કાવ્ય-આચમન શ્રેણી – વેણીભાઈ પુરોહિત/૪૪. શ્રાવણનો મહેરામણ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૪૪. શ્રાવણનો મહેરામણ|}} <br> {{HeaderNav2 |previous = ૩૮. શરદની કોળામણ |next = ૪૦....")
 
No edit summary
 
Line 3: Line 3:




<poem>
આ મસ્ત ઘટાઓ શ્રાવણની
{{Space}} અલમસ્ત છટા મહેરામણની.


{{Space}} ગગન ભભૂત લગાવી બેઠું
{{Space}} ભાંગ બદામી હજમ કરીને
{{Space}} મેઘ બજાવે મૃદંગ મદભર
{{Space}} તોડા મોડા ભરી ભરીને.
જાણે ત્રાડ પડે ત્રિભુવનમાં
{{Space}} અહિરાવણ મહિરાવણનીઃ
આ મસ્ત ઘટાઓ શ્રાવણની
{{Space}} અલમસ્ત છટા મહેરામણની.
{{Space}} તનની, મનની, વન-નિર્જનની
{{Space}} માટી મઘમઘ મરમી મરમી,
{{Space}} અનુભવ થાય અગોચર-ગોચર
{{Space}} ભટકલ ભટકલ, ભરમી ભરમી.
વીજ હલેતી હીંચ ચગાવે
{{Space}} પવનપતાકા કામણનીઃ
આ મસ્ત ઘટાઓ શ્રાવણની
{{Space}} અલમસ્ત છટા મહેરામણની.
{{Space}} દશે દિશાઓ ઢોળે ચામર,
{{Space}} છાયા ભીને વાન છબીલી,
{{Space}} ઇન્દ્રસભા નાચે નયનોમાં
{{Space}} વિરહ-મિલનની મોજ રસીલીઃ
કુદરતની પીંછીથી પ્રગટી
{{Space}} અજબ ચમક ચિતરામણનીઃ
આ મસ્ત ઘટાઓ શ્રાવણની
{{Space}} અલમસ્ત છટા મહેરામણની.
{{Right|(આચમન, પૃ. ૫-૬)}}
</poem>


<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous = ૩૮. શરદની કોળામણ
|previous = ૪૩. રંગરંગ મેળો
|next = ૪૦. અલબેલો અંધાર હતો
|next = ૪૫. માણસ
}}
}}

Latest revision as of 09:00, 19 July 2022

૪૪. શ્રાવણનો મહેરામણ


આ મસ્ત ઘટાઓ શ્રાવણની
          અલમસ્ત છટા મહેરામણની.

          ગગન ભભૂત લગાવી બેઠું
          ભાંગ બદામી હજમ કરીને
          મેઘ બજાવે મૃદંગ મદભર
          તોડા મોડા ભરી ભરીને.

જાણે ત્રાડ પડે ત્રિભુવનમાં
          અહિરાવણ મહિરાવણનીઃ
આ મસ્ત ઘટાઓ શ્રાવણની
          અલમસ્ત છટા મહેરામણની.

          તનની, મનની, વન-નિર્જનની
          માટી મઘમઘ મરમી મરમી,
          અનુભવ થાય અગોચર-ગોચર
          ભટકલ ભટકલ, ભરમી ભરમી.

વીજ હલેતી હીંચ ચગાવે
          પવનપતાકા કામણનીઃ
આ મસ્ત ઘટાઓ શ્રાવણની
          અલમસ્ત છટા મહેરામણની.

          દશે દિશાઓ ઢોળે ચામર,
          છાયા ભીને વાન છબીલી,
          ઇન્દ્રસભા નાચે નયનોમાં
          વિરહ-મિલનની મોજ રસીલીઃ

કુદરતની પીંછીથી પ્રગટી
          અજબ ચમક ચિતરામણનીઃ
આ મસ્ત ઘટાઓ શ્રાવણની
          અલમસ્ત છટા મહેરામણની.
(આચમન, પૃ. ૫-૬)