ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસેન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગુણસેન'''</span> [ ઈ.૧૬૨૯માં હયાત] : સાગરચંદ્રસૂરિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ગુણસાર | ||
|next = | |next = ગુણસૌભાગ્ય-૧ | ||
}} | }} |
Latest revision as of 12:33, 8 August 2022
ગુણસેન [ ઈ.૧૬૨૯માં હયાત] : સાગરચંદ્રસૂરિશાખાના જૈન સાધુ. વાચક સુખનિધાનજીના શિષ્ય. ૨ કડીના ‘સુખનિધાનગુરુ-ગીત’ (સ્વલિખિત, લે.ઈ.૧૬૨૯; મુ.), ‘જિનકુશલસૂરિ-ગીત’ તથા અન્ય સ્તવનોના કર્તા. કૃતિ : ઐજૈકાસંગ્રહ(+સં.). [કી.જો., ચ.શે.] સંદર્ભ : ડિકૅટલૉગભાવિ.