ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઉદયસોમ સૂરિ: Difference between revisions

From Ekatra Foundation
Jump to navigation Jump to search
KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ઉદયસોમ(સૂરિ)'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લઘુત..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = ઉદયસિંહ
|next =  
|next = ઉદયસૌભાગ્યશિષ્ય
}}
}}

Latest revision as of 10:52, 1 August 2022


ઉદયસોમ(સૂરિ) [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : લઘુતપગચ્છના જૈન સાધુ. આનંદસોમસૂરિના શિષ્ય ‘પર્યુષણાવ્યાખ્યાન-સસ્તબક’ (ર. ઈ.૧૮૩૭) તથા ૪ ખંડના ‘શ્રીપાલ-રાસ’ (ર. ઈ.૧૮૪૨/સં. ૧૮૯૮, આસો-)ના કર્તા.

સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૧).
[હ.યા.]