અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{DISPLAYTITLE:{{FULLPAGENAME}}}} {{Heading|અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદ...")

No edit summary

(30 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:

{{Heading|અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી| શ્રેણી સંપાદન: મણિલાલ હ. પટેલ}}
{{Heading|અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી| શ્રેણી સંપાદન: મણિલાલ હ. પટેલ}}
{{Poem2Open}}
{{Poem2Open}}
છેલ્લાં એકસો વર્ષની ગુજરાતી વાર્તામાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ લેવાનું મન થાય એવી આપણી વાર્તાસંપદા છે. આ પૂર્વે આપણે એકત્ર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતીના પોણા બસ્સોથી વધુ વાર્તાકારોની પ્રતિનિધિરૂપ બસો નેવુંથી વધુ વાર્તાઓ ઓનલાઇન મૂકી છે. એમાં પણ નવી વાર્તાઓ ઉમેરાતી રહે છે.
છેલ્લાં એકસો વર્ષની ગુજરાતી વાર્તામાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ લેવાનું મન થાય એવી આપણી વાર્તાસંપદા છે. આ પૂર્વે આપણે એકત્ર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતીના પોણા બસ્સોથી વધુ વાર્તાકારોની પ્રતિનિધિરૂપ બસો નેવુંથી વધુ વાર્તાઓ ઓનલાઇન મૂકી છે. એમાં પણ નવી વાર્તાઓ ઉમેરાતી રહે છે.
આ નવા પ્રકલ્પમાં આપણે ૧૯૮૦થી ૨૦૧૫ સુધીના કેટલાંક મહત્ત્વના વાર્તાકારોની પ્રતિનિધિરૂપ – આઠથી દશ વાર્તાઓ – આસ્વાદલેખ સાથે – સમાવી લેવાનું સ્વીકાર્યું છે. ગુજરાતી વાર્તાનો આ ઘણો મહત્ત્વનો અને સમૃદ્ધ તબક્કો છે. આ ગાળામાં આપણને વીસથીય વધુ વાર્તાકારો મળ્યા છે. એમાંથી અહીં હાલ અગિયાર વાર્તાકારોની વાર્તાઓ અલગ અલગ સંપાદન રૂપે મૂકી છે. જે તે સંપાદકે વાર્તાઓની સમીક્ષાત્મક નોંધ કરીને વિશેષો દર્શાવ્યા છે. એટલે શ્રેણીના સંપાદક તરીકે મારે પણ કશું પુનરાવર્તન કરવાનું મને ઉચિત લાગ્યું નથી. બધા વાર્તાકારોનો તથા જે તે સંપાદકશ્રીનો આભાર માનું છું. આ પ્રકલ્પમાં આટલા સંચયો છે :
આ નવા પ્રકલ્પમાં આપણે ૧૯૮૦થી ૨૦૧૫ સુધીના કેટલાંક મહત્ત્વના વાર્તાકારોની પ્રતિનિધિરૂપ – આઠથી દશ વાર્તાઓ – આસ્વાદલેખ સાથે – સમાવી લેવાનું સ્વીકાર્યું છે. ગુજરાતી વાર્તાનો આ ઘણો મહત્ત્વનો અને સમૃદ્ધ તબક્કો છે. આ ગાળામાં આપણને વીસથીય વધુ વાર્તાકારો મળ્યા છે. એમાંથી અહીં હાલ અગિયાર વાર્તાકારોની વાર્તાઓ અલગ અલગ સંપાદન રૂપે મૂકી છે. જે તે સંપાદકે વાર્તાઓની સમીક્ષાત્મક નોંધ કરીને વિશેષો દર્શાવ્યા છે. એટલે શ્રેણીના સંપાદક તરીકે મારે પણ કશું પુનરાવર્તન કરવાનું મને ઉચિત લાગ્યું નથી. બધા વાર્તાકારોનો તથા જે તે સંપાદકશ્રીનો આભાર માનું છું. આ પ્રકલ્પમાં આટલા સંચયો છે :
વાર્તાકાર સંપાદક
{{Poem2Close}}
૧. હિમાંશી શેલત : શરીફા વીજળીવાળા

૨. માય ડિયર જયુ : ગિરીશ ચૌધરી
{| style="width: 50%;"
૩. મોહન પરમાર : નરેશ વાઘેલા
| '''વાર્તાકાર''' || '''સંપાદક'''
૪. વીનેશ અંતાણી : દર્શના ધોળકિયા

૫. મણિલાલ હ. પટેલ :અજય રાવલ
| ૧. હિમાંશી શેલત || શરીફા વીજળીવાળા
૬. પ્રવીણસિંહ ચાવડા :નરેશ શુક્લ

૭. કિરીટ દૂધાત :બિપિન પટેલ
| ૨. માય ડિયર જયુ || ગિરીશ ચૌધરી
૮. બિપિન પટેલ :કિરીટ દૂધાત

, મનોહર ત્રિવેદી :મીનળ દવે
| ૩. મોહન પરમાર || નરેશ વાઘેલા
૧૦. ધરમાભાઈ શ્રીમાળી : પ્રભુદાસ પટેલ

૧૧. પન્ના ત્રિવેદી : સંધ્યા ભટ્ટ
| ૪. વીનેશ અંતાણી || દર્શના ધોળકિયા

| ૫. મણિલાલ હ. પટેલ || અજય રાવલ

| ૬. પ્રવીણસિંહ ચાવડા || નરેશ શુક્લ

| ૭. કિરીટ દૂધાત || બિપિન પટેલ

| ૮. બિપિન પટેલ || કિરીટ દૂધાત

| . મનોહર ત્રિવેદી || મીનળ દવે

| ૧૦. ધરમાભાઈ શ્રીમાળી || પ્રભુદાસ પટેલ

| ૧૧. પન્ના ત્રિવેદી || સંધ્યા ભટ્ટ

{{Poem2Open}}
ભાવકોની સેવામાં આ વાર્તાસંચયો મૂકતાં આનંદ થાય છે.
ભાવકોની સેવામાં આ વાર્તાસંચયો મૂકતાં આનંદ થાય છે.

{{Right |– મણિલાલ હ. પટેલ }}

{{Right |'''– મણિલાલ હ. પટેલ''' }}

{{Poem2Close}}
{{Poem2Close}}
{{ContentBox
|heading = અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
|boxstyle = lightpink
|text =

{{BookContainerOpen}}
{{BookItem
| title = [[હિમાંશી શેલતની વાર્તાઓ]]
| cover_image = File:1Himanshi Shelat Varta Title.jpg
| editor = શરીફા વીજળીવાળા

{{BookContainerClose}}

{{ContentBox
{{BookContainerOpen}}
|heading = સંપાદકીય
{{BookItem
|boxstyle = lightpink
| title = [[માય ડિયર જયુની વાર્તાઓ]]
|text =
| cover_image = File:2MyDearJayu Varta Title.jpg
{{Poem2Open}}
| editor = ગિરીશ ચૌધરી
હિમાલયમાં જન્મી, દરિયાને મળતી ગંગાની જેમ ગુજરાતી કવિતા વહેતી રહી છે. એમાંથી કાવ્ય-આચમન કરવાનું મન થયું. આચમન કરતાં જ કાવ્યભૂખ જાગી. ઇન્ટરનેટયુગ તો એકવીસમી સદીમાં વિકાસ પામ્યો. વીસમી સદીમાં તો કાવ્યભૂખ સંતોષવા ‘નગરી નગરી દ્વારે દ્વારે ઢૂંઢું રે સાંવરિયા’ની જેમ, ગ્રંથાલય ગ્રંથાલય ફરવું પડતું. કોઈ કાવ્યગ્રંથ ક્યાંય ન મળે તો છેવટે ગૂજરાત વિદ્યાપીઠ, ગ્રંથાલયનો કૉપીરાઇટ્સ વિભાગ ફંફોસવો પડતો.

{{BookContainerClose}}

ગુજરાતી કવિતાના દરિયામાં મરજીવાની જેમ અનેક વાર, વારંવાર ડૂબકીઓ મારી છે. મોટે ભાગે ખાલી છીપલાંના ઢગલેઢગલા હાથ લાગ્યા છે, પણ કોઈ કોઈ છીપલાંમાંથી સાચાં મોતી મળ્યાં છે. એ મોતીમાંથી નાનકડો નવલખો હાર કરવાનું અને કાવ્યપ્રેમીઓને ધરવાનું મન થયું. એમાંથી આ ‘કાવ્ય-આચમન શ્રેણી’નો વિચાર સ્ફુર્યો ને થયું, ગુજરાતી કવિતાના મહાઅન્નકૂટમાંથી પડિયા ભરી ભરીને પ્રસાદ વહેંચ્યો હોય તો? એક એક કવિ લઈ, એમનાં સમગ્ર કાવ્યોમાંથી પસાર થઈ, એકાદ પડિયામાં માય એટલો કાવ્યપ્રસાદ લઈને વહેંચીએ, ‘ગમતાંનો ગુલાલ’ કરીએ.

કાવ્યપ્રસાદના નાનકડા પડિયામાં બધી વિવિધ વાનગીઓમાંથી પસંદ કરીને જરી જરી મૂકી છે. આથી કેટલાંક ઉત્તમ કાવ્યોનો પડિયામાં સમાવેશ ન થાય એવુંય બને. પણ દરેક કાવ્ય નીચે એનો સ્રોત આપ્યો છે. વધારે પ્રસાદની ઇચ્છા થાય એ મૂળ કાવ્યસંગ્રહ સુધી જઈ શકે. દરેક કવિનો અને એમની કવિતાનો એક વિલક્ષણ લાક્ષણિક રેખાઓવાળો ચહેરો ઊપસે એ રીતે કાવ્યોની પસંદગી કરાઈ છે. ક્યારેક, શુદ્ધ કવિતાની દૃષ્ટિએ કોઈ કાવ્ય ઊણું ઊતરતું હોય એવુંય લાગે, પણ એમાં, ભલે સીધાં કથન દ્વારા, ઐતિહાસિક-સાંસ્કૃતિક-ભારતીય સંદર્ભો પમાતા હોય તો તેવી રચનાઓમાંથીય કેટલીક આમાં સમાવી છે. દરેક કાવ્યગ્રંથમાં અંતે કવિ તથા એમની કવિતા વિશે પરિચયાત્મક આસ્વાદલેખ મૂક્યો છે. આ ‘કાવ્ય-આચમન શ્રેણી’ સહૃદય ભાવકોમાં કાવ્યભૂખ જગવશે એવી શ્રદ્ધા છે.

{{BookContainerOpen}}
{{BookItem
| title = [[મોહન પરમારની વાર્તાઓ]]
| cover_image = File:3MihanParamar Varta Titles.jpg
| editor = નરેશ વાઘેલા

{{BookContainerClose}}

કાવ્યપ્રેમીઓને આ કાવ્યપ્રસાદ ઈ-બુક રૂપે આંગળીના ટેરવાંવગો કરી આપવા બદલ મિત્ર અતુલ રાવલ તથા એકત્ર ફાઉન્ડેશનનો હૃદયપૂર્વક આભાર માનું છું.

{{Poem2Close}}

તા. ૨-૪-૨૦૨૧, અમદાવાદ

{{BookContainerOpen}}
'''— યોગેશ જોષી'''
{{BookItem
| title = [[વીનેશ અંતાણીની વાર્તાઓ]]
| cover_image = File:4VineshAntani Varta Title.jpg
| editor = દર્શના ધોળકિયા

{{BookContainerClose}}

{{BookContainerOpen}}
{{BookItem
| title = [[મણિલાલ હ. પટેલ]]
| cover_image = File:5ManilalPatel Varta Title.jpg
| editor = અજય રાવલ

{{BookContainerClose}}

{{ContentBox
{{BookContainerOpen}}
|heading = ‘કાવ્ય-આચમન’ શ્રેણી સંપુટ : ૧
{{BookItem
|boxstyle = lightpink
| title = [[પ્રવીણસિંહ ચાવડા]]
|text =
| cover_image = File:6PavinsinhChavda Varta Title.jpg
| editor = નરેશ શુક્લ

{{BookContainerClose}}

{{BookContainerOpen}}
{{BookContainerOpen}}
{{BookItem
{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – સુન્દરમ્]]
| title = [[કિરીટ દૂધાતની વાર્તાઓ]]
| cover_image = File:Sundram-1.jpg
| cover_image = File:7KiitDudhat Varta Title.jpg
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
| editor = બિપિન પટેલ

{{BookContainerClose}}

{{BookContainerOpen}}
{{BookItem
{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત]]
| title = [[બિપિન પટેલની વાર્તાઓ]]
| cover_image = File:Asvad Shreni-Niranjan Bhagat-title.jpg
| cover_image = File:8BipinPatel Varta Title.jpg
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
| editor = કિરીટ દૂધાત

{{BookContainerClose}}

{{BookContainerOpen}}
{{BookItem
{{BookItem
| title = [[કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર]]
| title = [[મનોહર ત્રિવેદીની વાર્તાઓ]]
| cover_image = File:Priyakant Maniar-1.jpg
| cover_image = File:9ManoharTrivedi Varta Title.jpg
| editor = યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર
| editor = મીનલ દવે

{{BookContainerClose}}

{{BookContainerOpen}}
{{BookItem
| title = [[ધરમાભાઈ શ્રીમાળીની વાર્તાઓ]]
| cover_image = File:10Dharamsih Varta Title.jpg
| editor = પ્રભુદાસ પટેલ

{{BookContainerClose}}

{{BookContainerOpen}}
{{BookItem
| title = [[પન્ના ત્રિવેદીની વાર્તાઓ]]
| cover_image = File:11PannaTrivedi Varta Title.jpg
| editor = સંધ્યા ભટ્ટ

{{BookContainerClose}}
{{BookContainerClose}}

Latest revision as of 09:01, 18 April 2022

અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી

શ્રેણી સંપાદન: મણિલાલ હ. પટેલ

છેલ્લાં એકસો વર્ષની ગુજરાતી વાર્તામાંથી પસાર થનારને સંતોષ સાથે ગૌરવ લેવાનું મન થાય એવી આપણી વાર્તાસંપદા છે. આ પૂર્વે આપણે એકત્ર ફાઉન્ડેશન દ્વારા ગુજરાતીના પોણા બસ્સોથી વધુ વાર્તાકારોની પ્રતિનિધિરૂપ બસો નેવુંથી વધુ વાર્તાઓ ઓનલાઇન મૂકી છે. એમાં પણ નવી વાર્તાઓ ઉમેરાતી રહે છે. આ નવા પ્રકલ્પમાં આપણે ૧૯૮૦થી ૨૦૧૫ સુધીના કેટલાંક મહત્ત્વના વાર્તાકારોની પ્રતિનિધિરૂપ – આઠથી દશ વાર્તાઓ – આસ્વાદલેખ સાથે – સમાવી લેવાનું સ્વીકાર્યું છે. ગુજરાતી વાર્તાનો આ ઘણો મહત્ત્વનો અને સમૃદ્ધ તબક્કો છે. આ ગાળામાં આપણને વીસથીય વધુ વાર્તાકારો મળ્યા છે. એમાંથી અહીં હાલ અગિયાર વાર્તાકારોની વાર્તાઓ અલગ અલગ સંપાદન રૂપે મૂકી છે. જે તે સંપાદકે વાર્તાઓની સમીક્ષાત્મક નોંધ કરીને વિશેષો દર્શાવ્યા છે. એટલે શ્રેણીના સંપાદક તરીકે મારે પણ કશું પુનરાવર્તન કરવાનું મને ઉચિત લાગ્યું નથી. બધા વાર્તાકારોનો તથા જે તે સંપાદકશ્રીનો આભાર માનું છું. આ પ્રકલ્પમાં આટલા સંચયો છે :

વાર્તાકાર સંપાદક
૧. હિમાંશી શેલત શરીફા વીજળીવાળા
૨. માય ડિયર જયુ ગિરીશ ચૌધરી
૩. મોહન પરમાર નરેશ વાઘેલા
૪. વીનેશ અંતાણી દર્શના ધોળકિયા
૫. મણિલાલ હ. પટેલ અજય રાવલ
૬. પ્રવીણસિંહ ચાવડા નરેશ શુક્લ
૭. કિરીટ દૂધાત બિપિન પટેલ
૮. બિપિન પટેલ કિરીટ દૂધાત
૯. મનોહર ત્રિવેદી મીનળ દવે
૧૦. ધરમાભાઈ શ્રીમાળી પ્રભુદાસ પટેલ
૧૧. પન્ના ત્રિવેદી સંધ્યા ભટ્ટ

ભાવકોની સેવામાં આ વાર્તાસંચયો મૂકતાં આનંદ થાય છે.
– મણિલાલ હ. પટેલ

અનુઆધુનિક ગુજરાતી વાર્તાસંપદા શ્રેણી
1Himanshi Shelat Varta Title.jpg

સંપાદક: શરીફા વીજળીવાળા

2MyDearJayu Varta Title.jpg

સંપાદક: ગિરીશ ચૌધરી

3MihanParamar Varta Titles.jpg

સંપાદક: નરેશ વાઘેલા

4VineshAntani Varta Title.jpg

સંપાદક: દર્શના ધોળકિયા

5ManilalPatel Varta Title.jpg

સંપાદક: અજય રાવલ

6PavinsinhChavda Varta Title.jpg

સંપાદક: નરેશ શુક્લ

7KiitDudhat Varta Title.jpg

સંપાદક: બિપિન પટેલ

8BipinPatel Varta Title.jpg

સંપાદક: કિરીટ દૂધાત

10Dharamsih Varta Title.jpg

સંપાદક: પ્રભુદાસ પટેલ

11PannaTrivedi Varta Title.jpg

સંપાદક: સંધ્યા ભટ્ટ