ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ય/યમક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''યમક'''</span> : સમાન શબ્દોની પુનરાવૃત્તિને યમક કહે છે. ર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = યથાસંખ્ય | |||
|next = યમકપદ | |||
}} |
Latest revision as of 08:37, 2 December 2021
યમક : સમાન શબ્દોની પુનરાવૃત્તિને યમક કહે છે. રા. વિ. પાઠકે ‘બૃહદ્પિંગલ’માં યમકને પ્રાસથી ભિન્ન ગણાવતાં દર્શાવ્યું છે કે પ્રાસમાં બે અક્ષરો આવૃત્ત થવાની જરૂર નથી. અંત્ય અક્ષર અને ઉપાન્ત્ય સ્વર એ બે આવૃત્ત થવા જોઈએ પણ યમકમાં બે કે વધારે અક્ષરો આવૃત્ત થવા જોઈએ. ટૂંકમાં, યમકમાં બે કે વધારે અર્થવાળા અક્ષરો ભિન્ન અર્થમાં એ ને એ ક્રમમાં આવૃત્ત થાય છે.
ચં.ટો.