કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૭.અવધૂતનું ગાન: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૭.અવધૂતનું ગાન|}} <poem> એક લંગોટી, એક ભંભોટી, હાથમાં છે એકતારો;...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
{{Heading|૭.અવધૂતનું ગાન|}}
{{Heading|૭.અવધૂતનું ગાન|પ્રહ્લાદ પારેખ}}


<poem>
<poem>
Line 6: Line 6:
એક હરિનું નામ છે હોઠે, ગાનનો એક ફુવારો;
એક હરિનું નામ છે હોઠે, ગાનનો એક ફુવારો;
:::   હૈયે અમારે ગાનનો એક ફુવારો.
:::   હૈયે અમારે ગાનનો એક ફુવારો.
ગાનના તારે ધરણીની સાથે સાંધીએ ઊંચાં આભ;
ગાનના તારે ધરણીની સાથે સાંધીએ ઊંચાં આભ;
ગાનથી નાના હૈયાની સાથે કરીએ એક વિરાટ :
ગાનથી નાના હૈયાની સાથે કરીએ એક વિરાટ :
::  અમારાં ગાન એ મિલનવાટ.
::  અમારાં ગાન એ મિલનવાટ.
ગાનના જોરે ઊડતા ઊંચે, ઊડતા ગાતા ગાન;
ગાનના જોરે ઊડતા ઊંચે, ઊડતા ગાતા ગાન;
એકતારાની ઝણઝણાટી, કંઠથી ઊઠે તાન;  
એકતારાની ઝણઝણાટી, કંઠથી ઊઠે તાન;  
:::   તેના ઘેનમાં રે’ અમ પ્રાણ.
:::   તેના ઘેનમાં રે’ અમ પ્રાણ.
ગાનનો ગેરુ રંગ અમારો, ધરણીથી તે આભ
ગાનનો ગેરુ રંગ અમારો, ધરણીથી તે આભ
ઊડતો; જેને લાગતો તેને ફૂટતી જાણે પાંખ,
ઊડતો; જેને લાગતો તેને ફૂટતી જાણે પાંખ,
Line 17: Line 20:
{{Right|(બારી બહાર, પૃ. ૬૨)}}
{{Right|(બારી બહાર, પૃ. ૬૨)}}
</poem>
</poem>
<br>
{{HeaderNav2
|previous = ૬.પરબ
|next = ૮.એક છોરી
}}

Latest revision as of 08:35, 24 June 2022

૭.અવધૂતનું ગાન

પ્રહ્લાદ પારેખ

એક લંગોટી, એક ભંભોટી, હાથમાં છે એકતારો;
એક હરિનું નામ છે હોઠે, ગાનનો એક ફુવારો;
હૈયે અમારે ગાનનો એક ફુવારો.

ગાનના તારે ધરણીની સાથે સાંધીએ ઊંચાં આભ;
ગાનથી નાના હૈયાની સાથે કરીએ એક વિરાટ :
અમારાં ગાન એ મિલનવાટ.

ગાનના જોરે ઊડતા ઊંચે, ઊડતા ગાતા ગાન;
એકતારાની ઝણઝણાટી, કંઠથી ઊઠે તાન;
તેના ઘેનમાં રે’ અમ પ્રાણ.

ગાનનો ગેરુ રંગ અમારો, ધરણીથી તે આભ
ઊડતો; જેને લાગતો તેને ફૂટતી જાણે પાંખ,
અને એ ઊડતો સાથોસાથ.
(બારી બહાર, પૃ. ૬૨)