ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કલા-ભક્ત: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કલા(ભક્ત)'''</span> [               ] : ૩ પ્રહરમાં ફ...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કર્મસિંહ-૩
|next =  
|next = કલુ_બાઈ
}}
}}

Latest revision as of 09:05, 2 August 2022


કલા(ભક્ત) [               ] : ૩ પ્રહરમાં ફળેલા આંબાનાં મિષ્ટ ફળ ખવડાવીને દુર્વાસા મુનિને તૃપ્ત કરનાર પાંડવોની દૃઢ ઈશ્વરનિષ્ઠાને વર્ણવતું, ૧૧ કડીનું ‘પાંડવોનો આંબો’ (મુ.) એ કાવ્ય આ કવિના નામે મળે છે. કૃતિ : બૃહત્ સંતસમાજ મોટી ભજનાવળી, પ્ર. પુરુષોત્તમદાસ ગી. શાહ, ઈ.૧૯૫૦.[નિ.વો.]