ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગુણસાર


ગુણસાર [ ] : જૈન સાધુ. ૧૫ ડીના ‘શ્રાદ્ધવિધિભાવના-કુલક’ (લે.સં. ૧૮મી સદી અનુ.)ના કર્તા.

સંદર્ભ : મુપુગૂહસૂચી.
[શ્ર.ત્રિ.]