુપ્ત સ્નેહમિલનને ‘અદ્યાપિ તાં-સ્મરામિ... ચિન્તયામિ’થી પચાસ પદ્યોમાં સ્મર્યું, રાજાએ પદ્યોની ભાવાર્દ્રતાથી પ્રભાવિત થઈ કવિને ક્ષમા બક્ષી અને રાજકુમારી સાથે લગ્ન કરાવી આપ્યું.  
અતીતઝંખી શૃંગારિક સ્નેહનું ચૌરપંચાશિકા કાવ્ય સંસ્કૃત સાહિત્યની એક અતિલોકપ્રિય કૃતિ છે.  
અતીતઝંખી શૃંગારિક સ્નેહનું ચૌરપંચાશિકા કાવ્ય સંસ્કૃત સાહિત્યની એક અતિલોકપ્રિય કૃતિ છે.  
{{right|વિ.પં.}}
{{right|વિ.પં.}}
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = ચોવીસી
|next =
}}