26,604
edits
(Created page with "<poem> ગતસમયમાંપગઝબોળીદુર્ગઊભોછેહજી, સાંભરણનાંજળડખોળીદુર્ગઊભોછેહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ગત સમયમાં પગ ઝબોળી દુર્ગ ઊભો છે હજી, | |||
સાંભરણનાં જળ ડખોળી દુર્ગ ઊભો છે હજી. | |||
હાકલા, પડકાર, હલ્લા, | |||
ભીંતમાં પીપળ ઉગાડી, કાંગરા ખેરી ખડો, | |||
આંખમાં ઇતિહાસ ઘોળી દુર્ગ ઊભો છે હજી. | |||
હાકલા, પડકાર, હલ્લા, હણહણાટી સાંભળે, | |||
યાદની તલવાર તોળી દુર્ગ ઊભો છે હજી. | |||
</poem> | </poem> |
edits