ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ્ઞ/જ્ઞાનકુશલ-૨: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જ્ઞાનકુશલ-૨'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = જ્ઞાનકુશલ-૧ | ||
|next = | |next = ‘જ્ઞાન-ગીતા’ | ||
}} | }} |
Latest revision as of 05:09, 15 August 2022
જ્ઞાનકુશલ-૨ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગચ્છના જૈન સાધુ. સુમતિસાગરની પરંપરામાં કીર્તિકુશલના શિષ્ય. ૪ ખંડ, ૫૬ ઢાળ અને ૧૮૮૫ કડીની ‘પાર્શ્વનાથ-ચરિત્ર/શંખેશ્વરપાર્શ્વ-પ્રબંધ’ (ર.ઈ.૧૬૫૧/સં. ૧૭૦૭, માગશર વદ ૪; લે. ઈ.૧૬૬૫, સ્વલિખિત પ્રત)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૨.[કા.શા.]