અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/કલાપી/ત્યાગ: Difference between revisions

HardikSoni (talk | contribs)
Created page with "<poem> {{Center|''હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં! સો સો દીવાલો બ..."

KhyatiJoshi (talk | contribs)
No edit summary

(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|ત્યાગ|કલાપી}}
<poem>
<poem>
{{Center|''હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં!
હું જાઉં છું! હું જાઉં છું! ત્યાં આવશો કોઈ નહીં!
સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહીં!

સો સો દીવાલો બાંધતાં ત્યાં ફાવશો કોઈ નહીં!

ના આંસુથી, ના જુલ્મથી, ના વસ્લથી, ના બન્ધથી,
ના આંસુથી, ના જુલ્મથી, ના વસ્લથી, ના બન્ધથી,
Line 21: Line 23:
જે હિકમતે આ છે બન્યું તે જાણશો કોઈ નહીં!

જે હિકમતે આ છે બન્યું તે જાણશો કોઈ નહીં!

શું પૂછવું? શું બોલવું? ખુશ છો અને રહેજો ખુશી!
શું પૂછવું? શું બોલવું? ખુશ છો અને રહેજો ખુશી!
વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહીં.
વ્યર્થ આંસુ ખેરશો તો લૂછશે કોઈ નહીં.

(કલાપીનો કેકારવ, પૃ. ૨૩૧-૨૩૨)''}}
{{Right|(કલાપીનો કેકારવ, પૃ. ૨૩૧-૨૩૨)}}
</poem>
</poem>
{{HeaderNav2
|previous = વિધવા બહેન બાબાંને
|next = ગ્રામ્ય માતા