ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ત/તાપીદાસ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''તાપીદાસ-૨'''</span> [ઈ.૧૮૨૧માં હયાત] : થાણા જિલ્લાન...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = તાપીદાસ-૧
|next =  
|next = તારાચંદ
}}
}}

Latest revision as of 07:19, 15 August 2022


તાપીદાસ-૨ [ઈ.૧૮૨૧માં હયાત] : થાણા જિલ્લાના ખતલવાડાના વતની. જ્ઞાતિએ દશાશ્રીમાળી વણિક. ‘અભિમન્યુયુદ્ધ’ તથા ‘શિખામણનાં પદ’ના કર્તા. સંદર્ભ : ૧. ગુજૂકહકીકત; ૨. પ્રાકકૃતિઓ.[ચ.શે.]