કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૩૫.ધબકવા ન દે...: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩૫.ધબકવા ન દે...|}} <poem> ધબકવા ન દે, શાંત પડવા ન દે, ઉઘાડે કમાડો, ન...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}


{{Heading|૩૫.ધબકવા ન દે...|}}
{{Heading|૩૫.ધબકવા ન દે...|ચિનુ મોદી}}


<poem>
<poem>
ધબકવા ન દે, શાંત પડવા ન દે,
ધબકવા ન દે, શાંત પડવા ન દે,
ઉઘાડે કમાડો, નીકળવા ન દે.
ઉઘાડે કમાડો, નીકળવા ન દે.
હલેસાં લગાવે નિરંતર અને,
હલેસાં લગાવે નિરંતર અને,
તસુભર મને એ સરકવા ન દે.
તસુભર મને એ સરકવા ન દે.
ઘણી વાર વરસાદ એવો પડે,
ઘણી વાર વરસાદ એવો પડે,
ચિતા પર ચઢો ને સળગવા ન દે.
ચિતા પર ચઢો ને સળગવા ન દે.
જરા જેટલા સુખનું તોફાન જો,
જરા જેટલા સુખનું તોફાન જો,
ગઝલ નામનું ગામ વસવા ન દે.
ગઝલ નામનું ગામ વસવા ન દે.
વિવશ, ખિન્ન છે મોગરાની કળી,
વિવશ, ખિન્ન છે મોગરાની કળી,
ઊઘડવા ન દે, કોઈ ખરવા ન દે.
ઊઘડવા ન દે, કોઈ ખરવા ન દે.
પછી શ્વાસ મરજી મુજબ ચાલશે,
પછી શ્વાસ મરજી મુજબ ચાલશે,
હૃદયમાં તું ઇચ્છાને બચવા ન દે.
હૃદયમાં તું ઇચ્છાને બચવા ન દે.
ગમે તે ક્ષણે આવતું આ મરણ,
ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.
મને સરખેસરખું એ સજવા ન દે.
{{Right|(ઇનાયત, ૧૯૯૬, પૃ.૯)}}
{{Right|(ઇનાયત, ૧૯૯૬, પૃ.૯)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૩૪.જોતજોતાંમાં...
|next = ૩૬.સરસ વાત કરવાનો મોકો મળ્યો
}}

Latest revision as of 11:39, 17 June 2022


૩૫.ધબકવા ન દે...

ચિનુ મોદી

ધબકવા ન દે, શાંત પડવા ન દે,
ઉઘાડે કમાડો, નીકળવા ન દે.

હલેસાં લગાવે નિરંતર અને,
તસુભર મને એ સરકવા ન દે.

ઘણી વાર વરસાદ એવો પડે,
ચિતા પર ચઢો ને સળગવા ન દે.

જરા જેટલા સુખનું તોફાન જો,
ગઝલ નામનું ગામ વસવા ન દે.

વિવશ, ખિન્ન છે મોગરાની કળી,
ઊઘડવા ન દે, કોઈ ખરવા ન દે.

પછી શ્વાસ મરજી મુજબ ચાલશે,
હૃદયમાં તું ઇચ્છાને બચવા ન દે.

ગમે તે ક્ષણે આવતું આ મરણ,
મને સરખેસરખું એ સજવા ન દે.
(ઇનાયત, ૧૯૯૬, પૃ.૯)