ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પુસ્તિકા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પુસ્તિકા, ચોપાનિયું (Brochure)'''</span> : આ સંજ્ઞા તેના મૂળ અર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પુસ્તક-પ્રકાશન | |||
|next = પૂરકો | |||
}} |
Latest revision as of 07:32, 28 November 2021
પુસ્તિકા, ચોપાનિયું (Brochure) : આ સંજ્ઞા તેના મૂળ અર્થમાં સિલાઈ કરેલા પૃષ્ઠોવાળી નાની પુસ્તિકાનું સૂચન કરે છે. અત્યારે આ સંજ્ઞા સામાન્ય રીતે માહિતીપ્રદ, નાના કદની પુસ્તિકા માટે પ્રયોજવામાં આવે છે. મહદઅંશે આ પ્રકારની પુસ્તિકામાં વસ્તુ કે વિષય અંગેની સામગ્રી આપવામાં આવે છે.
હ.ત્રિ.