ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવજી-૧: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કેશવજી-૧'''</span> [અવ.ઈ.૧૬૩૦] : લોંકાગચ્છના જૈન સાધ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = કેશવ-૩
|next =  
|next = કેશવજી_ઋષિ-૨‘શ્રીધર’-‘શ્રીપતિ’
}}
}}

Latest revision as of 12:44, 3 August 2022


કેશવજી-૧ [અવ.ઈ.૧૬૩૦] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં શ્રીમલ્લજી-ઋષિના શિષ્ય રત્નસિંહ/રતનાગરજીના શિષ્ય. વતન મારવાડનું ધુનાડા/દુણાડા. ગોત્ર ઓસવાલ. પિતા વિજા અને માતા જયવંતી. આચાર્યપદ ઈ.૧૬૩૦ એ પછી થોડા માસમાં અવસાન. શ્રીમલ્લજીના રાજ્યકાળ (ઈ.૧૫૭૩-ઈ.૧૬૧૦)માં રચાયેલા ૨૪ કડીના ‘લોંકાશાહનો સલોકો’ (*મુ.)ના કર્તા. કૃતિ : *મુંબઈ સમાચાર, તા. ૧૮-૭-૧૯૩૬ - ‘શ્રીમાન લોંકાશાહ’. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.સો.]