અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`લલિત'/મઢૂલી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "<poem> મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા! {{space}}{{space}}અનેરી અમારી એ લગીર! — મ...")
 
No edit summary
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{SetTitle}}
{{Heading|મઢૂલી| લલિત}}
<poem>
<poem>
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
Line 13: Line 15:
{{space}}લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!<br>
{{space}}લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!<br>
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
{{space}}{{space}}અનેરી અમારી એ લગીર!
{{space}}{{space}}અનેરી અમારી એ લગીર!<br>
(લલિતનાં કાવ્યો, ૧૯૧૮, પૃ. ૫-૬)
{{Right|(લલિતનાં કાવ્યો, ૧૯૧૮, પૃ. ૫-૬)}}
</poem>
</poem>
{{HeaderNav
|previous=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/પરમ પ્રેમ પરભ્રહ્મ | પરમ પ્રેમ પરભ્રહ્મ]]  | પરમ પ્રેમ પરભ્રહ્મ]]
|next = [[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/અરદેશર ફ. ખબરદાર/અવરોહણ | અવરોહણ]]  | રખે હૃદય ! ત્યાં જશો ! પથ જુદો ધરો કાં તમે ?]]
}}

Latest revision as of 12:15, 19 October 2021

મઢૂલી

લલિત

મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
                  અનેરી અમારી એ લગીર! — મઢૂલી.

વૃક્ષો વેલડીઓવાળાં, કુમળાં ફળફૂલ રસાળાં,
         લઈ જાવ લ્હાણ એ લગીર, સંતો વ્હાલા!

મનની કૈં મોજમજાઓ, રસિયા ઉરનાે કૈં લ્હાવો,
         લેવાને આવજો લગીર, સંતો વ્હાલા!

સામે સંસારી વિલસે, વચ્ચે જીવનસરિતા વ્હે,
         રેલવિયે ત્યાં રસરંગ લગીર, સંતો વ્હાલા!

ઊડવાય સફર સહિયારી, સુખદુ :ખની કંથા ધારી,
         આનંદ ઑર એ લગીર, સંતો વ્હાલા!

લગની સ્હેવા સ્હાવાની, ગીતડાં પ્રભુનાં ગાવાની,
         લાગે તો આવજો લગીર, સંતો વ્હાલા!

મઢૂલી મઝાની પેલે તીર, સંતો વ્હાલા!
                  અનેરી અમારી એ લગીર!

(લલિતનાં કાવ્યો, ૧૯૧૮, પૃ. ૫-૬)