ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસાર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયસાર-૨'''</span> [ઈ.૧૬૦૫માં હયાત] : તપગચ્છના જૈન સ...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જયસાર-?-૧
|next =  
|next = જયસિંહ_સૂરિ
}}
}}

Latest revision as of 06:54, 13 August 2022


જયસાર-૨ [ઈ.૧૬૦૫માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયસેનની પરંપરામાં કીર્તિસારના શિષ્ય. ૭૪ કડીના ‘પાર્શ્વનાથ-સ્તવન(અઠ્ઠોતરસો)’(ર.ઈ.૧૬૦૫)ના કર્તા. સંદર્ભ : મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]