26,604
edits
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૪. શ્રાવણનો મહેરામણ|}} <br> {{HeaderNav2 |previous = ૩૮. શરદની કોળામણ |next = ૪૦....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
<poem> | |||
આ મસ્ત ઘટાઓ શ્રાવણની | |||
{{Space}} અલમસ્ત છટા મહેરામણની. | |||
{{Space}} ગગન ભભૂત લગાવી બેઠું | |||
{{Space}} ભાંગ બદામી હજમ કરીને | |||
{{Space}} મેઘ બજાવે મૃદંગ મદભર | |||
{{Space}} તોડા મોડા ભરી ભરીને. | |||
જાણે ત્રાડ પડે ત્રિભુવનમાં | |||
{{Space}} અહિરાવણ મહિરાવણનીઃ | |||
આ મસ્ત ઘટાઓ શ્રાવણની | |||
{{Space}} અલમસ્ત છટા મહેરામણની. | |||
{{Space}} તનની, મનની, વન-નિર્જનની | |||
{{Space}} માટી મઘમઘ મરમી મરમી, | |||
{{Space}} અનુભવ થાય અગોચર-ગોચર | |||
{{Space}} ભટકલ ભટકલ, ભરમી ભરમી. | |||
વીજ હલેતી હીંચ ચગાવે | |||
{{Space}} પવનપતાકા કામણનીઃ | |||
આ મસ્ત ઘટાઓ શ્રાવણની | |||
{{Space}} અલમસ્ત છટા મહેરામણની. | |||
{{Space}} દશે દિશાઓ ઢોળે ચામર, | |||
{{Space}} છાયા ભીને વાન છબીલી, | |||
{{Space}} ઇન્દ્રસભા નાચે નયનોમાં | |||
{{Space}} વિરહ-મિલનની મોજ રસીલીઃ | |||
કુદરતની પીંછીથી પ્રગટી | |||
{{Space}} અજબ ચમક ચિતરામણનીઃ | |||
આ મસ્ત ઘટાઓ શ્રાવણની | |||
{{Space}} અલમસ્ત છટા મહેરામણની. | |||
{{Right|(આચમન, પૃ. ૫-૬)}} | |||
</poem> | |||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૪૩. રંગરંગ મેળો | ||
|next = | |next = ૪૫. માણસ | ||
}} | }} |
edits