ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/વ/વિશેષોક્તિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''વિશેષોક્તિ'''</span> : કારણો ભેગાં મળ્યાં હોય તોપણ કાર્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = વિશેષ નામ | |||
|next = વિશોધન | |||
}} |
Latest revision as of 10:25, 3 December 2021
વિશેષોક્તિ : કારણો ભેગાં મળ્યાં હોય તોપણ કાર્યનો ઉલ્લેખ ન થાય તે વિશેષોક્તિ અલંકાર કહેવાય. આ અલંકાર વિભાવનાથી વિપરીત છે. વિશેષોક્તિ નામ સાર્થક છે. કારણો હોવા છતાં કાર્યના અભાવરૂપી વિશેષની ઉક્તિ તે વિશેષોક્તિ, જેમકે “શરીર હરી લેવા છતાં શિવે જેનું બળ હરી ન લીધું તે કામદેવ એકલો ત્રણે જગતને જીતી લે છે.”
જ.દ.