કાવ્ય-આચમન શ્રેણી – ચિનુ મોદી/૫૧.વ્હાલા: Difference between revisions
Jump to navigation
Jump to search
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૫૧.વ્હાલા|}} <poem> દેહ વિશે રમમાણ છે, વ્હાલા, એ તો મારા પ્રાણ છે,...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|૫૧.વ્હાલા|}} | {{Heading|૫૧.વ્હાલા|ચિનુ મોદી}} | ||
<poem> | <poem> | ||
દેહ વિશે રમમાણ છે, વ્હાલા, | દેહ વિશે રમમાણ છે, વ્હાલા, | ||
એ તો મારા પ્રાણ છે, વ્હાલા. | એ તો મારા પ્રાણ છે, વ્હાલા. | ||
સપનાં આવે, આંસુ લાવે, | સપનાં આવે, આંસુ લાવે, | ||
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા ? | આંખોને ક્યાં જાણ છે, વ્હાલા ? | ||
ભાષાને મર્યાદા કેવી ? | ભાષાને મર્યાદા કેવી ? | ||
લક્ષ્મણની એ આણ છે, વ્હાલા. | લક્ષ્મણની એ આણ છે, વ્હાલા. | ||
રાતે ઝાકળ છાપો મારે, | રાતે ઝાકળ છાપો મારે, | ||
કળીઓ કચ્ચરઘાણ છે, વ્હાલા. | કળીઓ કચ્ચરઘાણ છે, વ્હાલા. | ||
આ કાંઠે વરસોથી હું છું, | આ કાંઠે વરસોથી હું છું, | ||
સામે કાંઠે વહાણ છે, વ્હાલા. | સામે કાંઠે વહાણ છે, વ્હાલા. | ||
૨૨-૬-૨૦૦૮ | ૨૨-૬-૨૦૦૮ | ||
{{Right|(ખારાં ઝરણ, પૃ.૨૩)}} | {{Right|(ખારાં ઝરણ, પૃ.૨૩)}} | ||
</poem> | </poem> | ||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = ૫૦.યાદ આવે... | |||
|next = કવિ અને કવિતા: ચિનુ મોદી | |||
}} |
Latest revision as of 11:46, 17 June 2022
૫૧.વ્હાલા
ચિનુ મોદી
દેહ વિશે રમમાણ છે, વ્હાલા,
એ તો મારા પ્રાણ છે, વ્હાલા.
સપનાં આવે, આંસુ લાવે,
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા ?
ભાષાને મર્યાદા કેવી ?
લક્ષ્મણની એ આણ છે, વ્હાલા.
રાતે ઝાકળ છાપો મારે,
કળીઓ કચ્ચરઘાણ છે, વ્હાલા.
આ કાંઠે વરસોથી હું છું,
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.
૨૨-૬-૨૦૦૮
(ખારાં ઝરણ, પૃ.૨૩)