ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવ-૩


કેશવ-૩ [સં.૧૮મી સદી] : પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ કવિ. એમનો ઉલ્લેખ ‘જનકેશવ’ એવા નામથી થયો છે.

સંદર્ભ : પુગુસાહિત્યકારો.
[શ્ર.ત્રિ.]