સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિજય રાજ્યગુરુ/ઊભો છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> ગતસમયમાંપગઝબોળીદુર્ગઊભોછેહજી, સાંભરણનાંજળડખોળીદુર્ગઊભોછેહ...")
 
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
ગતસમયમાંપગઝબોળીદુર્ગઊભોછેહજી,
 
સાંભરણનાંજળડખોળીદુર્ગઊભોછેહજી.
 
ભીંતમાંપીપળઉગાડી, કાંગરાખેરીખડો,
ગત સમયમાં પગ ઝબોળી દુર્ગ ઊભો છે હજી,
આંખમાંઇતિહાસઘોળીદુર્ગઊભોછેહજી.
સાંભરણનાં જળ ડખોળી દુર્ગ ઊભો છે હજી.
હાકલા, પડકાર, હલ્લા, હણહણાટીસાંભળે,
 
યાદનીતલવારતોળીદુર્ગઊભોછેહજી.
ભીંતમાં પીપળ ઉગાડી, કાંગરા ખેરી ખડો,
આંખમાં ઇતિહાસ ઘોળી દુર્ગ ઊભો છે હજી.
 
હાકલા, પડકાર, હલ્લા, હણહણાટી સાંભળે,
યાદની તલવાર તોળી દુર્ગ ઊભો છે હજી.
</poem>
</poem>

Latest revision as of 11:16, 28 September 2022



ગત સમયમાં પગ ઝબોળી દુર્ગ ઊભો છે હજી,
સાંભરણનાં જળ ડખોળી દુર્ગ ઊભો છે હજી.

ભીંતમાં પીપળ ઉગાડી, કાંગરા ખેરી ખડો,
આંખમાં ઇતિહાસ ઘોળી દુર્ગ ઊભો છે હજી.

હાકલા, પડકાર, હલ્લા, હણહણાટી સાંભળે,
યાદની તલવાર તોળી દુર્ગ ઊભો છે હજી.